પીએમ 25નું પ્રમાણ 96.2 ગયું. 10મી સુધી તમામ શાળાઓ બંધ દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના 3. વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરેનવી દિલ્હી, તા.પ : દેશની રાજધાની દિલ્હીમાં વાયુપ્રદૂષણ કેટલી હદે વરી ચૂક્યું છે તેનો અંદાજ એ બાબતથી મંગાવી શકાય કે હાલ ડબલ્યુએચઓ (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) દ્વારા નિર્ધારિત મર્યાદાથી ૧૦૦ ગ વધુ પ્રદૂષણ છે ! પરિસ્થિતિ ગંભીર બનતાં દિલ્હીમાં તમામ શાળાઓ ૧૦ નવેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે.
દુનિયામાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ ધરાવતાં શહેરોમાં ભારતના ૩ શહેર દિલ્હી, મુંબઈ અને કોલકત્તાનો સમાવેશ થયો છે. પીએમ ૨૫ (હવામાં રહેલા સુક્ષ્મ શોને ધ્યાને લઈએ તો વર્તમાન સમયમાં તે બલ્યુએચઓના નિર્ધારિત ધોરણલ કરતાં ૯૬.૨ ગણાં વધુ છે. ભારતમાં વાયું પ્રદૂષણ એક મોટી સમસ્યા ખની રહી છે. દિલ્હી અને એનસીઆરમાં એવા અનેક વિસ્તાર છે જ્યાં હવાની ગુણવતા એટલે કે એક્યુઆઈ ૫૦૦ અથવા કેટલીક જગ્યાએ તો તેથી પણ વધુ છે. રવિવારે બારે દિલ્હીના વજ્રરપુરવિસ્તારમાં એક્યૂઆઈનું સ્તર ૮૫૯ નોંધાયું હતું જે અત્યંત ખતરનાક સ્થિતિ ધાવેિ છે.
દિલ્હીમાં વાયુ પ્રદૂષણને પગલે રાજ્ય સરકારે યા.૫ સુધીની તમામ શાળામાં ૧૦ નવેમ્બર સુધી બંધ રાખવા આદેશ જારી ક્યાં છે. જો કે ઓનલાઈન વર્ગો ચલાવવા છૂટ અપાઈ છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે રવિવારે બગાવ ક્યાં કે પજાબમાં પરાળી સળગાવવાથી દિલ્હી પર એટલી અસર થતી નથી જેટલી હરિયાણા અને યુપીમાં ખેતરોમાં આગ લગાડવાથી થાય છે ! તેમણે કેન્દ્રના આંકને ટોકી ક્યું કેપંજાબમાં -- પાળી સાવવાનું પ્રમાણ ઘટ્યું છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષના ગંભીર શ્રેણીમાં છે તો મુંબઈ અને . પ્રવક્તામાં પણ સિથતી સુધી નથી. દિલ્હીમાં રવિવારે સવારે ૭:૩૦ ક્લાકે એક્વેઆઈ ૪૮૩ અો, ત્યાર બાદ લાહોરમાં ૩૭૧, કોલક્ત્તામાં ૨૦૬ અને મુંબઈમાં ૧૬ હતો.
સેમિની રેસની
બહાર બન્ને
ટીમની નજર
પ્રોત્સાહક જીત પર
નવોદિતી,તા.પ: ભારતની જાપાની નવી દિલ્હીના પ્રદૂષિત હવામાનના ભા સોમવારે સતિ ઇનલની રેસની બાર ઇ ચૂકેલી બે અશિયન રીમ શ્રીલંકા અને બાંગલાદેશ – સાક અંત માટેનો ટેકર થશે.