shabd-logo

સાહિત્યે! પ્રાચીન કાલ (ઈ. સ, 1૧૫૦-૧૪૫૦ )

7 October 2023

3 જોયું 3

ઇતિહાસમાં પણુ એક તેજસ્વી સુવર્ણ્‌યુગનાં ખીજ વાવી રલો હતો. શિલ્પ-સ્થાપત્યે અતે સાહિત્ય-રચતાતી દષ્ટિએ વવાયેલાં ખીજ આગળ જતાં સાંસ્કૃતિક દષ્રિગે પુષ્ટ થઈ વિશાળ શહ્ષેતા રેપમાં બન્યાં, જેતાં વિવિધ ફેળ મૂર્ત સ્વરેપમાં ગુજરાતતે ભવ્ય વારસો! ખતી રહાં, જ્યારે આપણે એમાં ગુજરાતી સાહિત્યનાં ખીજેતી વાત કરીએ છીએ ત્યારે પહેથી જ તજરે સિરદરાજ જયસિ'હુ અતે એતા અતુગામી પુમારપાલતે। રાજ્યકાલ દર્શનપથ ઉપર આવે છે. એ ખ'તે રાજ્વીએતા સમયમાં એમના દર ઉચ્ચ ફેટ્તિં' માત પામેલા અતે અણુહિલપુર્‌ પાટણુતે જ પોતાવી કર્મભૂમિ તરીફે દીપાવી ગયેલા આયાર્ય હેમયસૂસિ( ઈ. સ, ૧૧૦૬-૧૧૭૩)એ૫ 'સિદ્હેમ' તામક સમહ સસકૃત વ્યાકરણુતે! આઠસો! અધ્યાય પ્રાફૂત ભાયાએતા વ્યાકરણુ માટે અલગ રાખ્યો! અતે એમાં જેત મહારાષ્ટ્ર, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂ લિકાપેશાચી અને અપલ્રશ એ છ ભાષાઓનુ' વ્યાકરણુ બાંધી આપી એમાંતી છી અપભ્રશ' તરીકે સૂચવેલી પ્રાકૃત ભાષાતાં તો પ્રચલિત ભાષામાંતાં લેફ્રાતે સુખે તરતાં પધ પણુ ઉદાહૈત કરી ગે ભાષાતા સાહિત્યની વાતગી પણુ સાથોસાથ પીરસી આપી. આ અપભ્રશ ભાષા તે એ સમયની શિષ્ટ ભાષા હતી કે કોઈ એક પ્રાંતીય ભાષા હતી એ વિપયસાં વિદ્દાતોમાં મતમતાંતર મળે છે, પણુ એટહું નિશ્ચિત છે કે એમાં આપવામાં આવેલા વિકદપોતે કારણે એમાં કોઈ પ્રાંતીય તતવ પણુ ઊપસી આવે છે. આ પ્રાંતીયે તત્વ હોય તો એ આચાર્ય હેમચ% જે પ્રદેશના હતા તયાંતુ' હોઈઆચાર્યતુ' જત્મસ્થાન અમદાવાદ જિલ્લાની પશ્રિમ-દક્ષિણુ સીમાએ આવેલુ” ધ'ધુકા, એમની વિહારભૂ મિ સૌર્‌ાષ્ર અતે તળગ્રુજરાત, અને એચની કર્મભૂમિ સે।લ'૪ી રાજ્વીઓની સારસ્વત-મ'ડલ કિ'વા ઉત્તર ગુજરાતની ર1જ્ધાની અણુહિલપુર પાટણુ૨. સો!લ'#ી શાસનની પૂવે" ભૌગોલિક દષ્ટિએ અલખીર્તીએ જેને “ગુજાત' કહેલો! તે પ્રદેશ તો જયપ્રુરથી લઈને પશ્ચિમ મારવાડને। હતો 'કે જ્ેતુ” ઝદ્રસ્થાન ભિન્નમાલ હતુ'.૨ મૂ લરાજને। પિતા રાજિ મારવાડ ઉપર પણુ ન્ેતુ” શાસન હતુ' તેવા કલ્યાણીના પ્રતીહાર રાજ્વ'શના પ્રતિનિધિ તરીકે ભિન્નમાલમાં સામ'ત ક્ોટિતો શાસક હતો. મૂલરાજે મામાને વારસે ચાવડા વ'શના અ'ત સાથે સારસ્વત-મ'ડલ( ઉત્તર ગુજરાત )તી સત્તા હાથમાં લીધી* એ પછી ગુર્જર દેશ-પશ્ચિમ માર્વાડના સબ'ધે પિતા પછી એ સત્યપુર-મડલનેો પણુ શાસક ખન્ચો અંતે એ રીતે “ગુજરેશ્વર? થયે? એ કારણે ' સાંરસ્વત-મ'ડલના પ્રદેશને! સમાવેશ પણુ ગુર્જર-રાજ્યમાં સ્વતઃ .થચે, જે આગળ ચાલતાં પશ્ચિમ મારવાડ માટે વપરાતો બ'ધ થયો અને સારસ્વત-મ'ડલથી આગળ વધી દક્ષિણ તરફના લાટ પ્રદેશ સુધી પણુ જઈ પહેંચ્ચો, બેશક, સિદ્ધરાજ જયસિ'હના' પિતા . કર્ણના સમયમાં “લાટમ'ડલ તું” અસ્તિત્વ નનેવા મળે છે ખરુ.૫ સિદ્ધરાજ જ્યસિ'હના સમયમાંતેો હવે: સ્પષ્ટ રીતે ઉત્તર્‌ ગુજરાતને! પ્રદેશ “ગુર્જર-મ'ડલ' “કે ૬ગઝુર્જટર-દૃશ? ખની રહે છે અને રાજવ'શ અને. પ્રજ્નને પણુ “ગુર્જર? શખ્દ લાગુ થઈ ન્નય છે, સોલ'#ીએના શજુ; માલવ પ્રદેશના -સુપ્રસિહ રાજ્વી અને “સ'સ્કૃત ભાષાના ઉચ્ચ કક્ષાના વિઠ્દાન તરીક્રેઃ ખ્યાતનામ પરસારવ'શના ભોજ્દેવે. 'પોતાના “સરસ્વતીક'ઠોભરણુ' નાંમના શાહિભશાભના 'ગ્ર'થમાં * ટકોર. “કરતાં આવુ જ ડે જેકે પ ક

ી શળ્વસ્તિ છટસ' સાત કઇ તસ્ય |” છપષ્ધરેત સુષ્યસ્તિ સ્તેસ, સાન્ગેસ સોર્ગેરઃ, 1

.--“સ'સ્કૃતને દેષ .કરનારા" -લાટદેશવાસીએ। સુદર પ્રાકૃત, સાંભળ્યા કરે છે, અને ગૌ્જ રે।' તો એવા છે.કે .એમને ર. નહિ કે બીજાના, ક રી સતોષ થાય છે. ”

._ આચાર્ય હેમચદ્રનો અપલેશ ક અપભ્રશ ” સેઇ “ક હિ ગનો. ખ્યાલ ટરવા ન રોકાઈએ તાપણું એટલુ તોઃ સ્પષ્ટ છે કે એ યુગમાં 'તળ-ગુજ- : રાતની. ભૃમિતે માટે.“ ગૌજર અપબ્ર'શ 'તો. વિકાસ સુલભ હતો. એ સંચયે. માત્ર , ઉત્તર ગુજરાતમાં નહિ, સમશ્ર: રાજસ્થાનમાં અતે સષ્યપ્રદેશ ' તેમજ નિમાડ: સુધી. આ એક” અપભ્ર'શતુ”- સામ્રાજ્ય “પ્રવર્તત્‌'“હતંડ જેમાં સ'સ્કૃતના પક્ષપાતી ભે।1જન દૃવનો માલવ પ્રદેશ પણુ કાંઈ અપવાદમાં નહોતો. શુદ્દ ગુજરાતી લાક્ષણિકતા સ્પષ્ટ સ્વરપસાં પ'દરમી સદીમાં સ્થાપિત થઈ ત્યાંસુધીની આ પ્રદેશોની--સુખ્યત્વે નટેન સાહિત્યકારોની રચનાઓ જ લભ્ય હોઈ--ભાષા કે બોલીએસાં આ તત્ત્વ ઊપસી આવે છે. અર્થાત્‌ જેને “ રાસયુગ' એવી ગુજરાતી સાહિત્યના ઇતિહાસ માટે સુયોગ્ય સંસ્ા છે” તે યુગના સમગ્ર સાહિત્યને મારવાડી-સેવાડી, ટૂ'ટાળી (જ્યપુરી), સેવાતી, હાડૌતી, માળવી અને નિમાડી સાથે।સાથ ગુજરાતી સાહિત્યની સહિયારી મૂડી તરીકે જ ન્નેવાતુ' રહે છે. આશ્ચર્ય માત્ર એ છે કે છેલ્લાં દોઢસે। વર્ષથી સાહિત્યતુ' વાહન બનેલી અતે દિલ્હી-મીર્ડના પ્રદેશમાં માત્ર સીમિત હતી તેવી હિં'દી ભાષા અને એના સાહિત્યને! ઇતિહાસ લખનારા હિ'દીના વિદ્દાનોએ રાજસ્થાનીને હિ'દીની જ એક શાખા માની લઈતે રાસયુગના સુખ્યત્વે ગુજરાતમાં વિકસેલા સાહિત્યને હિ'દી સાહિત્યના ઇતિહાસના આદિકાલ તરીડ્ે બિરદાવ્યુ' છે,” પરતુ હવે હિ'દી વિદ્દાનોને પણુ એક વર્ગ સ્પષ્ટ રીતે માની રલો છે કે રાજસ્થાની ખોલીઓને। નિકટને। સંબ'ધ ગુજરાતી સાથે છે અને તેથી હિંદી સાહિત્યના ઈતિહાસમાં એના વિવરણુની 'ક્રેઈ જરૂર નથી.લ

ભાષાવિકાસની દષ્ટિએ આ યુગ “ઉત્તર અપભ્ર'શ'તે1 છે. આ યુગમાં મળતી રચનાએ।--ઘણી હજી અમ્રસિહ્ પણુ છે--જૈન સાહિત્યકારોને હાથે વિકસેલી છે. “રાસયુગ'ના અ'ત પાસે અસાઈત અને ભીમ જેવા લૉકિક કથાઓના સર્જ કે પણુ જૈન સાહિત્યકારોની જ પ્રણાલીમાં સાહિત્યપ્રદાન કરી ગયા છે, એટલે નરસિહ મહેતાથી શરૂ થતા “ આદિભિક્તિયુગ' ની પહેલાં સાહિત્યપ્રકારોમાં વેવિષ્ય છતાં પ્રવાહમાં વૈવિધ્ય ખાસ ન્નેવા મળતુ નથી.

સાંસ્ફૃતિક પશિસ્થિતિ

આજ સુધી ઊતરી આવેલા ગુજરાતના સંસ્કારોના મૂળમાં સોલ'કીકાલને। સ'સ્કારપ્રવાહ સૂચક કોટિના જેવા મળે છે. ખાહ્મણો અતે ક્ષત્રિય-રાજ્પૂતોના સમાજની સૂચકતા સાથે વૈશ્યે--માત્ર ફેષિ ।૫ર જીવનારા ખેડૂતો નહિ, પર'તુ વૈપાર-વણુજ ઉપર જવનારાએ--ને પણુ એક ચોક્કસ વર્ગ આ યુગમાં ગુજરાતને સન્યા. સ્થાનિક મોઢ વણિકો! ગુજરાતમાં મોઢેરાથી જ પ્રસરેલા હતા. અને આચાય હેમચ%નેો! જન્મ ધધુકામાં મોઢસાતિમાં થયો હતો. મોઢ વણિઠ્ઠાસાં એ સમયે માહેશ્વરી અને જૈન એવા ધાર્સિક દષ્ટિએ ખે વિભાગ હતા, પરતુ સામાન્િકિ સ્વરપે એમનો અલગ વર્ગ નહોતો. મધ્યગુજરાતમાં ખડાયતા વિકટ સર્ચોપાસક હતા, તો લાટ પ્રદેશના લાટ વહિક્રો માહેશ્વરી હતા.

પે।ર્વાડ વશિક્ા(' મૂળમાં રાજપૂ તોમાંથી - વિકસેલાએ તે। ત્રવાહ- ચાવડા શાસનથી શર થયેલે। 'ન્નેવા મળે' છે.. આછુતા દેવાલય-સમૂહમાંતી'' વિમલં-વસ્નહીને। ' વિકાસ કરનારા વિમલ મ-ત્રીના પૂર્વજને -ગ'ભૂતામાંથી નીકળેલા જેવા મળે છે,૫* પણુ એ સાર્વાડથી આવેલા પ્રવાહમાંના હતા, એ કાલમાં એ ત્રણુ કોમ ઉત્તર ગુજરાતમાં, એક મધ્ય ગુજરાતમાં અને એક લાટ-દક્ષિણુ ગુજરાતમાં ભારતીય સ'સ્કૃતિંતી પ્રણાલીમાં રહી એ સમયની તેજક્વિતાને ભારે રોનક અપે છે.

ભારતવર્ષ પાસે એની નગરસ'સ્કૃતિનો આંર'ભઃ સોહે'ન્ને-દડેો અને હડપ્પાની કહેવાતી સિ'ધુ સંસ્કૂતિ અને એની અવિચ્ઠ્િન્ને પર'પરા કચ્છ-સૌરાષ્ટ્ર અને તળ--ગ્રુજરાતમાં જે જણુવામાં આવી છે તેમાં મળે છે. ચાવડા વ'શના સ'સ્થાપક વનરાજ ચાવડાએ ઈ. સ. ૮૪૮ માં કે નજીકના સમયમાં અણુંહિલપુર પાટણમાં પ'ચાસરથી' ઉપાડી ૨।જધાની સ્થાપી૫પ ત્યારે એ . નગૅરની વિશિષ્ટ પ્રકારની માંડણી થઈ હોય એવુ” એના અત્યારે બચી રહેલા -અવશેષોના દર્શનથી ન્નણી શકાય છે. પાટણુનું વતરાજના સમયમાં ' જે કરોઈ- નાતું યા મોટુ સવરપ હોય, પર'તુ સો!લ'ફીકાલમાં તો એ એટ સગૃહ નગર એની. નગર-સ'સ્કૂતિને અતુરેપ ખતી ચૂકયુ' હતું. સિહરાજ ,જ્યસિ'હના સસયમાં એ નગરતે એની નજીકમાં સહસ્લિ'ગ જેવુ* વિશાળ તળાવ બ'ધાતાં કેવો એપ. મળ્યો હશે એ એ સ્થાનમાં આજની ખબચીસચી શ્થિતિ પણુ ખ્યાલ આપી શકે એમ છે. સિહ્રાજ જ્ય્‌સિ'હતા પિતાએ “કણ'સાગર' તળાવ-બ'ધાવ્યું તે અમદાવાદના આજના કાંકરિયા તળાવતુ' અસલ સ્થાન,૨ તો! પ્રભાસ પાટણુના વાયવ્ય ભાગે એવું જ. એક વર્તું લા- : કાર તળાવ ( તદન નષ્ટ થઈ ચૂ કેલું ), ધોળકાનું મલાવ તળાવ, , વિરમગામતું' સુનસર તળાવ, વગેરે તે તે નગરને સમૃદ્ધિ આપનારાં તળાવ હતાં. શિવ-વિષ્ણુ -સૂર્ય-અ'બાનાં અનેકાનેક દેવાલયો અને વિપુલ પ્રમાણુમાં “જૈન દેરાસરો * સે।લ'ીકાલની સ્થાપત્ય-સમૃદ્ધિના; નગરો અંને તળાવોની કક્ષાના, ઉચ્ચ નમૂના છે.' લે[ફ્રાની ' વેશભૂષા પણુ ચોક્કસ પ્રકારની હતીઃ તે જેમ મ'દિરો-દેરાસરોમાંની મૂતિ'ઓ અને યજમાનતોની પ્રતિમાઓમાં ન્નેવા મળે છે તે પ્રમાણે ચિત્રોમાં પણુ ન્નેવા મળે છે. સે!લ'ફીકાલમાં તાડપત્રો ૫૨. ગ્ર'થે। લખાતા હતા તેઓમાં કેટલાક સચિત્ર પણુ મળે છે. આ ચિત્રોમાં રાજાએ, અસાત્યો, રાજનના પરિચારફે,'રાણીએ।, . એમની દાસીએ, સેનાનીઓ, વિવિધ પ્રકારનાં પ્રન્નજનો, આએ, ' બાળકો, અરે ' વિવિધ -પ્રકારનાં વાહનતે--હાથી ઘોડા અને કવચિત્‌. રથે--નાં પણુ' દશ્યે સુલભ . છે. આ પ્રારતાં ભિન્ન ભિન્ન “સાધને દારા'આપણુતે સૂત્રધારવગ કડિયા અને _ સુતોરે; સેતી અતે. ક”સારા. 'ક'ભારો અને' ચિત્રકારેની વિવિધ કલાગોને. "ખ્યાલ આવૈ છે,નીચે યથાસ્થાન ખતાવવામાં આવશે તે પ્રમાણે સાલ'ઝીકાલસાં અનેઠ નાટયકૃતિઓની પૃણુ રચના થઈ હતી અતે તે તે કૃતિની પ્રસ્‍તાવના ન્નેતાં અમુક ચોક્કસ સ્થળે એ ભજવવામાં આવી હતી--આવતી હતી. એ ન્નેતાં જેમ નાટયગુતિઓના ર્ચનારા વિદ્દાનેો જ્નણુવા મળે છે તે પ્રમાણે, ભલે ન્નણવાસાં આવ્યા ન હોય તાયે, ભજવનારાએ।ને1 એક ચોક્કસ વર્ગ આ કાલમાં ઊભે! થચે। હશે, જેની પરપરા અણુહિલપુર પાટણુ અને આસપાસનાં અનેક ગાસો।સાં પથરાયેલી “નાયકઃનામથી ન્નણીતી બાહ્મણુ ક્રોસમાં, ગાયકે। તરીકે ગાંધર્વોતી કોમમાં, અને લેઠનાટયમાં તેમજ નાટયમાં પ્રવીણુ ગણાતી વ્યાસ બ્રાહ્મણોની 'ોસસાં ન્તેવા સળે છે. નૃત્તકલા અતે નૃત્યકલાનાં એ'ધાણુ પકડાતાં નથી, છતાં કર્ણના પિતા ભીષદેવની એક રાણી બકુલાદેવીના ઉપરથી કહી શકાય કે સોલ કીકાલમાં આ કલામાં નિષ્ણાત ધ'ધાદાર સ્્રીવગગ પણ હશે, અતે આ બધી લલિત કઢલાએ। અતે વિદ્યાઓના શિક્ષણુ માટે શાળાઓ પણુ ક્રોઈ અને ઝ્ોઈ સ્વરપમાં હશે. “સપ્તદ્ષેત્રિરાસુ' જેવી કૃતિઓમાં વિવિધ ધાસિક પ્રસંગોએ ખેલાઓનાં “ લકુટારાસ
વૈચારિક સ'ચલને।, પ્રવાહા અતે પરિબળોના પ્રાણુર્પે હો' છ. સોલ'જીકાલ સાંસ્કૃતિક દષ્ટિએ એની ઠીક ઠીક ઉચ્ચ કક્ષાએ પહોંચ્ચો હતો. રાજવીએ ઉદાત્ત અને સુક્ત માનસના હતા એ એમના ૬રખારે સાં વિઠ્દાને ફલા-કારીગરો અને શ્રેષ્ઠીએના થતા સમાદરથી ન્નેઈ શકાય છે. ભીમદેવ ૧ લાના સમયમાં થચેલા--સમુદ્રના જુવાળની જેમ આવેલા મહમૂદ ગઝતવીના--આક્મણુના એક સાત્ર અપવાદે રાન્ન અતે પ્રજ ખહારનાં આકસણેોથી સુક્ત હતી, અ'દર અ'દરતી ખાસાપીસી અને ઈષ્યા-અદેખાઈતુ' કોઈ ખાસ ચિહ્ નનણુવા મળતુ” નથી, અજયપાલના કહેવાતા અપવાદૃ.૫૪, ધર્સ સહિપ્ણુતા એ પણુ સોલ'ફીકાલનું એક આગવુ લક્ષણુ જ થઈ ચૂટયુ' છે. વલભીના મૈત્રકરાના દરખારમાં જેમ ખૌદ્ધો અને સનાતનીઓતે માટે સમકક્ષ સ્થાન હતુ તે પ્રમાણે સોલકી રાજવીઓના દરખારમાં નેતા અને સનાતનતીઓને માટે સમકક્ષ સ્થાન હતુ'. આ સહિષ્ણુતાની અને સસમવયની ભાવના એ કાલતું' સૂચક લક્ષણુ કહી શકાય. દેશમાં શાંતિ હતી, લેકે સુખી હતા, વેપાર-વણુજ અને ગૃહ-ઉદ્યોગોની સગવડ હતી, ખેતી-ઉદ્યોગ પણુ સારો હતો, આ બધુ તત્કાલીન ઉત્કીરણ લેખો અતે સાહિત્યિક રચનાઓમાં અતુભવી શકાય છે. આ કાલમાં રચાચેલાં કાગ્યો-નાટકો જેવી સ'સ્કૃત રચતાએ,..”ગ્ર"થાની સ'સ્કૃત વૃત્તિઓ, થોડી જ પ્રાકૃત કાવ્યરચનાએ।,. અપભ્રંશ રચનાઓ, અને વિકસતા આવતા ઉત્તર અપભ્રંશની રાસ-કફાગુ-બારમાસી-માતૃકાએ। જેવી વિપુલ રચનાઓમાં એ યુગમાનસને। ખ્યાલ આવે છે. એટલુ ખરુ છે કકે એ કાલ ઝુજરાતની સીમાએમાં સીગમિત હતે અને પુતુણુદીત એખક અને છેલ્લે અલાઉદ્દીન ખલજીના સરદાર ઉલુઘખાનના આકરમણુતા અપવાદે બહારના લેશ સાથેના કોઈ ખાસ ઝઘડાઓથી મૂઝાયેલો નહોતો. સિરાજ જયસિ'હ અતે કુમારપાલના શાસનકાલમાં તો ગુજરાતની સીમાએ! પણુ ઠીક ઠીક લ'બાઈ હતી, પર'તુ એમાં યુગભાવનાને વિક્ષિપ્ત થવાનાં કોઈ કારણુ મળ્યાં નહોતાં, ભીમદેવ ૨ જાના સમયમાં શહાણુદ્દીન ધેરીના છેલ્લા આક્રમણે પૃથુરાજ ચૌહાણુતું અસ્તિત્વ ભૂ'સાચું હતું“ સાથે સાથે ગુજરાતની સીમા પણુ સાંકડી થતી ચાલી હતી, જેતે વીરધવલ અતે વિસલદેવના સમયમાં સુરક્ષિત કરવામાં આવી હતી. વાધેલા-કાલસાં વસ્તુપાલતેજપાલ જેવા મત્રીએએ ગુજરાતને અનેક ક્ષેત્રોમાં ચડતી તરફે લઈ જવાને! પ્રયત્ન કર્ચ, હતો. આ બધાંમાં ચોક્કસ પ્રકારતી માનસિક સ્વસ્થતા અનિવાર્ય છે તે એ કાલની લાક્ષણિકતા છે. આવી પરિશ્થિતિએ। સે।લ'ફી-વાધેલાકાલસાં સરજતી રહી હતી અને તેથી ખીજી ક્લાઓની જેમ સાહિત્યકારોએ પણું વિપુલતાથી સાહિત્ય-રચનાએ। કરી હતી. એમની પાસે માનસિક સ્વસ્થતા હત્તી, રાજઝીય અને પ્રજાકીય પ્રે।ત્સાહન હતું, અભ્યાસ અતે અતુભવ સાટે મુક્ત વાતાવરણું હતું. 'સ'સ્કૃત-પ્રારૃત રચનાઓની પાછળ સાહિયકારોને આ પરિબળ મળ્યું: હતુ'. એક વસ્તુ જરૂર અતુભવાય છે ઝે તત્કાલીન સમાજને જ લક્ષ્યમાં રાખી ર્ચનાએ। થઈ હેય એવુ સર્વાંશે માલૂમ પડી નથી આવતું. એનું કારણુ શાસ્રરહિ છે. વાગ્સટ,. આચાય હેમચ', એમના શિખ્ય રામચ વગેરે શાસ્રકારાએ “પ્રાચીન પરંપરામાં રડી સાહિત્યશાસ્તાના ગ્ર'થાની રચના કરી હતી તેઓમાં જે પ્રણાલી હતી તે જ એમના. પછીના સાહિયકારેમાં ન્તેવા મળ છે, એટલે નવીનતા ન પણુ લાગે, એમ છતાં દૂચાશ્રય ઠઢાવ્ય અતે એની પર'પરામાં તત્કાલીન રાજવીએ અને અમાયોની પ્રશસ્તિર્પે લખાયેલા કાત્યાદિ બ્ર'થોાસાં તત્કાલીન પુરૃષોનાં ચરિતચિત્રણો સાથે. તત્કાલીન વાતાવરણુને। પણુ અત્તુભવ કરી શકાય; પણુ એમાં નિરપણુ-પદ્દતિ' તો. ટાવ્યશાસ્રતા શ્ર'થોમાં સ્થાપી આપેલ કવિ-સ'ધ્રદાયની જ રહી છે. : ન

શુદ સાહિસગ્રથથાને બાદ ટરતાં જૈન સાહિત્યકારોને હાથે' પ્રાકૃત અપભંશ અતે વિકસતા ઉત્તર અપભ્ર'શની ર્ચનાએમાં આપણને ધર્મ ચરિતોાનાં અને 'તેથી ઘા વાતાવરણુનાં દર્શન થાય છે, આ 'ધાર્સિક પરિબળ આ સાહિત્યકારેતી 'ર્ચતામાં અતુભવાય છે અને એને કારણે કવિને હોવી નેઈએ તેવી ઉચ્ચ પ્રતિ-* 'ભાનાં દર્શન આમાં ભાગ્યેજ ચાય છે. આ કાલના સસ્કૃત 'ભાષાતા સાહિપે।ર્વાડ વશિક્ા(' મૂળમાં રાજપૂ તોમાંથી - વિકસેલાએ તે। ત્રવાહ- ચાવડા શાસનથી શર થયેલે। 'ન્નેવા મળે' છે.. આછુતા દેવાલય-સમૂહમાંતી'' વિમલં-વસ્નહીને। ' વિકાસ કરનારા વિમલ મ-ત્રીના પૂર્વજને -ગ'ભૂતામાંથી નીકળેલા જેવા મળે છે,૫* પણુ એ સાર્વાડથી આવેલા પ્રવાહમાંના હતા, એ કાલમાં એ ત્રણુ કોમ ઉત્તર ગુજરાતમાં, એક મધ્ય ગુજરાતમાં અને એક લાટ-દક્ષિણુ ગુજરાતમાં ભારતીય સ'સ્કૃતિંતી પ્રણાલીમાં રહી એ સમયની તેજક્વિતાને ભારે રોનક અપે છે.

ભારતવર્ષ પાસે એની નગરસ'સ્કૃતિનો આંર'ભઃ સોહે'ન્ને-દડેો અને હડપ્પાની કહેવાતી સિ'ધુ સંસ્કૂતિ અને એની અવિચ્ઠ્િન્ને પર'પરા કચ્છ-સૌરાષ્ટ્ર અને તળ--ગ્રુજરાતમાં જે જણુવામાં આવી છે તેમાં મળે છે. ચાવડા વ'શના સ'સ્થાપક વનરાજ ચાવડાએ ઈ. સ. ૮૪૮ માં કે નજીકના સમયમાં અણુંહિલપુર પાટણમાં પ'ચાસરથી' ઉપાડી ૨।જધાની સ્થાપી૫પ ત્યારે એ . નગૅરની વિશિષ્ટ પ્રકારની માંડણી થઈ હોય એવુ” એના અત્યારે બચી રહેલા -અવશેષોના દર્શનથી ન્નણી શકાય છે. પાટણુનું વતરાજના સમયમાં ' જે કરોઈ- નાતું યા મોટુ સવરપ હોય, પર'તુ સો!લ'ફીકાલમાં તો એ એટ સગૃહ નગર એની. નગર-સ'સ્કૂતિને અતુરેપ ખતી ચૂકયુ' હતું. સિહરાજ ,જ્યસિ'હના સસયમાં એ નગરતે એની નજીકમાં સહસ્લિ'ગ જેવુ* વિશાળ તળાવ બ'ધાતાં કેવો એપ. મળ્યો હશે એ એ સ્થાનમાં આજની ખબચીસચી શ્થિતિ પણુ ખ્યાલ આપી શકે એમ છે. સિહ્રાજ જ્ય્‌સિ'હતા પિતાએ “કણ'સાગર' તળાવ-બ'ધાવ્યું તે અમદાવાદના આજના કાંકરિયા તળાવતુ' અસલ સ્થાન,૨ તો! પ્રભાસ પાટણુના વાયવ્ય ભાગે એવું જ. એક વર્તું લા- : કાર તળાવ ( તદન નષ્ટ થઈ ચૂ કેલું ), ધોળકાનું મલાવ તળાવ, , વિરમગામતું' સુનસર તળાવ, વગેરે તે તે નગરને સમૃદ્ધિ આપનારાં તળાવ હતાં. શિવ-વિષ્ણુ -સૂર્ય-અ'બાનાં અનેકાનેક દેવાલયો અને વિપુલ પ્રમાણુમાં “જૈન દેરાસરો * સે।લ'ીકાલની સ્થાપત્ય-સમૃદ્ધિના; નગરો અંને તળાવોની કક્ષાના, ઉચ્ચ નમૂના છે.' લે[ફ્રાની ' વેશભૂષા પણુ ચોક્કસ પ્રકારની હતીઃ તે જેમ મ'દિરો-દેરાસરોમાંની મૂતિ'ઓ અને યજમાનતોની પ્રતિમાઓમાં ન્નેવા મળે છે તે પ્રમાણે ચિત્રોમાં પણુ ન્નેવા મળે છે. સે!લ'ફીકાલમાં તાડપત્રો ૫૨. ગ્ર'થે। લખાતા હતા તેઓમાં કેટલાક સચિત્ર પણુ મળે છે. આ ચિત્રોમાં રાજાએ, અસાત્યો, રાજનના પરિચારફે,'રાણીએ।, . એમની દાસીએ, સેનાનીઓ, વિવિધ પ્રકારનાં પ્રન્નજનો, આએ, ' બાળકો, અરે ' વિવિધ -પ્રકારનાં વાહનતે--હાથી ઘોડા અને કવચિત્‌. રથે--નાં પણુ' દશ્યે સુલભ . છે. આ પ્રારતાં ભિન્ન ભિન્ન “સાધને દારા'આપણુતે સૂત્રધારવગ કડિયા અને _ સુતોરે; સેતી અતે. ક”સારા. 'ક'ભારો અને' ચિત્રકારેની વિવિધ કલાગોને. "ખ્યાલ આવૈ છે,નીચે યથાસ્થાન ખતાવવામાં આવશે તે પ્રમાણે સાલ'ઝીકાલસાં અનેઠ નાટયકૃતિઓની પૃણુ રચના થઈ હતી અતે તે તે કૃતિની પ્રસ્‍તાવના ન્નેતાં અમુક ચોક્કસ સ્થળે એ ભજવવામાં આવી હતી--આવતી હતી. એ ન્નેતાં જેમ નાટયગુતિઓના ર્ચનારા વિદ્દાનેો જ્નણુવા મળે છે તે પ્રમાણે, ભલે ન્નણવાસાં આવ્યા ન હોય તાયે, ભજવનારાએ।ને1 એક ચોક્કસ વર્ગ આ કાલમાં ઊભે! થચે। હશે, જેની પરપરા અણુહિલપુર પાટણુ અને આસપાસનાં અનેક ગાસો।સાં પથરાયેલી “નાયકઃનામથી ન્નણીતી બાહ્મણુ ક્રોસમાં, ગાયકે। તરીકે ગાંધર્વોતી કોમમાં, અને લેઠનાટયમાં તેમજ નાટયમાં પ્રવીણુ ગણાતી વ્યાસ બ્રાહ્મણોની 'ોસસાં ન્તેવા સળે છે. નૃત્તકલા અતે નૃત્યકલાનાં એ'ધાણુ પકડાતાં નથી, છતાં કર્ણના પિતા ભીષદેવની એક રાણી બકુલાદેવીના ઉપરથી કહી શકાય કે સોલ કીકાલમાં આ કલામાં નિષ્ણાત ધ'ધાદાર સ્્રીવગગ પણ હશે, અતે આ બધી લલિત કઢલાએ। અતે વિદ્યાઓના શિક્ષણુ માટે શાળાઓ પણુ ક્રોઈ અને ઝ્ોઈ સ્વરપમાં હશે. “સપ્તદ્ષેત્રિરાસુ' જેવી કૃતિઓમાં વિવિધ ધાસિક પ્રસંગોએ ખેલાઓનાં “ લકુટારાસ' અને
યુગભાવના

વૈચારિક સ'ચલને।, પ્રવાહા અતે પરિબળોના પ્રાણુર્પે હોય તો એ “યુગભાવના' છે. સોલ'જીકાલ સાંસ્કૃતિક દષ્ટિએ એની ઠીક ઠીક ઉચ્ચ કક્ષાએ પહોંચ્ચો હતો. રાજવીએ ઉદાત્ત અને સુક્ત માનસના હતા એ એમના ૬રખારે સાં વિઠ્દાને ફલા-કારીગરો અને શ્રેષ્ઠીએના થતા સમાદરથી ન્નેઈ શકાય છે. ભીમદેવ ૧ લાના સમયમાં થચેલા--સમુદ્રના જુવાળની જેમ આવેલા મહમૂદ ગઝતવીના--આક્મણુના એક સાત્ર અપવાદે રાન્ન અતે પ્રજ ખહારનાં આકસણેોથી સુક્ત હતી, અ'દર અ'દરતી ખાસાપીસી અને ઈષ્યા-અદેખાઈતુ' કોઈ ખાસ ચિહ્ નનણુવા મળતુ” નથી, અજયપાલના કહેવાતા અપવાદૃ.૫૪, ધર્સ સહિપ્ણુતા એ પણુ સોલ'ફીકાલનું એક આગવુ લક્ષણુ જ થઈ ચૂટયુ' છે. વલભીના મૈત્રકરાના દરખારમાં જેમ ખૌદ્ધો અને સનાતનીઓતે માટે સમકક્ષ સ્થાન હતુ તે પ્રમાણે સોલકી રાજવીઓના દરખારમાં નેતા અને સનાતનતીઓને માટે સમકક્ષ સ્થાન હતુ'. આ સહિષ્ણુતાની અને સસમવયની ભાવના એ કાલતું' સૂચક લક્ષણુ કહી શકાય. દેશમાં શાંતિ હતી, લેકે સુખી હતા, વેપાર-વણુજ અને ગૃહ-ઉદ્યોગોન

4
લેખ
ગુજરાતી સાહિત્ય નો ઇતિહાસ ગ્રંથ - 2
0.0
"ગુજરાતી સાહિત્ય નો ઇતિહાસ" એ એક સાહિત્યિક રત્ન છે, જે ગુજરાતી સાહિત્યની ઉત્ક્રાંતિને ઝીણવટપૂર્વક શોધી કાઢે છે. તે પ્રાચીન કવિતાથી લઈને આધુનિક ગદ્ય સુધીના સમૃદ્ધ સાહિત્યિક વારસાનું વ્યાપક સંશોધન પ્રદાન કરે છે. આ પુસ્તક ગુજરાતી સાહિત્યને આકાર આપતા સામાજિક-સાંસ્કૃતિક પ્રભાવોને સુંદર રીતે નેવિગેટ કરે છે, તેની વૃદ્ધિ, વલણો અને નોંધપાત્ર આંકડાઓ વિશેની સમજ આપે છે. તે એક વિદ્વતાપૂર્ણ કાર્ય છે જે ઉત્સાહીઓ અને વિદ્વાનો બંનેને પૂરી કરે છે, સાહિત્યિક લક્ષ્યોની આબેહૂબ ટેપેસ્ટ્રી રજૂ કરે છે. આકર્ષક અને માહિતીપ્રદ, તે ગુજરાતી સાહિત્યિક વારસાના ઊંડાણને પ્રકાશિત કરતી દીવાદાંડી તરીકે ઊભું છે અને આવનારી પેઢીઓ માટે તેનો વારસો જાળવી રાખે છે. પ્રાદેશિક સાહિત્ય પ્રત્યે ઉત્સુક લોકો માટે અનિવાર્ય વાંચન.
1

સાહિત્ય: પ્રાથીત ફોલ (ઈ. સ. ૧૧૫૦-૪૫૬૭)

7 October 2023
1
0
0

આલ એટલે વયમાં નહિ, પણુ સમજ જે સાનમાં બાલ; એતા _અવમોધ'_ માટે થયેલી ૨્ચતાએ। તે “બાલાવબે।ધ.' ચુજરાતીતુ' જનાસાં જુતુ* ગદ્યસાહિત્ય જૈન શાસ્રત્રન્થાના ખાલાવબોાધ રપે છે. બાલાવબોધ આમ નેઝે દરન જેન સાહિત્યને શબ

2

સાહિત્યે! પ્રાચીન કાલ (ઈ. સ, 1૧૫૦-૧૪૫૦ )

7 October 2023
0
0
0

ઇતિહાસમાં પણુ એક તેજસ્વી સુવર્ણ્‌યુગનાં ખીજ વાવી રલો હતો. શિલ્પ-સ્થાપત્યે અતે સાહિત્ય-રચતાતી દષ્ટિએ વવાયેલાં ખીજ આગળ જતાં સાંસ્કૃતિક દષ્રિગે પુષ્ટ થઈ વિશાળ શહ્ષેતા રેપમાં બન્યાં, જેતાં વિવિધ ફેળ મૂર્ત

3

રાસ અને ફોગુ સાહિત્ય

7 October 2023
1
0
0

ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છતી શિ તેમજ વ્યવહારતી ભાષાતું' નામ જજ રતી ભાષા' વ્યાપક ન્યુ" તે પૂવે, જે સ્વરપમાં અ-ગુજરાતીપણાતે લેશ પણુ રલો નહેતે તેવું સ્વરપ આપણુતે કુલમ'તગણિતા તત્કાલીન લેકભાષાતા માધ્યમમાં લ

4

લોકિક કથા આદિ

7 October 2023
1
0
0

લોકસાહિત્ય અતે શિષ્ટ સાહિભતે ખદ મદ તિકટતો સધ છે, જા જેમ શિષ્ટ સગીતકલાતા મૂળમાં રહેદુ' છે, લેક જેમ થિષ્ટ હૃતયકલાતા વિકનસવું' ઉપાદાન તેમજ તિપિતત કારણુ છે, અને લકાટવ જેમ નાટયકલા તે એતે નાથ્યશાસ્રતા વિઠસ

---

એક પુસ્તક વાંચો