shabd-logo

common.aboutWriter

દલપતરામ ડાહ્યાભાઇ ત્રવાડી (૨૧ જાન્યુઆરી ૧૮૨૦ - ૨૫ માર્ચ ૧૮૯૮) જેઓ દલપતરામ તરીકે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના કવિ હતા. તેઓ કવિ ન્હાનાલાલના પિતા હતા. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે. તેમણે અમદાવાદમાં સમાજ સુધારણાની ચળવળમાં અગ્રણી ભાગ ભજવ્યો હતો અને અંધશ્રદ્ધા, જ્ઞાતિવાદ અને બાળલગ્ન વિરુદ્ધ લેખો લખ્યા હતા. તેમની કવિતા વેનચરિત્રમાં તેમણે વિધવા પુન:લગ્નનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

no-certificate
common.noAwardFound

common.books_of

તાર્કિક બોધ

તાર્કિક બોધ

તે તાર્કિક વાતોથી વાંચનારને બોધ થાય એવી વાતો છે, માટે આ ચોપડીનું નામ तार्किकबोध રાખ્યું છે. તેમાં ૧૫ વિષયો દાખલ કર્યા છે. અને ક્રૂરચંદ, તથા સુરચંદનો સંવાદ લઈને એક જોડી દીધો છે. ⁠તેમાં પહેલા ત્રણ વિષયોમાં માણસ ઉપર દયા રાખીને તેઓને સુધારવા બાબત છે.

44 common.readCount
17 common.articles

મિથ્યાભિમાન

મિથ્યાભિમાન

મિથ્યાભિમાન એ ભારતીય લેખક દલપતરામનું ૧૮૭૧નું ગુજરાતી નાટક છે. ગુજરાતી સાહિત્યમાં એક સીમાચિહ્ન ગણાતું આ નાટક ગુજરાતી નાટકના ઇતિહાસમાં હાસ્ય નાટકોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ નાટક જીવરામ ભટ્ટની વાર્તા કહે છે, જે રતાંધળાપણા (નાઇટ બ્લાઇન્ડનેસ)થી પીડાય

22 common.readCount
22 common.articles

સ્ત્રીસંભાષણ

સ્ત્રીસંભાષણ

જેને ગૂજરાતી બોલી અથવા ચાલ ચલગત સારી પેઠે જાણવાની મરજી હોય, તેણે આવી ચોપડી ધ્યાન લગાડીને વાંચવી કેમકે એક દક્ષણી માણસ પોતાના મનમાં એવું ધારતો હતો કે હું ગૂજરાતમાં ઝાઝાં વરસ રહ્યો છું, તેથી ગૂજરાતી ભાષા તથા ચાલચલગત સારી પેઠે જાણું છું; એવું કોઈ ગૂજરાતી

4 common.readCount
5 common.articles

લક્ષ્મી નાટક

લક્ષ્મી નાટક

નાટકમાં કુલ ૧૧ પાત્રો છે જેમાંથી ૯ પુરુષ અને ૨ સ્ત્રીઓ છે.નાટકનો મુખ્ય સમ્દેશ એ છે કે 'અન્યાયથી, અધર્મથી તથા ચડિયાતાપણાથી ધન પેદા કરવું નહીં'. ધીરસિંહ નામનો ગરાસિયો મહાદેવ પાસે ફરિયાદ કરે છે કે જે નિર્લજ્જ અને દુષ્ટ છે તે દરિદ્ર રહે છે ને જે સદાચા

2 common.readCount
8 common.articles

ગંગાબાઈ જમનાબાઈની વાત

ગંગાબાઈ જમનાબાઈની વાત

આ વાર્તામાં ભોળાં માણસને સારી, તથા નરસી , સોબતની અસર વેહેલી થવાનો દાખલો છે.

ગંગાબાઈ જમનાબાઈની વાત

ગંગાબાઈ જમનાબાઈની વાત

આ વાર્તામાં ભોળાં માણસને સારી, તથા નરસી , સોબતની અસર વેહેલી થવાનો દાખલો છે.

ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ

ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ

એ સગળા ચાલતા શિરસ્તા પ્રમાણે, એક રમુજી નાટક જેવું એ મામેરાનું પુસ્તક, તેણે કવિતામાં રચેલું છે. તેમજ ઓખાહરણની થોડીક વાત ઊપરથી ગણો વિસ્તાર કરીને, તેણે સરસ પુસ્તક બનાવેલું છે. એ કવિયે સંસ્કૃતમાંથી રસ અલંકારના ગ્રંથ જોયેલા હોય, એવું જણાય છે. કારણ કે મુગ્

common.kelekh

બિજો દાખલો

22 June 2023
0
0

કોઈ કહે કે "ફલાણાનું મોહો મોટું છે" તેનો ભાવાર્થ એ છે કે તે મોટી રકમો લે છે. તેમાં તાત્પર્યાર્થ એ છે કે તે બહુ લોભી છે. એ રીતે ધ્વનિ ઘણી ખરી કહેવતોમાં પણ બહુ છે. વાતચીતમાં પણ આવે છે. અને સંપલક્ષ્મીસંવ

પહેલો દાખલો

22 June 2023
0
0

દોહરો ભોળા જન વિદ્યા ભણી, વેહેમ તજી વખણાય; વેહેમીના સહવાસથી , વળિ તે વેહેમી થાય. ૧ એક શહેરમાં ઘણી વખણાયેલી ઉત્તમ નિશાળ હતી; તેમાં દુર્ગારામ મંછારામ જેવો વૃદ્ધ મેહેતાજી સઉને સારો અભ્યાસા કરાવતો

ઉદેરત્ન

19 June 2023
0
0

એ કવિ ખેડાનો જૈનમત્તનો હતો, તેણે જૈનમત્તની તથા સાધારાણ બાબતોની પણ કવિતા કરેલી તે ગુજરાતીમાં તથા હિંદુસ્તાની ભાષામાં પણ છે. તેના વિષે એક એવી વાત ચાલે છે કે, એક વાણિયાને મંદવાડ હતો તેની સ્ત્રિયે જઈને ઉ

પ્રેમાનંદ સ્વામી

19 June 2023
0
0

એ કવિ સ્વામીનારાયણનો સાધુ હતો. લોકો કહે છે કે, તે પૂર્વાશ્રમે ગાંધર્વ હતો. તે ગાન કળામાં ઘણો હુંશિયાર, તે મતના સગળા સાધુઓમાં ગણાતો હતો. તેથી ઘણી જાતનાં વાજાં બાજાવી જાણતો હતો. પ્રેમ સખી એવું તેનું બીજ

નરભેરામ

19 June 2023
0
0

એ કવિ ચાતુરવેદી મોટબ્રાહ્મણ, પેટલાદ પરગણાના પીજગામનો હતો. અમદાવાદ પાસે ગોમતીપુરમાં આવીને રહ્યો હતો. તેનો દીકરો હજી ગોમતીપુરમાં છે. નરભેરામ છોટાલાલજી મહારાજનો શિષ્ય હતો. તેણે કેટલીએક કવિતામાં છોટાલાલજી

દયારામ

19 June 2023
0
0

એ કવિ સાઠોદરો નાગર ઘણું કરીને ડભોઈમાં રહેતો હતો. તે સંવત ૧૯૦૧માં હયાત હતો. ગોંસાઈજીનો શિષ્ય હતો. તેણે વ્રજભાષામાં, હિંદુસ્તાનીમાં, ઉરદુમાં અને મરાઠીભાષામાં પણ પદ રચેલાં છે. લોકો કહે છે કે તેણે વ્રજભાષ

ડુંગરબારોટ

19 June 2023
0
0

એ કવિ વિજાપુરનો ભાટ હતો. સંવત ૧૮૯૫માં હયાત હતો. તેના ભાઈઓ હાલ વિજાપુરમાં છે. તેણે ગુજરાતી ભાષામાં જુદા જુદા રાગનાં પદ સારાં કરેલાં છે. તોપણ તે બીજા વર્ગમાં ગણવા લાયક છે. તે કવિ રામનો ઉપાસક હતો. એવું ત

અલખબુખાલિ

19 June 2023
0
0

એ કવિ અમદાવાદનો સાઠોદરો નાગર હતો. તે વેદાંતી હતો. સંવત ૧૯૦૫માં હયાત હતો. તેને ગુલાબ ભારતી નામના ગોસાંઈનો ઉપદેશ લાગ્યો હતો. તે શેહેર બહાર એક જગા બાંધીને રહ્યો હતો. ગાંજો પીતો હતો. તેની કવિતાની ચોપડી એક

કૃષ્ણારામ

19 June 2023
0
0

એ કવિ અમદાવાદનો ભટમેવાડો બ્રાહ્મણ સંવત ૧૮૯૫માં હયાત હતો. તેણે રૂકમણી હરણ તથા જુદા જુદા રાગનાં પદ ગરબીઓ વગેરે રચેલાં છે. તેની કવિતા જોતાં તે બીજાં વર્ગમાં ગણવા લાયક છે. તેણે અમદાવાદમાં મંદિર બાંધીને પં

બ્રમ્હ નાદ

19 June 2023
0
0

એ કવિ નાતે ચારણ હતો. અને ડુંગરપર પરગણાના ખાણ નામના ગામમાં રહેતો હતો. અશલ તેનું નામ લાડુબારોટ હતું. તેનું સગપણ કરેલું હતું પણ પરણ્યો નહોતો તેની ઊમર વર્ષ ૨૦ ને આશરે થતાં, તેણે સાંભળ્યું કે કાઠીઆવાડમાં સ

એક પુસ્તક વાંચો