પવન અનેબિંદુ બંનેએકબીજાનેખૂબ પ્રેમ કરતા હોય છે અનેમાતાપિતાનીમરજીથી બંનેલગ્ન પણ કરી લીધાંછે. બિંદુ એકદમ ખુલ્લા વિચારવાળી છે અનેસામેપવન એટલો જ શરમાળ છે. બંનેનુંલગ્નજીવન ખૂબ સરસ રીતેચાલી રહ્યું
હોય છે પરંતુપવનનેહવેજવાબદારી વધતાંઅનેનોકરીમાંપણ કામનુંખૂબભારણ રહેતુંહોવાથી ક્યારેકરે બિંદુ પાસે બેસવાનો સમય નથી રહેતો.એક તરફ પવન થોડો શરમાળ છે એનેપ્રેમનો ખોટો દેખાડો કરવાનો પસંદનથી, સાથે નોકરીમાંકામનુંભારણ વધતા પવનનેક્યારેકરે ઘરે આવતાંમોડુંથઈ જાય છે એટલેબિંદુનેલાગેછે કે પવન હવેમને પહે લાંજેટજેલો પ્રેમ નથીકરતો.
આમ બિંદુની ફરિયાદ વધતી જાય છે અનેતેપવન નોકરીથી થાક્યોપાક્યો ઘરે આવેત્યારે એની સાથેબેસવાનુંકે શાંતિથી વાત કરવાનુંબાજુ પરરાખીનેઝગડો કર્યાકરે છે.એક દિવસ બિંદુ ખૂબ બીમાર પડી જાય છે અનેડોક્ટરએ આરામ કરવા અનેબિલકુલ પથારીમાંથી ઊભા થવાની ના પાડી છે. ત્યારે નોકરીમાંથી રજા મૂકીને ખડેપગે રહીને બિંદુની સેવા ચાકરી કરી છે. આ જોઈનેબિંદુની આંખમાંહર્ષનાઆસુંઆવી જાય છે અનેપવનની માફી માંગીનેકહે છે પવન મનેમાફકરો.તમેઆટલો બધો મનેપ્રેમ કરો છો અનેહું તમારા પર અવિશ્વાસ કરીનેઝગડો કરતી રહી.પવન પણ બિંદુનેકહેવા લાગ્યો મારો પ્રેમ તારા માટે પહેલાંજેટજેલો જ છે અનેરહેશે હે પણ હા મનેખોટો દેખાડો કરતા નથી આવડતું.હુ હંમેશા તનેકહેતોનેકેસમય આવ્યેતનેમારા પ્રેમની ખબર પડશે.