ટૂંકી વાર્તા| ચિંતા મહાવ્યાધિ છે । ધનવાન થવુસારું કે ગરીબ?
એક મોટા પૈસાદાર શેઠના ઘરની સામેએક મોચી રહેતો હતો. ખૂબ જ પ્રમાણિક અનેમહેનતુ. સદગુણોનો ભંડાર. ઈર્ષ્યા, લોભ, કપટ, લાલચ જેવા જેદુર્ગુણોથી દૂર રહે, સદા પ્રભુની સેવા કરી અનેજોડા સીવતાં સીવતાં ભજન ગાય. આ રીત