ઉફ્ફો ,આ ગરમી
' ઉફ્ફો ,આ ગરમી ,આ મા રું રસો ડું છે કે 1200 ડિ ગ્રી વા ળી ભઠ્ઠી ?'
ફફડતી ફફડતી તો રલ ડ્રો ઈંગરૂમમાં આવી . ડ્રો ઈંગરૂમ પ્રમા ણમાં કૂલ હતો .' તા રે તો બેસીબે સી જ રહેવું છે, બસ પેપર વાંચ્યુ, ચાના સ્તો કર્યાકે ઉપડ્યા ઓફિસ, મા રે અહીં ત્રણ કલા ક સવારે ને બે કલાક સાંજે રસોડા માંજ ગુડાગુડાઈ રહેવા નું,ને રસો ડા માં જે ગરમી લા ગે છે ન પૂછોપૂ છો વા ત,જાણે અગનભઠ્ઠી '
તરુણ લાં બા પગ કરી પેપપે ર હા થમાં લઈને આરા મખુરશી પર આરા મથીચા ની ચુસ્કીચુસ્કી લેતો લેતો બેઠોબે ઠો હતો .' ચિલડાર્લિં ગચિલ,એક કા મ કર ,થોડા દિવસ પિ યર જઈ આવ,અહીંયા હું મારી વ્યવસ્થા કરી લઈશ .'
તોરલ થોડી વાર ડ્રો ઈંગરૂમમાં બેઠી એટલે એને શાતા વળી :
'ઓકે,એમ પણ ત્યાં મેરેજમાં જવા નું જ છે , સો હું આજે સાં જે જ ની કળી જાઉં છું, તું પા છો બહુ બહા રનું ખા ખા ના કરતો , નેકા મવા ળી પા સે ટા ઈમસર કા મ કરા વી લેજે,જેકપડા બહુ ધો વા ના આપતો એ પા છી બરા બર ધુએ નહીં તો મા રે ડબલ મહેનતકરવા ની આવશે, સવા રે કચરા વા ળી ગા ડી આવશે, ડસ્ટબી ન તૈયા ર જ છે, ને બા રી બા રણાં બરા બર બંધ કરજે,જેએક ચા વીકો ઈ પણ એક બુટ માં છુપા વી દેજે,જેકયા બુટમાં છુપા વવા નો છે એ મને કહેજે અને એનો ફો ટો પા ડી મને મો કલજે,જેએક ચા વીહું લઈ જાઉં છું.' અરે,શાં ત,શાં ત.શાં ત થઈ જા મા રી મા ,તું જા,હું મેનેજને કરી લઈશ, કેટલા દિ વસે પા છી આવશે? 'ચા ર દિ વસે આવી જઈશ .''ઓકે મા ય સ્વી ટહા ર્ટ,તો હું હવે ઓફિ સ જાઉં? ' : તો રલના ગા લ પર ટપલી મા રતા હસતા હસતા તરુણ બો લ્યો .' હા ય, તા રી આ અદા જ મા રો ગુસ્સો ઠંડો પા ડી દે છે,ચલ જા હવે ' ફ્લા ઈંગ કિ સ કરતી તો રલે ધક્કો મા રી ને હસતા હસતાતરુણ ને બહા ર ધકેલ્યો ,પિ યર સા તેક કલા કના અંતઅં રે હતું. પિ યરના ઘરે સા રી સગવડો હતી . દરેક રૂમ માં AC હતા . તરુણ સા થે લવ મેરેજ કરેલા .તરુણનો પગા ર એમ તો સા રો હતો પણ લગ્નજીવનની શરૂઆત જ કરેલી એટલે થો ડા કરકસરથી રહેવું પડતું.તો ય તો રણજરા ય દુઃ ખી ન હતી , એ તો તરુણને પા મી ને બહુજ ખુશખુ માં રહેતી હતી . ને તરુણ પણ તો રલને ખૂબજ ચા હતો હતો , બન્નેનાલગ્નને ત્રણ વરસ થઈ ગયા હતા પણ હજુય બન્ને જણા હજુ ગઈ કા લે જ લગ્ન કર્યા હો ય તેમજ રહેતા હતા .પો તા ના પિ યરમાં થી તો રલ તરુણને રો જ જ સવા ર,બપો ર ,સાં જ ફો ન કર્યા કરતી :' તરુણી યા કેવું છે,ખા વા નું બરા બર ખા ય છે ને?'' હા ,ડિ યર,જાતે બના વુંછું,સવા રે ગરમા ગરમ ના સ્તો બના વું છું ને પછી ઓફિ સ, રા ત્રે પા છો ખા વા નું બના વું છું,'
'ઓકે,તરુણ,સાં ભળ ,હું આજે ની કળું છું,મા રો પ્રસંગ સા રી રી તે સચવા ઈ ગયો ,તને બધા યા દ કરતા હતા '
'ઓકે ડા ર્લિં ગ,આવી જા,તુમસે મિ લને કો દિ લ બેકબે રા ર હે, રે બા બા .,,,..:
' સા રું સા રું ચા લ હવે,વેફો ન મુક ' હસતા હસતા તો રલ બો લી .સવારે ની કળી ને સાંજે ઘરે પહોંચી ગઈ.' બહારો ફૂલ બરસા ઓ,મેરા મેહમે બૂબબૂ આયા હૈ ,મેરા મેહમે બૂબ આયા હૈ ' ગા તા ગા તા તરુણે તો રલ ની આંખોઆં ખો પર હા થ દા બીદી ધો ,ધી મે ધી મે ઘરમાં લઈ ગયો ,
' એય તરુણી યા ,આ વળી પા છુ શું છે,કો ઈ સરપ્રા ઈઝ આપે છે?'
' યસ મા ય સ્વી ટહા ર્ટ,વન ટુ થ્રી ને હવે આંખોઆં ખો ખો લ 'તો રલે આંખોઆં ખો ખો લી જોયું તો પો તે રસો ડા માં હતી અને સા મેજ ગેસ બર્નર ઉપર ચિ મની લગા વેલી હતી .ને તો રલની આંખઆં માં હર્ષા શ્રુશરૂ થયા ,તરુણ ને પ્રેમપ્રે થી ભેટી પડી .