૧૮૯૧-૯૨ માં કરેલા ભારતપ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે લખાયેલા 'કાશ્મીરનો પ્રવાસ'નું જાહેર પ્રકાશન છેક ૧૯૧૨ માં 'કાશ્મીરનો પ્રવાસ', કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મવિચાર' એ ગ્રંથમાં થયું છે.
The Shoolpaneshwar (God's Own Sanctuary) by Dr. Sandeep Kumar Read more
Bharat Ke Prayatan Sthal (Gujarati) Read more
Columbasna Hindustanma Read more
દુનિયાના વિવિધ ભાગોમાં આવેલા વિવિધ ટાપુઓના રોમાંચક પ્રવાસ-વર્ણનોનું અનોખું પુસ્તક, વિશ્વપ્રવાસીની પ્રીતિ સેનગુપ્તાની કલમે. Read more
આ નવલકથા પોલાદી હૈયું ધરાવતી એક મહિલાની છે જેણે પોતાના દેશ બર્માને સ્વાતંત્ર્યના સૂરજની ભેટ ધરી દેશના નવા ભાગ્યનું નિર્માણ કર્યું ! પોતાના રાષ્ટ્રને લોકશાહીના નકશામાંથી સ્વમાનભેર ભૂંસાતું બચાવી લેવા માટે સુ કયીએ પોતાનું સમસ્ત જીવન સમર્પિત કર્યું છે.
Ekalta Na Everest Par Read more