આ પુસ્તક માં એક જુદા જ પ્રકારની કથાઓ કરવામાં આવી છે કે જે તમારામાં એક નવો જ રોમાંચ પેદા કરશે. દિલધડક પ્રસંગો દ્વારા પ્રેમકથા પણ થ્રિલ જન્માવી શકે છે, એમાં પણ ગૂઢ રહસ્ય ધબકતું હોઈ શકે છે. ગુજરાતી સાહિત્યમાં એક નવી જ ક્ષિતિજ ખોલતી આ કથાઓ તમને કોઈક નોખી
એનો બસ એક જ અપરાધ હતો – એણે `આઝાદ નારી’ તરીકે જીવવાનું પસંદ કર્યું. માતા હારીએ પહેલીવાર પેરિસમાં પગ મુક્યો ત્યારે એના ખિસ્સામાં કાણી કોડીયે નહોતી. અને પછી થોડા જ મહિનામાં એના નામના સિક્કા પડવા લાગ્યા. દર્શકોને એ ડાન્સર તરીકે અણધાર્યા આંચકા આપતી, મંત્
હોટેલમાં અડધેથી પોતાનું પર્ફોર્મન્સ છોડીને ભાગેલી યુવાન ડાન્સરની લાશ બેન્ટ્રી કપલના ઘરની લાઇબ્રેરીમાંથી મળી આવે છે. બીજી તરફ ગામથી દૂર એક સૂમસામ ખીણમાં બળીને કોલસો થઇ ગયેલી બીજી એક યુવાન છોકરીની લાશ પણ મળી આવે છે. શું આ બંને ઘટનાઓને જોડતી કોઈ લિન્ક હ
Ekalvir Read more