shabd-logo
Shabd Book - Shabd.in

The Spy

Paulo Coelho

0 ભાગ
0 લોકો દ્વારા ખરીદેલ
0 વાચકો
12 June 2023 ના રોજ પૂર્ણ
ISBN નંબર : 9789390572120
આના પર પણ ઉપલબ્ધ છે Amazon

એનો બસ એક જ અપરાધ હતો – એણે `આઝાદ નારી’ તરીકે જીવવાનું પસંદ કર્યું. માતા હારીએ પહેલીવાર પેરિસમાં પગ મુક્યો ત્યારે એના ખિસ્સામાં કાણી કોડીયે નહોતી. અને પછી થોડા જ મહિનામાં એના નામના સિક્કા પડવા લાગ્યા. દર્શકોને એ ડાન્સર તરીકે અણધાર્યા આંચકા આપતી, મંત્રમુગ્ધ કરી દેતી. થોડા જ સમયમાં એણે પોતાની અપ્રતિમ સુંદરતાના જોરે શ્રીમંત અને શક્તિશાળી પુરુષોને પોતાના મોહપાશમાં જકડી લીધા હતા. વિશ્વયુદ્ધનું બ્યુગલ ફૂંકાતાં જ, દેશભરમાં ભય અને શંકાનું મોજું ફરી વળ્યું. વળી, માતા હારીની વૈભવી લાઇફસ્ટાઇલ જ શંકાનું કારણ બને તેવી હતી. .... અને, અચાનક જ એક દિવસે પેરિસની એક વૈભવી હોટેલરૂમમાંથી માતા હારીની ધરપકડ થઈ. આરોપ હતો દેશ સાથે ગદ્દારી અને જાસૂસી કરવાનો. જેલમાંથી માતા હારીએ લખેલા અંતિમ પત્રના આધારે લખાયેલી `ધ સ્પાય' એક એવી અસામાન્ય સ્ત્રીની યાદગાર કથા છે, જેણે સમાજમાં વર્ષોથી ચાલી આવેલા રૂઢિચુસ્ત નિયમો તોડવાની હિંમત કરી હતી. ‘જકડી રાખે તેવું પુસ્તક’ Times of India ‘અનોખું, આકર્ષક’ Publishers Weekly ‘અત્યંત રસપ્રદ કથા’ DNA India ‘સુંદર રજૂઆત’ A. S. Dulat (ઇન્ટલિજન્સ બ્યૂરોના ભૂતપૂર્વ ડાયરેક્ટર), Outlook Read more 

The Spy

0.0(2)


A breathtaking collection of reflections from one of the world's best loved storytellers, Paulo Coelho.In this riveting collection of thoughts and stories, Paulo Coelho, the author of ‘The Alchemist’, offers his personal reflections on a wide range of subjects from archery and music to elegance, traveling and the nature of good and evil.An old woman explains to her grandson how a mere pencil can show him the path to happiness…. instructions on how to climb a mountain reveal the secret to making your dreams a reality…the story of Ghengis Khan and the Falcon that teaches about the folly of anger – and the art of friendship…a pianist who performs an example in fulfilling your destiny…the author learns three important lessons when he goes to the rescue of a man in the street – Paulo shows us how life has lessons for us in the greatest, smallest and most unusual of experiences.‘Like the Flowing River’ includes jewel-like fables, packed with meaning and retold in Coelho's inimitable style. Sharing his thoughts on spirituality, life and ethics, Paulo touches you with his philosophy and invites you to go on an exciting journey of your own.


"ધ સ્પાય" એ એક આકર્ષક જાસૂસી થ્રિલર છે જે વાચકોને તેમની બેઠકોની ધાર પર રાખે છે. આગેવાન, એક કુશળ ગુપ્તચર એજન્ટ, છેતરપિંડી અને ભયના જટિલ વેબને નેવિગેટ કરે છે. પ્લોટ અનપેક્ષિત વળાંકો અને વળાંકોથી ભરેલો છે, જે તેને પૃષ્ઠ-ટર્નર બનાવે છે. લેખકના આબેહૂબ વર્ણનો અને સારી રીતે રચાયેલા પાત્રો કથામાં ઊંડાણ ઉમેરે છે. તણાવ સતત બને છે, જે સંતોષકારક પરાકાષ્ઠામાં પરિણમે છે. જો કે, કેટલાક ભાગો વધુ ચુસ્ત રીતે વણાયેલા હોઈ શકે છે. એકંદરે, "ધ સ્પાય" એ જાસૂસી અને રહસ્યમય શૈલીઓના ચાહકો માટે એક આકર્ષક વાંચન છે, જે વાર્તા કહેવા અને ષડયંત્રમાં લેખકની નિપુણતા દર્શાવે છે.

Book Highlights

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો