કૉર્પોરેટ કંપનીમાં કાર્યરત અમન પોતાના માટે અને કંપની માટે પૈસા ભેગા કરી લેવાની દોડમાં છે. તે નથી પોતાનાં બાળકો ઉપર ધ્યાન આપી શકતો કે નથી પોતાની પત્નીને પણ વફાદાર રહી શકતો. એક અસંતુષ્ટ આત્મા બનીને જીવનને વેંઢાર્યા કરે છે. એવામાં જીવનમાં થોડુંક સુખ મેળ
Aatma Nu Amrut Read more
Parodhiye Kalrav Read more
Rage Of Angels Read more
આદરણીય તારક મહેતા કહેતા હાસ્યલેખમાં હાસ્યનો ચમકારો હોવો જોઈએ, સહજ હાસ્યનું નિરૂપણ થવું જોઈએ. લખવું એ મારું પ્રોફેશન નથી. હું તો મારા અનુભવોને કાગળ પર એ જ ક્ષણે ઉતારી દેવામાં માનતો એક સામાન્ય માણસ છું, માટે જ હું મારી જાતને ગરીબોનો લેખક સમજુ છું જે રો
નર્લકથાના મખ્ુય પાત્રો : • રાજા પર્વતરાય, રાણી લીલાર્તી, જાલકા નામની માલણ, જાલકાનો પુત્ર રાઈ ર્ર્વ 1914 માં પ્રકાશશત થયેલ “રાઈનો પર્વત” નાટક દ્વારા ૨મણભાઈ નીલકંઠે ગુજરાતી નાટય સાહહત્યમાં યાદગાર સ્થાન પ્રાપ્ત કર્.ુંુ આ નાટય કૃશતનું પ્રે૨કબ િંદુ
મિસિસ એલ્સ્પથ ક્રિસમસ ઉજવવા માટે તેમના મિત્ર જેન માર્પલને ત્યાં જઈ રહ્યાં છે. સંયોગવશ તેમની ટ્રેનની સમાંતરે જ બીજી એક ટ્રેન પણ પસાર થાય છે. …અને અચાનક જ અંધકારમાં મિસિસ એલ્સ્પથ, બાજુમાં ચાલતી ટ્રેનમાં એક સ્ત્રીનું ખૂન થતું જોઈ જાય છે. કોણ હતી એ, કોટ
આપણે એક બહુ જ મોટો ભ્રમ ધરાવીએ છીએ કે આપણે આધ્યાત્મવાદી છીએ. આપણા બાહ્યાચારો અને કર્મકાંડો જોઈને પરદેશીઓને પણ એમ જણાય છે કે આપણે આધ્યાત્મવાદી છીએ. આડંબરી આધ્યાત્મવાદમાં આપણને કોઈ પણ પહોંચી શકે તેમ નથી. દંભ આપણો રાષ્ટ્રીય રોગ છે. દંભનું રાષ્ટ્રીયકરણ થ
તેને નિયતિની વિડંબના જ કહીશું કે મહાભારતની ગાથાનું એક મહત્ત્વપૂર્ણ અને અમર પાત્ર હોવા છતાં, અશ્વત્થામા હંમેશાં ઉપેક્ષિત રહ્યો છે. પૌરાણિક સાહિત્યમાં અશ્વત્થામા સહિત બીજા પણ લોકો છે જેમને અમર માનવામાં આવે છે, પરંતુ જ્યાં અન્ય લોકોને અમર હોવાનું ‘વરદાન