shabd-logo

અન્ય Books

Other books in gujarati

માણસાઈના દીવા

આ પુસ્તકને ૨૯ ડીસેમ્બર ૧૯૪૬ના દિવસે મહીડા પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. વડોદરાના ડાંડિયા બજારમાં આવેલા વિઠ્ઠલ ક્રીડા ભવનમાં આ સમારંભ યોજયો હતો. આ કાર્યક્રમમાં રમણલાલ દેસાઈ અને માંડવા-ચાણોદ રજવાડાના કુમાર નરેન્દ્રસિંહ મહીડા ઉપસ્થિત હતા. ઝવેરચંદ મ

3 વાચકો
56 ભાગ
9 June 2023

પસ્ુતકનુંુનામ : રાઈનો પર્વત  લેખક : રમણભાઇ નીલકંઠ  સાહિત્ય પ્રકાર : નાટક

નર્લકથાના મખ્ુય પાત્રો : • રાજા પર્વતરાય, રાણી લીલાર્તી, જાલકા નામની માલણ, જાલકાનો પુત્ર રાઈ ર્ર્વ 1914 માં પ્રકાશશત થયેલ “રાઈનો પર્વત” નાટક દ્વારા ૨મણભાઈ નીલકંઠે ગુજરાતી નાટય સાહહત્યમાં યાદગાર સ્થાન પ્રાપ્ત કર્.ુંુ આ નાટય કૃશતનું પ્રે૨કબ િંદુ


પુસ્તકનું નામ :-હમસફર એવરેસ્ટ લેખકઃ નીરજ મુસાફિર

પ્રવાસ જીવનમાં ઘણું બધું ઉમેરે છે. પ્રવાસ જ એવી વસ્તુ છે જે માણસને માણસ સાથે જોડે છે, તેને માનવીય અને સાંસારિક વિવિધતાનો પરિચય કરાવે છે. નીરજ મુસાફિરનું પુસ્તક હમસફર એવરેસ્ટની સફરના દરેક પાસાને કોઈ પણ પ્રકારની શોભા વિના વાચકો સમક્ષ મૂકે છે. પ્રસ્


વિશ્વ શાંતિ

ધૅશાયેલા આકારામાં ન્ત્યારે ભીષણુગ'ભીર સૈધગર્જના થાય છે, ત્યારે મોરને કળા કરી નાચવાનું અને પોતાના ઊ'ડા ટ્હુકાથી વાષિ ઝી સૃષ્ટિને એક્સામટુ આમ'ત્રણ અને અભિન'દન કરવાનું મન થાય છે. રાષ્ટ્રના જવનમાં ન્ન્યારે કોઈક ધીરોદાત્ત બનાવ ખતી આવે છે, ત્યારે વિષપુલકલ્


ગંગોત્રી

૯૩૦ ના ચોમાસા પછીનાં ત્રણુચારવરસમાં આ કાવ્યો લખાયાં છે. તે પહેલાંના ૪ંદ્દોવ્યાયામમાંથી લખનાર પોતે તો ઉગરી શકે એમ હતું નહિ, પણુ વાચકે।ને એમાં રડયા નથી. છેક હમણાંતી કૃતિએ। પણુ વળી એવે જ કારણે આમાં મૂકી નથી. હમણાંનાં વરસે।માં ગૂજરાતમાં જવતતે। જે પ્રચંડ

2 વાચકો
20 ભાગ
11 October 2023

સરસ્વતીચંદ્ર

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં બનેલા ભારતમાં આ એક શિક્ષિત અને આધ્યાત્મિક યુવાનની વાર્તા છે જેનું જીવન એક ચોક પર છે. કુમુદ સાથે અને તેના પ્રેમમાં, તેમ છતાં તે વધતા જતા પારિવારિક તણાવને કારણે તેમની સગાઈ તોડી નાખે છે, અને તેના દેશ વિશે જાણવા અને જ્ઞાન મેળવ

0 વાચકો
0 ભાગ
9 October 2023

રાજ સન્યાસી

"રાજસન્યાસી" એ એક આકર્ષક સાહિત્યિક કૃતિ છે જે માનવીય લાગણીઓ, આધ્યાત્મિકતા અને સ્વ-શોધની સફરની જટિલતાઓને શોધે છે. એક માસ્ટર સ્ટોરીટેલર દ્વારા લખાયેલ, પુસ્તક એક મનમોહક કથા વણાટ કરે છે જે તેના નાયકના જીવનને અનુસરે છે, પ્રેમ, બલિદાન અને જ્ઞાનની શોધની થી

0 વાચકો
35 ભાગ
16 October 2023

કથનાસપ્તશતી

આ કથનસપતશતી (એટલે કેહેવત ૭૦૦ સાતશે)ની ચોપડી શ્રી સુરત મધે રહીને સંવત ૧૯૦૬ના આસો મહીનામાં એ. કે. ફારબસ સાહેબશ્રીના કહાથી ત્રવાડી દલપતરામ ડાહ્યાભાઈએ લખી તેમાં ગુજરાતી લોકોમાં વાતચીત કરવામાં જે કહેવતો ચાલે છે, તે સંભારી સંભારીને લખી છે. તેનાં પ્રકારણ ત્

1 વાચકો
3 ભાગ
8 November 2023

ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ

ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ ⁠નરસિંહ મેંહેતા પછી તુળસી, દેવીદાસ, વિષ્ણુદાસ, શિવાનંદ, શિવદાસ અને નાકરદાસ વગેરે ગુજરાતી ભાષાના કવિયો થયા; તેઓનાં ગામ ઠામ, હયાતીનાં વર્ષ વગેરે ગયા પુસ્તકમાં અમે જણાવેલાં છે. પણ તેઓની વિશેષ હકિકત અમારા જાણવામાં આવી નથી

1 વાચકો
23 ભાગ
9 November 2023

દલપતરામના લખેલા નટકો

જેને ગૂજરાતી બોલી અથવા ચાલ ચલગત સારી પેઠે જાણવાની મરજી હોય, તેણે આવી ચોપડી ધ્યાન લગાડીને વાંચવી કેમકે એક દક્ષણી માણસ પોતાના મનમાં એવું ધારતો હતો કે હું ગૂજરાતમાં ઝાઝાં વરસ રહ્યો છું, તેથી ગૂજરાતી ભાષા તથા ચાલચલગત સારી પેઠે જાણું છું; એવું કોઈ ગૂજરાતી

4 વાચકો
3 ભાગ
11 November 2023

તાર્કિક બોધ

ગુજરાત વર્નાક્યુલર સોસઈટીના સેક્રેટરી મેહેરબાન ટી. બી. કરટીસ સાહેબે મને આજ્ઞા કરી, કે બુદ્ધિપ્રકાશ ચોપાનિયામાંથી સારા સારા વિષયોનો સંગ્રહ કરીને, મળાતા વિષયોની ચાર ચાર આનાની કિંમતની ચાર ચોપડીઓ કરવી. તેથી વિદ્યા ભણતરની ઉસકેરણીના વિષયોનો સંગ્રહ કરીને, પ

0 વાચકો
3 ભાગ
11 November 2023

એક પુસ્તક વાંચો