shabd-logo
Shabd Book - Shabd.in

પસ્ુતકનુંુનામ : રાઈનો પર્વત લેખક : રમણભાઇ નીલકંઠ સાહિત્ય પ્રકાર : નાટક

Name pintu bhuriya

0 ભાગ
0 વ્યક્તિiલાઇબ્રેરીમાં ઉમેરવામાં આવ્યું છે
0 વાચકો
મફત

નર્લકથાના મખ્ુય પાત્રો : • રાજા પર્વતરાય, રાણી લીલાર્તી, જાલકા નામની માલણ, જાલકાનો પુત્ર રાઈ ર્ર્વ 1914 માં પ્રકાશશત થયેલ “રાઈનો પર્વત” નાટક દ્વારા ૨મણભાઈ નીલકંઠે ગુજરાતી નાટય સાહહત્યમાં યાદગાર સ્થાન પ્રાપ્ત કર્.ુંુ આ નાટય કૃશતનું પ્રે૨કબ િંદુ પર્વતશાહ રાજાની ર્ાતાવ છે કે, જેનો સ્ત્રોત લેખકના જ શપતા મહહપતરામ નીલકંઠ દ્વારા પ્રગટ કરેલ ‘ભર્ાઈ સ ંગ્રહ’ માં લાલજી મબણયારના ર્ેશમાં આર્તો એક દુહો... રાજા પર્વતરાય ર્ુર્ાન રાણી લીલાર્તીના મોહમાં આર્ીને ર્ુર્ાન થર્ા ઈચ્છે છે. જયાં જાલકા નામની માલણ તેમને શર્શ્વાસ અપાર્ે છે કે વ ૃદ્ધમાંથી ર્ુર્ાન નવું શક્ય છે. જેનો પ્રયોગ દશાવર્ર્ા રાજાને ગીચામાં ોલાર્ે છે. પરંતુ ત્યાં ગીચામાં ગીચાના રખેર્ાળના હાથે રાજાનું મ ૃત્ર્ુ થઈ જાય છે. જાલકા આ તકને અર્સરમાં દલે છે અને પોતાના પુત્રને પર્વતરાયના સ્થાને છ માસ ાદ રાજા તરીકે રાજમહેલમાં પ્રર્ેશ કરાર્ે છે. પરંતુજાલકાનો પત્રુ રાઈ માતાની અનીશતથી ધમવસકં ટમાં મકુ ાય છે. કારણ એક ાજુ માતાનો પ્રેમ અને ીજી ાજુમતૃ રાજાના પત્ની લીલાર્તીના પશત નવ.ું આમ, નીશત - અનીશત, સત્ય - અસત્ય ર્ચ્ચે નાટકનું મુખ્યપાત્ર સત્ય અને નીશતના માગવને પસ ંદ કરી સત્ય નગ૨જનોને જણાર્ી રાજાની ાળ શર્ધર્ા પુત્રી ર્ીણાર્તી સાથે લગ્ન કરી ખરા રાજા ને છે. આમ આ નાટકમાં તત્કાલીન સમાજની રીશતહરર્ાજો, ૫રં૫રાઓ જેર્ી કે કજોડા, ાળ લગ્ન, શર્ધર્ા શર્ર્ાહનો ઉલ્લેખ કરી સમાજને સત્ય શું છે ?, નીશતમત્તા શું છે ? તેનું ભાન કરાર્ે છે. સાથે-સાથે સમાજને સાક્ષર નાર્ર્ાનું સભાન પ્રયત્ન કરર્ામાં આર્ે છે. 

psutknununaam raaiino prvt lekhk rmnnbhaai niilkntth saahitya prkaar naattk

0.0(0)

ભાગો

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો