shabd-logo
Shabd Book - Shabd.in

વિશ્વ શાંતિ

ઉમાશંકર જોષી

6 ભાગ
0 વ્યક્તિiલાઇબ્રેરીમાં ઉમેરવામાં આવ્યું છે
0 વાચકો
29 September 2023 ના રોજ પૂર્ણ
મફત

ધૅશાયેલા આકારામાં ન્ત્યારે ભીષણુગ'ભીર સૈધગર્જના થાય છે, ત્યારે મોરને કળા કરી નાચવાનું અને પોતાના ઊ'ડા ટ્હુકાથી વાષિ ઝી સૃષ્ટિને એક્સામટુ આમ'ત્રણ અને અભિન'દન કરવાનું મન થાય છે. રાષ્ટ્રના જવનમાં ન્ન્યારે કોઈક ધીરોદાત્ત બનાવ ખતી આવે છે, ત્યારે વિષપુલકલ્પનાશીલ કવિઓને જીવનસાગરમાં ફરી કરી અવગાહન કરી તત્ત્વચિ'તનનાં મોતી કાઢવાનું ૬૨ ચડે છે. સેધ-મચૂરનો “સબધ સનાતન છે. મેધ ગગનમાં ગન છે, મયૂર ધરણી પર નાચે છે. છીવનવીર ખરતી પર પરાકમ કરે છે, અને કવિ કલ્ષનાસૃછિમાં ગગનવિહાર કરે છે. મયૂરનો। બોલાવ્યો મેષ આવે છે કે સેઘનેોા ધેયાં મયૂર નાચે છે, એ સવાલ કોરે મૂછી, આપણુ એ શ્ઞાધમાં ડોતરવું નેઈએ કે, બ'નેને ષેરનાર કેઈ મહાત વિશ્વતાપ છ કે નહીં.  

vishv shaanti

0.0(0)

ભાગો

1

મગલ શખ્દ

28 September 2023
0
0
0

ત્યાં ટ્રરથી મ'ગલ શખ્ઢ આવતે ! શતાબ્ટિઓના ચિરશાંત ઘુમ્મટ ગજાવતો ચેતનમ'ત્ર આવતે ! પ્રકાશના ધોધ અસેોાઘ ઝીલવી ધપે ધરા નિત્યપ્રવાસપ'થે; ઝુમી રહી પાછળ અ'ધકારની તૂઢી પડે ભેખડ અધર અ'ગે. વિરાટ ખોલી નિજ તેજ

2

શસ્્રવિકાસ

28 September 2023
0
0
0

નખે, દાંતે, પ'જે, તનબળ થકી . માનવી લડયું પ્રતિસ્પધી* શિ. કદીક લઈ પાષાણુ ધસિચું. અનાવ્યાં એ નરો વનતરુ તણાં કાષ્ઠ મહી'થી,. અને ખોરી ધાતુ જમીન થકી કૈ' શસ નિરસ્ચાં. વળી અગ્નિઅસ્રાો પ્રબળ પ્રગટયાં ધ્વ'સ કર

3

જીવનના કલાધર

28 September 2023
0
0
0

યુષ્ધદાવાનળે દાઝયા, તપેલા પૃથિવીતલે, અમી વર્ષાવતી શીળી કોની આ પગલી પડે? પુણ્ચો કન્યાં ભારતની પ્રજાનાં ! અહો! મહા ભાગ્ય વસુંધરાનાં ! ગુલામધેરે વહી સ્ુક્તિગ'ગા ! ઊઝડે ધ્વજને અ'તરસ્નેહુરંગ્યા ! કેોનના સુ

4

કકાલ-તાંડવ

29 September 2023
0
0
0

“ ભડું? ડગ ભરું? પ્રભો ! દશક અમ વીતી ગચે!! , ર્ખાય અદકી પ્રજા, દિવસ દાસ્યના દોહ્યલા સહ્યા નવ જતાં અધીર થઈ કચાંક હિ'સા કરે! વધે દ્વિવિધ નાશ આ, ક્યમ કરી કહા | રોકવો? કરા પ્રગટ આજ શક્તિ સખળી અહિ'સા તણી!”

5

વિશ્વશાંતિ

29 September 2023
0
0
0

હેજી તો કાલ નામી'તી યુરોપે યાદવાસ્થળી વષી”તી કારમા ધોધે લોહીની, આંસુની ઝડી !' સ'ગ્રામની ભીષણુ ક'દરામાં કૂદી ષડી માનવનત ઘેલી ! ને આત્મહત્યા કરવા ચડેલી ધવાઈ પૂરી રણુખેલનામાં ! તપે છે પૃથિવી ત્યારે વષે”

6

ઇલસાગરે

29 September 2023
0
0
0

આપણે માનવી બિ'દુ પૃથ્વીના પટ ઉપરે, ને પૃથ્વી બિ'દુડા જેવી વિશ્વને તેજ-સાગરે; વિશ્વમાલા અને આચે બિ'દુશી અતલાન્તિકે. ને તોયે બિ'દું આધારે તરંગી સિ'ધુની છટા, છે પ્રત્યેક અણુ લીધે વ્યો1મે તેજગૂ'થી ઘટા. ભલ

---

એક પુસ્તક વાંચો