વાસુકિ ઉપનામથી પ્રગટ થયેલી વાર્તાઓ તે નીચે સહી -કરનારતી છે એટલુંજ નિવેદ્તિ કરવાતું તો છે. છૂટક કાવ્યો “અને એકાંકી નાટકો પોતાના જ નામે પ્રગટ થતાં હતાં એટલે વળી વાર્તાઓ પણ એ રીતે પ્રસિદ્ધ થાય તો રખેને કોઈને એમ થાય કે ક્યાં અધા જ સાહિત્યપ્રકારોમાં માથુ “મારવા જય છે, એવી કલ્પિત આશ'કાથી ઉછીનું ઉપનામ “મેળવીને કામ ચલાવ્યું હતું. એક વર્ષે. અમારે ટુંકી વાર્તાએ પણુ ભણુવાતી હતી. ત્યારથી એને માટે શેખ વધ્યો, ૧૯૩૩માં પૂતામાં પ્રે. ત્રિવેદી સાહેબ કોઇવાર બ્રેમથી રોકતા કે ક'ઈજ કરતો તથી, વાતો જ કર્યા કરું છું. પણુ એમતે શી ખખર કે એ ટોકણીને પ્રતાપે હં વાતો લખતા થઈ ગયો હોઈશ ? અતે મને પણુ શી ખખર કે એ વાર્તાએ વિષે એક એમ. એ. ના વિદ્યાર્થી સાથે ઉત્સાહથી વાતો કરતો એમને હાથે જ એ પ્રગટ થવાની કુગે ? ભાઈથ્રી મતહરલાલ વે।રા શિક્ષણુ પૂરૂ' કરીને પુસ્તક-ગ્રકાશનને પણુ એક ઉમદા પ્રવૃત્તિ ગણીતે અપનાવશે એવો «મે વતે મતે ખ્યાલ પણુ ન હતો. જેમ કદાચ એમતે પણુ ખ્યાલ નહિ હેય કે માત્ર મોટીમોરી વાતોમાંથી કોઈ વખતે સ'ત્રહ કરી શકાય એટલી વાર્તાઓ હું તેયાર કરીશ. વાર્તા લખવાની શરઆત કરી તે સાહિત્યનાં જુદાં જુદાં રપોમાં અખતરા કરવાતા શેખ ખાતર જ. જુદી જુદી વાર્તાએ!માં પણુ બતતા સુધી આચાજ્ત કે નિર્ષણુની આખતમાં પ્રમરોગે! ફરવાની ટેવ ચાલુ રાખેલી
0 ફોલવર્સ
8 પુસ્તકો