shabd-logo

વાચોલા

20 September 2023

8 જોયું 8

હોસ્પિટલમાં માર્‌ પહેલા ખે દિવિસ કેમે ગ્યા તે હુંજ નણુતો નથી, પણુ એ વિષે એક વાત જણાવવા તો હૂં. . ઈેંતેનર છું. દુનિયાંમાં સૌ કોઈ ને પોતપોતાના વહેમો! હોય છે. એમ સૌ કાઈ ભલે માનતું ન' હોય. પણુ હં પોતે પૂરી શ્રદ્દાથી એ રીતે માનું છું અને મારા વહેમો! માટે તલભારે , શરમાતા, નથી. મારા મતની એક માન્યતા છે-કહેો, વહેમ છે. કે-માણુસ સાચેસાચ મરણુ પામે તે -પહેલાં એતું જવન" મૃત્યુની નાનીસોટી કેટલીય આજૃત્તિઓમાં પસાર 'થાય છે.. એટલે કે આ જિંદગીમાં આંતરૅઆંતરે એ -અતેકવાર મરે છે, અને એક જ જિંદગીમાં અનેક નિમી” માણી લે છે. કાયર અનેકવાર મરે- છે એ- કહેવત સાથે આ વાતને ભેળવવાની , નથી, આ તો વીજળાને આંચકે થતા જીવનપલટાની, જીવૃ-

4 સઢાસટના ખેલની વાત છે.

" મારા તાવું ઓપરેશન સફળતાથી પડું થયું ત્યાં મારી એક જિંદગી પૂરી થઈ પછી ખે .ઠિવિસે મતે ભાન આવ્યું.તેટલા વખત 'મારું શરીર, મારું ચિત્ત'ગ, મારો આત્મા, મારું જે ડઈ હેોઈઃશકે તે' ખધુ' મોતને 'હવાલે હતું. પછીના ખે દિવસ અધ મૃત્યુ-અર્ધજવન એવી સંધિદશાતા હતા. ત્રીજા દિવિસનું પ્રભાત ઊગ્યું 'ત્યારે ખાતરી થઈ કે નવી જિંદગી મળી.

આગળથી કહી રાખુ' કે આ મારી નવી જિંદગી ગણેલા ખાર દિવસ જ ચાલી. એ ખાર દિવ વસમાં નવા મૃત્યુ માટે તૈયારી પણુ થઈ ગઈ હતી. એનો આંથકો, વખત પાક્યો એટલે, મળ્યો અતે વળી પાછી બીજી જિંદગીમાં હું ધકકેલાથે. પણુ વચ્ચે એ ખાર દિવસની જિદગી, સહરા વચ્ચેના કોઈ રણુદ્દીપ જેવી જિંદગી, મળતાં મળી ગ એની જ મતે. સારે વખત નવાઈ થયાં ફરે છે.

તવાઈ ન થાય તે! બીજુ શું થાય ? ડયાં એતું છસાત હર્‌ માઈલો છેટેતું ધર, ક્યાં એનાં સગાંસબ'ધી, ડયાં એતી સસ્કૃતિ ને અનોખી જીવનપ્રણાલી; અતે ડયાં હં, ડયાં મારૂં

સમુચિત હિંદી 'જીવન, ડયાં - મારી ગાલિયત ઉ ? અમારે તે ભેટો કદી હોઈ શકે ?

એ બારે દિવસ મારે તો કશું કરવાનું જ ન હતું, અંને એથી તો બારે દિવિસ મને પળેકમાં પૂરા થઈ જતાં કોઈ અતત સ્વપ્ત જેવા લાગે છે. એ 'ખાર દિવસ ઉપર મારે પેપ્તાનો કશે હક્ક, નથી; એ મારી _માલિઝીના નથી. કોઈ દેવી શક્તિએ . કરુણાથી ગ્રેરાઈને “આપેલી એ તતા છ્પી ખક્ષીસ છે. મારે સત્ર ફી સૂજી, જીવનવેણુ . ,પૂર્‌ ' વરસી, રહેતી વાદળીની છાયા સ્વીકારવાતું હતું, બને 'તેટલા- લીલા થવાતું હતું.

, “એ 'વાદળી તે વાચોલા.બીજ દર્દીએ અતે નસૌ એતે વિલ્લા કહેતાં, પણુ હું તો એણે પોતે કહેલું નામ જ વાપરું છું, દવાખાનામાં એ ગાળે એ રાતપાળીએ આવતી કહતી. ઊંઘમાંથી ખચવા માટે ગૂ'થણકામમાં રાત આખી મચી રહેતી. અને ,દર્દીની ઘ'ટડી ન ઘાય તોપણુ અવારનવાર સૌ બિછાનાઓ ડને ફેરો ખાઈ જતી. બિલાડી તે એની આગળ શું ચૂપચાપ ચાલવાની હતી ? અને ચપળતા તો એની જ. મને પહેલી લાગણી થઈ હોય તા તે એ કે આવી અસાધારણુ પટુતા ડયાં આ આવી સાંકડી તીકમાં વહેવાનું પસ'દ કરતી હશે ? કોઈ કોઈ ગરજથી અફઝલ ગુમાવી ખેઠેલા દરદીને એમ કહેતા પણુ સાંભળ્યા હતા કે વિલ્છુખહેન દિવસે પણુ રહેતાં હોય તો કેવું !

અમારી એળખાણુ મારી તર્કથી બહુ મોડી થઈ કહેવાય. ઓપરેશન પછી ત્તીજે દિવસે જ્યારે હું બરોબર ભાનમાં આવ્યા-એટલે કે સૌને ખરેખર ઓળખી શકતો થયોત્યારે મે' પ્રભાતના પહોરમાં એને નઈ એ એક નસ છે, એમ સમજી લઈને હું મારે પડયો રહેત. પણુ એની સામે નેયું તો એ તો જણે મને કેટલા જમાનાથી ઓળખતી હેય એવો એતો દેખાવ હતો. આવું મને સહજ લાગણી વડે જ સમજાયું. એણે જરી પણુ ઈજન નત થાય એમ નાકના ધા ખરાબર સાફ કરી દીધો. એટલી કુમાશથી એ કામ કરતી હતી અતે એ વખતે, એના ચહેરા પર્‌ એવી કાળજી તરવરતી હતી કે મને સારો વખત ડર લાગતો હતો કે એની સ'જવનીને ખૂળે જેટલાંય ખધાં નાક મારા ચહેરા પર્‌ ઊગી ન નીકળે તો સારું. અને પછી એણે મારા સોઢામાં આંગળી નાંખીને દાતણ કરાવ્યું એ તો ત્હજી આજે પણુ હું પૂરું માનતો નથી. પછો માર માથાના વાળ ઓળવા લાગી. હું તો આંખો મીંચીગચે।' હતો, અને મારા નાકના ઘવાયેલા ભાગને અદેખાઈમાં ઉસ્‍્કેરતાં ચહેરાનાં અને માથાનાં બધાં અણુએ એઓગળવાં મડી ગયાં હતાં. ખશતે ખદલે હેથેળીથી વાળ દાળીતે “ ક્ષ અખી અચ્છા હે ગયા ના?' એમ ખોલી, ત્યાં આપોઆપ મારી આંખા ઉઘડી ગઈ, ને નેઉં છું તો મારાથી ઝીલી પણ ને શકાય એટલે ભાવ એ મારી પર વરસાવતી હેતી. નાકના અવારતવાર સણકા ખાતરી ન આપતા હેત તો આ બધુ' હું સ્વપનામાં જ ગણી કાઢત.

પણુ સાંજ સુધીનો સમય તે! મારે સ્વપનાંમાં જ કાઢવાતો ઉત્તો. એ સ્વપનાંમાં એક જ સૂર સુખ્ય હતો. આવા ભાવ માટે મારી લાયકી શી ? જિંદગીમાં કદી મે કોઈ પુરષ કે સ્ત્રી પ્રતયેથી આવે 'ઉમળકો મેળવ્યો ન હતો. અને મેળવ્યે! ન હતો એ ઉપરથી' કદી મેળવવાની આશા પણ રાખી ન હતી. ત્યાં અથાતક આ કોઈને કહીએ 'તો કોઈ માતે પણુ નહે એવું 'ડેયાંથી બનવા માંડયું, એમ હું સુંઝાવા લાગ્યો,

રાતે એ આવી તે પ્રથમ પહેલુ' કામ એણે'' ધાની સ'ભાળ લઈને પછી વાળ ખરેોબર કરી- દેવાનું કર્યું. સને આછુઆછું થાદ છે કે સાંજે મારાં સખ'ધોએ આવેલાં એમાંથી તે! કાઈ ને વાળમાં વાંક દેખાયો ન હતો, તો આને હવે રાતને સમચે તે મારા વાળની આટલી શી પડી હશે! પૂણુ આ વિચારો તો બધા ફોગટ ડહાપણુના જ હતા. - એણે સવારની જેમ પાછુ પૃછશું, “ અચ્છા ના?” ત્યારે એની ગાંખવાટે ઊભરાઈ જતા ઉમળકામાં હું તો ગરક જ થઈ ગયો. રાતે ધણીવાર આવીને એ ખખંર ફરી જતી. સવારે પાછી પૂરી માવજત કરીને બીજી નસને -અરેબર્‌ કાળજીરાખવાનું કહીને મારા ખિછાના પાસે કેટલીય વાર આવ્યા પછી માંડમાંડ -સુસ્કેલીએ ગ્‌. ઃ

પાંસેના પાર્ટીશનવાળા દર્દીએ એને મળવા આવેલા ફોઈને કહું પણુ ખરું: “આ ભાઈને કેસ કઈ ગંભીર લાગે છે. પેલો ગોરી બાઈની ક્કિર તો જુએ. એણે ગંભીરપણે કહેલુ, પણુ એમાં હતી તો ટકોર જ.

આખો દિવસ હ સ્વપનામાં પડી રલ્રો ને સાંજની સન સારે તૈયારી કરી રલો. એ સીધી મારેબિછાને આવી ને શ્રાસ તા એનો માતો ન હતો છતાં “ અચ્છા ના? ” એમ ખોલી ત્યારે રહી. ધા તરક નજર કરી હથેળી વડે વાળ સમા કર્તા લાગી. ત્યાં મે* ચહેરે જરી વિચિત્ર ડયો એટલે પોતાના મન સાથે જ બબડી કે,આ લોકોએ પાટો બરોબર ખાંષ્યો નથી લાગતો. અને પારો ઊખેળવા ;લાગી. બીજી એક નસે આવીને કહ્યું: “તમતે ડોડટ્રસા'બ ખોલાવે છે. અને આ શું કરો છો? પાટો હજી હમણાં જ ખાંપ્યા છે. ' વાચોલા ચિડવાઈ જઈને સ્વગત ખોલી: “ આમ પાટા બંધાતા હરે ? તા દુઃખ શાનું થાય ?* પણુ તરત' સૃદુતાથી પેલી ખાર્ધને કહું: “હૈં આડું છું. જરી આ ખરેખર કરી લઉ.”

નક

હુવે આ ખઅધામાં શરી વલે વિચિત્ર થતી હતી. «મતે કઈ ગમતું નહોતુ' એમ નહિ. પણુ શા માટે આ પરદેશી આઈ ભારી આટલી કાળજી લે છે એ તો સારે સમજવું જોઈ” એે તે? આ સમજવાની મથામણુ તે માત્ર વેવલાપણુ જ છે એતું મને એ વખતે ભાન જ ડયાં હતુ ?

પારા ડીક્ઠીક કરી કરી નિયમ સુજબ વાળ ખરેખર કરવા લાગી. એટલે પહેલીવારે હું ચાલાકી કરવા ગયે! એમાંઊલટા ખમણ્‌ સપડાયો, આ વ્રખતે તો કોઈ ડૃત્રિમ લાગણી મારા મોઢા પર પું લાવી શક એમ હતું જ નહિ--દતી માત્ર એક જોતતી ગમતી મૂંઝવણ. વાળ બરોબર કરીને--માચ સિવાયનાં કોઈ ને વિષે વાત કરતો હોત તો કહેવું પડત કે પ'પાળાતે--ધીમેથી બોલીઃ “ તારી ભા કે પ્રેયસી નેવું તે સતે કયાંથી આવડે ?

“ના, ના, ખરેખર છે !' એતી ભાષામાં મતે જવાબ આપતો સાંભળીને એના હરખનેો પાર રલો નહિ. “ બરોખર નથી,' દ&તાથી એણે કહ્યું, “નહિ તો આમ તને કળતર શૈતુ' થવા પામે ? એટલી મારી ઊણપ !'

ઘાહીવાર પછી આવીને પાસેની ખુરસી પર ખેડી અને અનેક સવાલો પૃછવા લાગી. મારાથી હજી સપણ ખોલી શકાય એમ ણતુ' નહિ. એટલે એણે કરમાવ્યું કે મારે માત્ર પાંપણથી (માથાથી પણુ નહિ) કે હાથથી જવાબ આપવા. એને કાં જવાબ ન્તેઈતા જ હતા ? એને સવાલ પૂછવા મળે એમાં જ એના બધા જવાખોનો અક એને મળી જતો લાગતો હતો,

“ તસે વિદ્યાર્થી તો નથી ને ?' આ સાંભળ્યું ત્યારે «રી આશ્રયથી મે ભવાં “9'ચાં કરવી. “કેમ? એમાં અચ'ખો પામવાનું શું છે? તમારે અહોંના વિદ્યાર્થી તે વિધાર્થી સિવાય ખીજુ' બધું હેય છે, તમે તો...”

વચ્ચેનટ જ ઇસારાથી મે સમજવી દીધું કે ન હતો, પા

ગેણે શું પછયુ' તે કરતાં શું ન પૂછયું એની યાદી જ કદાચ ટૂ'કી નીવડે,
બજે દિવસે ગયા પછી એણે દ્િવિસને વખતે કેટલીયે
ટેલિફોન પર :ખબર'“કરો કે મતે કેમ છે.હવે તો હૂં ' ગભરાઈ જ ગયે।. સારી શત જે કામ':કરે તેણે દિવસે થોડુ'ક તે! , ઊંધવું' જોઈ એ ને ? અતે આ. આટલા, ઉજાગરા વહેરવાનુ' તે કારણુ? (કારણો શેાધવાતીઃ- મારી. આ'ભૂ'ડી નતતને ભયકર આદત હતી !) સે' આ વિચાર ' આખે! . દિવસ વાગોળ્યા કર્ચ. . જૂ કુ. ઝૂ.

, , સાંજે આંવી ત્યારે. એ તદન ગ્રષુલિત, હજી હમણાં સીધી સ્વગના ક્નઈ ઉદ્યાનમાંથી ઊતરી આવી હોય એવી તાજગીભરેલી લાગતી હતી. ભને થયુ' 9 મારે લીધે એને . આટલે * ઉલ્લાસ અતે ઉમગ રહૈ છે તો શા માટે મારે આડે આવવું? . બતે કે મતે' જોઈને એને એતો નાતો ભાઈ કે. કદાચ-જેકે એમ થવું 'અસ'ભવિત છે પણુ-એનતો? પતિ કે પછી' કોઈ ચુરાણો મિત્ર ચાંદ “આવતો હોય 'અને માત્ર મારો એક સગવડભરી ખીંટી ' તરીકે ઉપંચોગ કરીને એ એના' ઉમળકાની લાગણીઓ (ઘડીભર 'ટિંગાવતી ' હોય, પણુ ત્યાં વળી ' મારું સ્વમાન 'ઊફળી. આવ્યું, “એમ કોઈને આપણા ઉપયોગ શા. માટે કરી, જવા! દેવું? ની ડર્યું કે (એતે પૂછીને: ખાતરી 'કરી્શ, પણુ “આખધાં#પોથીમાંનાં રીંગણાં હતાં. એનો મૃદુ કઠ, પૂરપ્રવાહમાં તાણી , જતી નજર, અને માને; જુલાવે એવી હથેળી, શએ' બધુ'* અતુલવાતું ' ત્યારે' હદય એને *,માત્ર આભારજ માનતું?

અતે છતાં ,નવાઈની વાત તો એ છે કે હમેશ વાચોલા જ “આંશિયાળા' જેવી 'તો લાગતી: ઘણીયે : વાર- આભારની લાગણીથી. એ 'મારી તરક જેતી.. મે તે'એયું| એવું શું? પછી તો ખપોારને વખતે એ એતા સામાન્ય (નસના નહિ પણુ ઘરખન્નરના ) લેબાસમાં દવાખાને આવી જતી. ખાટલા પર પડખે ખેસીને અનેકવાર પૂછેલા સવાલો કરી પૂછતી. હું પણુ એ વખતે પ્રથમ જ સાંભળતો હોઉં એમ અચ'ખાથી એ સાંભળી રહેતો. વચ્ચે એને એની પર્સની બાજુએ ન્નેતી ન્તેઈ એ શું છે એ ન્નણુવા મે' ઇતેત્નરી ખતાવી, ગએ ધડીકમાં મારી સાસું તો ઘડીકમાં એમાં જોતી હતી, એટલે મારે આ યુજ્તા ટર્વી પડી, મને થયું કે ન્નેઉં તો ખરો કે કેવી છખી છે. “ કોની છબી છે? ' મારાથી ખોલાધઈ પણુ ગયું.

“ તમારી,' કહીને એક બાળકની પેટે હસી પડી, અતે પર્સની ખાજુતુ' ચાટલું મારા મોં આગળ ધરીને બોલો, “ કેમ, છે કે નહિ?”

ગ્મૅના ગયા પછી મે' મનને વળી એમ મતાવવા પ્રયત્ન કથ કે એને એના પોતાના ચહેરામાં અને મારા ચહેરામાં ફાઈ સરખાપણું લાગતું હશે. તહિ તો આવદ-તવલકથાઓમાં આવે છે તેથી જુદા ₹-ભાવથી મારી સાથે એ શી રીતે વર્તી _ શકે ?
પછીથી એ ખપોરે પણુ દવાખાને આવતી. હું કહું કે એણે આંરામ લેવા ન્ેઈએ તો એનો જવાબ સાંજે અજખ પ્રક કલ્િતિપણામાં હાજર થઈને આપતી.

પછીને દિવસે ટેલિફોન પર્‌ અનેકવાર ખખર કરાવીને મને જણાવ્યું કે એની બહેનના લચ માટે ખરીદી કરવા એ સાથે જવાતી છે એટલે દવાખાને બષોરનતી વેળાએ નહિ આવી શકે. મારા મતમાં ચયું કે એને કઈ મન રોકી લે એવી ગ્રશૃત્તિ ન જાય તો હુ' બચી ન્નઉં. પણુ થેોડીવારમપણુ *ખખર કરી ગઈ, મારે એવી: 'ખહેત અને ખીજા" સખ'ધીએ' વિષે એને ધણું પી યું હલું; પણુ મતે કે સ હ

ન સ સાંજે એ કેંક ઝોછી ગ્રકુલિ શેત યના ક જતાં ક એણે ખીજ નસંને મારી ભોળવણી કરી. “ કદાચ મારે પૂના, અને જદ્દાચ ઉટ્ટી, જવું ચશે, * ગમ કહી કી | મેરણુની વિદાય હોય એમ સારી 'તરક ટીકી રહી દૃણ્િમાં' શું હતું વૈ એ વખતે સમજવાની મારામાં પી શ પણુ ન હતી. પોતે # વાળ સમા 'પરી આપેલા' છતાં," કેમ ખરખર 'નથી,- કહીને પ્રાઈની પર 'િજાતી હોય એમ'-૬ હાથ, વડે ટીક કરવા લાગી ને સેઈ રહી, જેઈ જ -રહી.

. “સહાસુસીબતે “ઝે ખસી અને મહાસુસીગતે છું છૂટકોરાનેો દૃમં ખેચવા પામ્યો." “અને માક જવી ચીજ પર _એપરેશનને એવા ઉધામા કરવા પડે 'તા આમ કોઈ પરદેશી ખાઈ આટલ રેત ખતોવી જાય તા એમાંય શં સાટુ 'એમ સાદો ક્લસ્ટર ગાઠવતો એક ન્તતની મોકળાશ ગમે સવારે અતુભવતે। .' હુ પડી રહો. ફ્રોન -૫૨. સમાચાર રાજતી જેમ અરેગરધે કલાકે આવતા અટકયા, એથી. પણુ ચિત્તને “આરામ કમ

અશ્ચાનક_ ખપોરે મણે ઊંઘમાંથી ઝબકાવીને એક નસે ખર આપી કે 'વાયોદલા ચોકઉત્નગરાથી ' ખિમાર ચ્ષને આવી છે. એ” દલીલ કરી ઝુ આ તે, નાક, કાત, ને ગળતી પ્સ્પિતાલ છે. પણું : જવાખ મળ્યો કે અહીં . ગી સાથે દવે, 'એ કૌરણુથી એ તો જરૂર પડ્યે ' 'અહી 'શઆવે છું; અત્યારસુધી છું મારી જાતતે લાયક ન.અનાવ્યે જતો હતો. અત્યારે મને ઝુદરતી રીતે જ સમનન્‍નઈ ગયું ફે મારું ગમે તે થાઓ, મારું એ ગમે તે કરો, મારે સારી લેકે એના હાથમાં મૂઝી દેવી નનેઈ એ.

ચાલણુખુરસીમાં હું એના બિછાના પાસે ગચ.

એણે તો એટલું જ મદસ્વરે કહ્યું, “ હ ઉટ્ટી તે ૨ રીતે જઈ શકું? મારી ડ્યુટી ?' મે' કહ્યું, “ ઉશ્નગરાથી તબિયત લથડે જ. તમારે આરામ ખાતર પણુ જવાની જરૂર હતી. તો! ડહે, “ ડયુટી પરથી મને ખસેડી લો ને જુઓ કે હુ' કોડીની પણુ રહું છું ? €ન્‍્નગરા તો હોય જ ને? એની ઓછી નવાઈ છે ?'

ખુર્સીમાં એની ડને એ મતને વારવાર ખોલાવતી ને અખૂટ વાગ્ધારા છોડચે જતી. મારે તો સમજવા ન સમજવાની પરવા કર્યા વગર એમાં શિંજ્નચે જ «વાતું હતું. ખે દિવસમાં તા એ સારી થઈ ગઈ. એ પોતે બિછાનામાં હતી, પણુ મારે ધા એ જ સ'ભાળતી. ને વાળ પણુ.

સારા થયા પછી નાકને! પાટો છોડી, દાક્તરને રુઝાયેલું અતાવીને એમના ગયા પછી, ટપલી લગાવીને ખોલી, “ આ લુચ્ચુ' નાક ખહું «લદીનલદી સાડું થઈ જવાતું લાગે છે!”

“તે તો તમારી કળા છે!' હુ વિવેક કરવા ગચે.

“સોઈ મારી ડળા!' એની વ્યથા વરતી શકાય એવી ઉતી જ નહિ.

ખીજી સવારે મને “ ડિસ્ચાર્જ ? (છૂટો) કરવાનો હતો. મારા નાપાક નાક પર મને અત્ય'ત ખીન્# ચડી. કાં તો એણે સુસ્કેલી જ ઊભી કરવી નહેતી, કાં તો વવૈ ઝટ રુઝાવું નહોતું. પણ હૃદયની વેદના ઓછી જ નાકને રઝાતું અટડા-વવાની હતી ?₹'આખી' રાત “ચપોચપ પગલાં ભરતી વાથોલાને' ભઈ આવતી ફાલે' એ 'કેમ હીંડશે, એને પછીને દિવસે ને ગને પછીને દિવસે તે એનેય 'વેળી પછીને' દિવસે એ કેમ . , આ ઓરડામાં હીંડશે એતી કલ્પના ,ઝરતો કરતો સવાર થતાં : તો તાવથી મા ને“બૌજી- કોઈ” હોસ્પિટલ .માટે, હું ઉમેદવાર ર થઈ ગચે. ૬”

₹ હૈ કેટલું 'કછુ હુ સિ ા હૉસ્પિ પટલવું આ (વિસ્તાર ) કરો,. પણુ- કાઈ, માને તો ને?” વાચોલાએ મૃ'ઝવેણુ વ્યકંત' ફરી.

સવારે ડાદ્યુઓઆની રાણ નેતા સઉ એમ 'સઅધીઓની રાહ ' જનેતા મૂરદાની માકક. પડી રંલો. વચ્ચેવચ્ચે આંખ ક પડખે ખેડેલી વાચોાલાની નજર માત્રથી મારી માગી લેતો એની ત્રેમવર્પા ઝલવાને. ઉ હું ચોગ્ય પાત્ર ન તીવડી શકયો. ..

નીચે સોટરનું. ભૂગળુ' વાગ્યું નેઃ મને: મ »સબધીએ આવ્યા, આવ્યા જ. વાચોલા કહેઃ “-એના વાળ તો 'જુઓ ભૂડાના ?“ એની એ છેલ્લી હથેળીનો પ્રભાવ જ મારા દી

કદાચ અત્યારે ગાંડપણથી 'બચાવી રરો, હશે. .

' મતે નીચે લઈ જતા હતા, ત્યારે દાદરતે!' કહઠેડે। પડહીને વાચે।લા .. ઊભી હતી. એક અણુઓળખીતી પરદેશી હાઈ ફ્કેડાથી આગળ કેટલે. આવે? પાંપણે ઊંચકીને 'મે' છેલ્લું , “ગની તરક જેયું ને તજરથી બતાવવા, કર્યું કે ભને, નકામા _

'શખતી માકક પરાણે દવા ખાનામાંથી . ટ્રક “કી. દેવામાં - 'આવે છે. ી પણુ, ભાગ્યે જઃ 'મારીઃ ગમે ' કશ્યાદ, એનીઃ લક્ષમાં, 'ગઈ હેરી, _કાંરણુ.કે જ એની આંખ 'તો''આખી ગ્રવાહી થઈને ટપકી શકી : ખિ સીંચી, ગમ; મીંચેલી, આંખે એની એ આકૃતિકદાચ વધારે સારી રીતે જેઈ શકુ છું, ઉઘાડવા 240

શટ સઝ

છું તો અદેખાં આંસુ બધું ઝાંખુ'ઝાંખુ' કરી આપે છે.

ટાઈ ફ્રોઈડમાંથી ખચીને “ તવી જિંદગી? પામ્યા પછી જ્યારે એ હોસ્પિટલમાં તપાસ ફરવા ગગ્રેો, ત્યારે ત્યાંતાં લોકેએ કઉું કે એ તો ક્યારતી દવાખાતું છોડી ગઈ છે. તે છતાં મેં પૂછચાં કર્યું ત્યારે મારા સવાજ્ે પરથી મતે એ લોકોએ ગાંડો જ ગણી ફાઢયો. પછી હતા તેટલા પૈસા ખરચીને થિચેટર્‌ેમાં, ગાડીના પહેલાળીન્ન વર્ગોમાં, મોટી હોટેલના નૃત્યજલસાઓ માં, કલ્પનાએ કહયું ત્યાં ત્યાં તપાસ ફરી પણુ ૬થા. ગમે જ ઠીક ઘયું., એને ટ'ઈ મારી ફ્તેથી મેળવવું નહોતું. ને મતે ? મારે વિરેષ શું ન્નેઈએ ? મતે એણૅ કેમ ચાઠવું એ શ્વીખવ્યું છે, નેએ આ આટલી જિંદગી સાટેતો બસ છે.

15
લેખ
શ્રાવણી મેળે
0.0
વાસુકિ ઉપનામથી પ્રગટ થયેલી વાર્તાઓ તે નીચે સહી -કરનારતી છે એટલુંજ નિવેદ્તિ કરવાતું તો છે. છૂટક કાવ્યો “અને એકાંકી નાટકો પોતાના જ નામે પ્રગટ થતાં હતાં એટલે વળી વાર્તાઓ પણ એ રીતે પ્રસિદ્ધ થાય તો રખેને કોઈને એમ થાય કે ક્યાં અધા જ સાહિત્યપ્રકારોમાં માથુ “મારવા જય છે, એવી કલ્પિત આશ'કાથી ઉછીનું ઉપનામ “મેળવીને કામ ચલાવ્યું હતું. એક વર્ષે. અમારે ટુંકી વાર્તાએ પણુ ભણુવાતી હતી. ત્યારથી એને માટે શેખ વધ્યો, ૧૯૩૩માં પૂતામાં પ્રે. ત્રિવેદી સાહેબ કોઇવાર બ્રેમથી રોકતા કે ક'ઈજ કરતો તથી, વાતો જ કર્યા કરું છું. પણુ એમતે શી ખખર કે એ ટોકણીને પ્રતાપે હં વાતો લખતા થઈ ગયો હોઈશ ? અતે મને પણુ શી ખખર કે એ વાર્તાએ વિષે એક એમ. એ. ના વિદ્યાર્થી સાથે ઉત્સાહથી વાતો કરતો એમને હાથે જ એ પ્રગટ થવાની કુગે ? ભાઈથ્રી મતહરલાલ વે।રા શિક્ષણુ પૂરૂ' કરીને પુસ્તક-ગ્રકાશનને પણુ એક ઉમદા પ્રવૃત્તિ ગણીતે અપનાવશે એવો «મે વતે મતે ખ્યાલ પણુ ન હતો. જેમ કદાચ એમતે પણુ ખ્યાલ નહિ હેય કે માત્ર મોટીમોરી વાતોમાંથી કોઈ વખતે સ'ત્રહ કરી શકાય એટલી વાર્તાઓ હું તેયાર કરીશ. વાર્તા લખવાની શરઆત કરી તે સાહિત્યનાં જુદાં જુદાં રપોમાં અખતરા કરવાતા શેખ ખાતર જ. જુદી જુદી વાર્તાએ!માં પણુ બતતા સુધી આચાજ્ત કે નિર્ષણુની આખતમાં પ્રમરોગે! ફરવાની ટેવ ચાલુ રાખેલી
1

પગલીના પાડનાર

19 September 2023
0
0
0

શાંતારામને જિંદગીમાં કશું અણુમાણ્યું રહ્યું ન હતું. કરકરિયાવર ખાપદાદાની વટ પ્રમાણે કર્યા હતા ને ધરબારણું ઊજળું રાખ્યું હતું. પાંચ પૂછાતા માણસમાં એમના ખેલનું હમેશાં વજન પડતું. છેલ્લા સિહસ્થવરસમાં, રહી

2

હીલ્લી

19 September 2023
1
0
0

ગામની દખણાદિ બાજુએ એક ઋણ થઈ ગયેલું મંદિર હતું. એના આટલા પાસે દૂરને સ્ટેશને જનારાં ઉતારુ સવારે રાહ જોતાં જોતાં ઊભાં રહેતાં. મેટર સાંજે સ્ટેશનથી નવા ઉતારુઓને લઈને પાછી આવતી અને આ ટલા પાસે થાડુંક ચાભીને

3

અસુચઝુ

19 September 2023
0
0
0

“રમત ને ચમન સરખે સરખા ભાઇબ'ધેો હતા. કગાટ્િયા મિત્રો તો નહિ કહી શકાય, (જેકે હતા તો ગથી પણુ ૩ વિશેષ ) કેમ કે તેમતી વચ્ચે ન તો કઈ લોહીનો સબ'ધ હેતો કે જ તેગ ન એક ગામના હતા. એટલું 7 કે માધ્યશિક કેળવણી લેવા

4

ઇતામી વાર્તા

20 September 2023
0
0
0

ધેશે સ અચાનક અહીં ફેરમાં કિ શેરને ભાળીને 'સેનમાં હુ -અર્ધ્ોઅરધો ' થઈ ગચ, પણુ કોઈ નહિ ને અહીંની આજકાલની એક યુવતી” ન્નેડે એતે ઊભેલે! જેઈ જણે એને ન સોહે, ચડેલ. દેખતા હોઉં, એમ ' તરત ' ખીજ ક્ષણે ૪ ધાક ખાઈ

5

પિપાસુ

20 September 2023
0
0
0

તતે એની વાતો ફેલાય એ સામે સુદ્થે વાંધો નથી. ક્રોઈ દુશ્મનની વાત કરતા હોય એમ એણે પોતાને પ વિગતો ફર તથ્યતા અતે તટસ્થતાથી કહી . તદ્ન લાપરવાહીથી એ કહેતો, “એ તો. ખધી મારી મરી ગચેલી જતને લગતી વાતો છે, ૧૯

6

વાચોલા

20 September 2023
1
0
0

હોસ્પિટલમાં માર્‌ પહેલા ખે દિવિસ કેમે ગ્યા તે હુંજ નણુતો નથી, પણુ એ વિષે એક વાત જણાવવા તો હૂં. . ઈેંતેનર છું. દુનિયાંમાં સૌ કોઈ ને પોતપોતાના વહેમો! હોય છે. એમ સૌ કાઈ ભલે માનતું ન' હોય. પણુ હં પોતે પૂર

7

લેોહીતરસ્યો

21 September 2023
0
0
0

જે કે માધવ સાટે ભાઈ હતો તો પણ ખુશાલના પગમાં ખે હાથ ન્ેહીને ખાસ્સીવાોર પડી રથો. ખછ૭ુશાલના પગતી ચામટી તળિયાંની પેઠે મુઠ્ઠી થઈ ગઈ નહિ હોય, તો ત્યાં એતે માધવના મોઢાના શખ્દો ડરતાં તો કેટલાય ગણા વેગથી ધસી આ

8

છેલ્લુ છાણુ

21 September 2023
0
0
0

પર્યાસ્ત. આથમણા ખબારણાતું ધર. સ'પ્યાના કેચરૂડિયા રગશી લીંપાચેલી એસરીમાં ખાટલા પર્‌ હિંમત અને વેણીલાલ “બઠી છે, હિ'મત પોતાની વાંસની ગેડી હાથમાં લઈને ઉભે થવા નય છે. “ઠીક ત્યારે વેણીલાલ, વેળા છતો કૂવે

9

મારી ચ'પાને વર

21 September 2023
0
0
0

ઉંક્ષ્મો હજી તો કોડભરી જિંદગીને ઊ'બરે પગ માંડતી હતી ત્યાં જ એનું ભાગ્ય નંદવાઈ ગયું. અચાનક જ એને પતિ તાવથી પટકાઈ પડથચો અને પૂર્રા ખે વરસ પણુ નહિ 'માણેલું એવું લસજછવન સ કેલી લઈને ચાલતો થયે1. લક્ષ્મીને મ

10

ગુજરીની ગોદંહી

22 September 2023
1
0
0

રજ રારે ખાવાપીવાનું. પતાવી પહેલાં તો હાથહાથ કરીને અમે વાસણા સાફ કરી નાખતા અને પછી એરડીમાં આજે કેટલા સૂનારા છીએ એની ગણતરી કરવા, મહી જતા. રંધતી વખતે એવી ગણુતરીની' જરૂર રહેવી તહિ, કારણુ કે ઓ. સદીમાં પણું

11

આદ મેયત

22 September 2023
0
0
0

સ્‌વારતી ઠરી એવી હતી કે પોતાનું ચાલે તો કોઈ પણુ બહાર તીકળે નહિ. ટ્રામમાં કોઈ બેસનાર હોય ન હોય, છતાં લોઢાનો 'ઠડો-વીંછીતી જેમ ડખતો,. ચૌપિયો હાથમાં , લઇને “ ટિ કિ ટ 'પ્લિઝ !' કરવા ગુલામમહમદને નીકળ્યા વગર

12

ઝાકળિયુ

22 September 2023
0
0
0

નાનપણની વાત છે. અખાત્રીતી સવારે હાથમાં શુકનતી એક રાતીચોળ શાખ લઈને મકનેો ખાંટ અમારે ધેર આવ્યા, મોટાભાઈ ને પગેલાગણું ડરી, ' ધરના આંખાની છે ' ફહી એમતી આગળ શાખ મૂઝી અંતે ઓસરીની ફૂ'ભીને અઢેલીને ' બેઠા.

13

માર્‌ હંતું ને મે લીધુ

22 September 2023
0
0
0

વખતે કબેરતે શિયાળુ પાક કાંક સખળે હતો, ગયા વૈશાખમાં ઘરનું છાપર્ડ્‌ જરી ઠીકદડ્દાક કરાવ્યું ત્યારથી માથા ૫૨ વાણિયાનો ભારેખમ હાથ એવો આવી ગયે! હતો કે કુખેરે તેમાંથી ઊ'ચા આવવામાં મહેનત કરવામાં કાંઈ બાઇી રાખ

14

શ્રાવણી મેળે

22 September 2023
0
0
0

આવી પાછો ચગડડાળીમાં બેઠાં હતાં. કેરી દીલ ગોાઠતું નથી એમ હીને એંખી સોનાને અણોં ઘસડી. લાવી'હતી- તમા દોડીને મેળે શીદ આવ્યાં, ગાઠેતું તથી તો દૃ સેર્નાએ રીતસર ચીડવવાતું જ કયુ. ગ્રગડાળમાં ખેસવા વળી.

15

શેષ માનવી

22 September 2023
0
0
0

યૃકશ્મોહનની આંખો ઊંધથી ઘેરાવા માંડી હતી, છતાં હવે પછીતું સ્ટેશન, આવે ત્યાં સધી એને (શિષ્ટાચારની “ખાતર પણુ જગવાતું હતું, એનો મિત્ર તન્દક્શેર,; અચાનક જ ગાડીમાં આજે વર્ષો પછી ભેગો થઈ ગયેલો, હવેને સ્ટેશને

---

એક પુસ્તક વાંચો