shabd-logo

લેોહીતરસ્યો

21 September 2023

0 જોયું 0

જે કે માધવ સાટે ભાઈ હતો તો પણ ખુશાલના પગમાં ખે હાથ ન્ેહીને ખાસ્સીવાોર પડી રથો. ખછ૭ુશાલના પગતી ચામટી તળિયાંની પેઠે મુઠ્ઠી થઈ ગઈ નહિ હોય, તો ત્યાં એતે માધવના મોઢાના શખ્દો ડરતાં તો કેટલાય ગણા વેગથી ધસી આવતાં આંખનાં પાણી વરતાયાં હશે. પણુ ખુશાલત્]ું ડાળજુ એમ રહું નહોતુ કે પગની સાથોસાથ એમ પલળવા માંડે. કાળજુ તો એવું પડખે ખેઠેલી ચકોર ખહેત ચતુર કે'દાડાની કબજે કરીતે બેદી હતી. એટલે તો એ ડશી સૂઝ ન પડતાં વારંવાર એતી તરક ન્નેતો હૂતો,, ન્તણે નવા હુક્મતી માગણી ડરતો હતો.

“એટલે ખુશાલ, તું તો આમ એકદમ મ'દિરેનો દેવ ખતીને ખેચી રહીશ, ને મારો બિચારો છગન સવારતો ભૂખ્યો ખેતયે, છો મરૈ. લાવ, ધડી એને છોડાવવા જઉં,-ગેમ તો નહિ, ને ભાઈ તો અહીં એતા લોહીની પરણમાંડવાની ત્રેવડમાં પડયા છે !' અતે એક અક્‌ાટ ઘૃણાની.
નજર્‌ આખા ધરમાં દોડાવીને ખોલીઃ “ખાપ થપને તું જ ખુશાલ, આ ઘરમાંથી છગનનો પગ કાઢવા ખેઠો છે. માધિયાના શરાપે ખાપડો લિસોટા જેવો તો થઈ ગયો છે ને હવે તુ “તે થઈને એ માધિયા માટે જ એને વધેરવા તેયાર...”

એતે વચ્ચેથી જ અટકાવી, માથે વીજળી પડી હોય એમ છળી 'ઊડીને ખુશાલ સરફી ગચો. એ બહાર ચાલ્યો ગચો છે એવી ખખર પણુ માધવને ઘણી મોડી પડી. એ તો એનાં આંસુ નિસાસા અને કાલાવાલા જમીન પર પડયો પડયો વરસાવ્યે જતો હતો. બાજુએ જ્યારે થતરે સમભીસાંજ હોવા છતાં પણુ ધ'ટી શરું કરી ત્યારે એના અવાજથી એ ચૉંકેચો અને જુવે છે તો પોતાના એકના એક સગા ભાઇના ક તળે પણુ નરણે કોઈ મહાત વેરાતમાં એકલો આખડતો

હોય એમ એતે લાગ્યું.

ચંતુરતી સામે એની હિંમત નહોતી કે એક અરધો અક્ષર પણુ એ ખોલી શકે, માજણ્યા ખે ભાઈ. ચતુર ઓરમાન બહેત. પણુ કોણુ નનણે શી થે હે!શિયારીથી મ ખુશાલની સગી ખહેત હોય ને માધવ સાવકરો ભાઈ હોય એવું એણે છેલ્લાં ક'ઈ વરસથી કરી મૂડ્યું હતુ', મોટા- ભાઈ માધવની વછુ આગળ ચલુરતું કાંઈ ચાલ્યું નહિ, ને નાના ખુશાલની વછુ આગળ તો પોતે સાસુગીરી સુદ્ધાં બજવી શકતી એટલે કુદરતી રીતે માધવને સાડાસાતી ખેડી. ખુશાલની વહું ગુજરી ગયા પછી ન્યારે પતિપુત્ર વગરતી ચતુરે પિયરમાં એક દેવીતી છટાથી ઊતરી આવી એતું યર સ'ભાળી લીધુ ત્યારે ગામમાં જેટલા ન્યોતિષીઓ હતા તેમને સમળ્નૅઈ ગયું કે હુવે માધવને અગિંયારમે બુહસ્પતિ ખેઠી...એણે હોય ન હોયત્યાંથી અખેડા ઊભા કર્યાં. છગનની વહુ આમ ધરમાં તે તણખલાને તાલેય ન હતી, પણ એને નામે ય તે માધવની વહુની, માધવના દીપુની પૂરી છેડતી કરતી. ને એક વાર છગનને નાનકડે છેકરા સંતાકુકડી રમવામાં પેાતાની ચાલાકી તાવવા ખાતર જ માધવના વાડાની ગંજીમાં આબાદ સતાઈ ગયેલા ત્યારે હંમેશની કિન્નાખારીથી ઝટ ક્ષેતેકને ચતુરે એને એવું રૂપ આપ્યું કે માટી વહુએ પાતાના દીપુને કાંઈ બાળક ન હોવાથી છગનના દિકરાને સંતાડી દીધેલે, ને હુ લાગલી જ પહોંચી ન ગઈ હોત તો એ ડાકણુ મારા કેલૈયા- કુવરને ઊન તવેઢે ચાંપત કે ખાણાળિયામાં જ બાકી ભારત આમ એક મેણે એ ભાઈનાં ઘર હેાવા છતાં એ વચ્ચે કો એકરાગ ન હતા. માધવની તે માધવની વતુની પણ કાંઈ કસૂર નહિ હતી એવું કાઈ રખે માને. એમાં માધવથી મહાન અપરાધ તે એ થઈ ગયેલા કે તુરની નણુંદ રાંડી ત્યારે એની વહુનું માનીને એ ખરખરે ન ગયેલા. ચતુર પોતે આમ પોતાની નણંદનાં છડેચોક છાજિયાં લેતી, પણ કમબખ્ત માધુનું પગલું તે એને મન કાળાપાણીની સજા અપાવવા લાયક જ હતુ. ‘એ તેભાઈ શેના? ભાઈ હોય તા મારા સબંધ ન સચવાય એનાથી ? દુશ્મન છે. દુશ્મન !'...ખુશાલનું તે એ ઘર સભાળતી હતી એટલે અને બહેને (તે તેય એક સાવકી બહેને) એના હિતાહિતની પ્રત્યેક ઝીણી વિગત ઉમર ચાંપતી નજર રાખી હતી અને માધવ ક્યાં ક્યાં એને ઠગવા માગતા હતા એના સાચા અને બનાવટી દાખલા વીણી વીણીને સંખ્યાબંધ એણે રજૂ કર્યા હતા એથી ખુશાલ લગભગ એના ગુલામ જેવા જ થઈ ગયેા હતા. સામે જવાબમાં માધવ ઘર પડખેની ખાપુકી જમીનના આગવેા ભેગા ફરીને એને પચાવી ગયા. ને એમ સામસામે કારણે ઉપસ્થિતથતાં ગયાં. ખળતામાં ઘી હોમાતું' ગયું. ભડકા જરી નમતા તો કોઈ કૂ'કફાડીને આગ સ'કોરી . દેતું, નેં બે ધર વચ્ચેનો ખટરાગ એવા તો હાડોહાડ જમ્યો કે ગામમાં કોઈ ને દુશ્મનની જેડ વિષે ઇસારે કરવાનો પ્રસંગ આવે તો સહેજે માધુ-ખુશાલની ન્નેડ જીભને ટેરવે ચડી આવતી.

અને છતાં અક્કલ ગુમાવીને, “ ખોલકણા તો ય ખાંધવા, આખર પોતાની ખાંય ' એ લેોકવાણી પર ઈતિખાર રાખીને માધવ કશૂજ્તે પગલે પણુ ખુશાલનો ઉબર એળગી અદર ગચો. શું કરે ? એનો એકનો એક દીકરો દીપુ કસખાની સ્પિતાલમાં અરી હાલતમાં હતે તે ડાડટરે છેલ્લો ઈલમ અજમાવવા ડોસાને કલ્યું કે કદાચ એને લોહી આપવામાં “આવે તો કેસ સુધરી ન્નય વળી.

“ અરે માખાપ ! તો હુ આ સાડા ત્રણુ મણનો આપના પગમાં આળોટુ' છું એનો! ધૂળ જેવો છવ લઈને પણુ મારા એક દીસુને ઉગારી આપો, પરભુ !'

“ ડોસા, તમારું ખૂદ્દાતું લોહો તે શા ખપમાં આવે? તમારામાં એટલી “ વાઈટેલિટી ' નહિ'

“એ તમારી વાટલી-ખાટલીતું હુ'.કાંઈ ન જાણું, પણુ આ આપો ઇસ્પિતાલ તણાઈ ન્નય એટલું મારી રગેોમાં લોહી છે. લઈ લો ન્નેઈએ એટલું, ડાડટરસાખ, ને સારા દીવાને હોલવાતો બચાવી લે. '

“ડોસા, તમે ન સમત. '

“કેમ ન સમજુ? આવો રાતી રાણુ જેવો હુ ન્નેતો રોતો ખેસી રહીશ ને મોરો દીકરો એમને એમ તર્યા જશે ?

એમ કહી શુદ્ધ ગામડિયા ઢબે માધવે ડાડટરસાહેબને'આજઈછ * કરવા “માંડી: ડાક્ટર ભલા ત ગે ખે 'મિનિટ , સલુકાઈથી એની ન્નેડેઃ વાત પણુ “કરી. ' કોઈ જુવામ ત'દુરસ્ત માણસને 'પૈસાં 'આપીને એતું લોહી દરંદીને' આપી શકાય 'એ રસ્તે એશે બતાવ્યો: ડોસો કમાં એવા જુવાન" “શાણુસને હૂઢે ? કોઈ પોતાનુ લોહી' તે પૈસા લઈને આપે જુ? અને આપે તાય.શું? ગમે. તેવી 'કોમતા માણસનું લોહી અમારા વ ગોાત્રના વ'શજનતી નસોમાં વહેવા, દેવાય “ખરું ?

।કડરે પણુ કયાં નહોતું કહું કે કોઈ. કુટુસ્ખીતું , લોહી મળી શકે તો સૌથી. ઉત્તમ ? પણુ કૂટુમ્મી, તો” મરાઈ છે જ. નહિ ', એમ માધવે કહેલુ. જને કે 'મતમાં એ , વખતે એને ઉમેરવું પડેલુ: કે “ ખુશાલને લતે કયાં છે ? વું તા કયારનો નાછીપરવારીને ખેઠો છું. ' મ પ

અતે તો ચે પદર દની એપ તીર માફક, પૂરી કરીને ઝે જ ખુશાલના બારણામાં આવીને માધવ'ઊભે! હતો.- “આ. ઘર્‌ લઈ લે, જમીન લઈ લે, મને તારે ત્યાં, ચાકર રાખ; પણુ આગલા મારા દીપૂતેં ઉગારી લે, ખુશાલ ! દીપુ વગર “એ બધો મોરે ખોને જ. છે. જતમોાજનમ તૉરે ત્યાં ગુલામ રહીશ. છગનતું એક પાવળુ' લોહી આપ. તે ગદગદ કહે અ ઓખી' વાત ઝુંશાલ ને ચતુર 'સમક્ષ 'રજૂ કરી,

“કાંઈ : આંગણં' શુલાયું લાગે છે! ઓ તો મારા ખુલું

ઘર!' ચતુર” દૅડે કલેજે ટમેકો મૂડયો.” .

“ હા. હા, ખુશાલતું જ ઘર ઝે ગોતીને. આવ્યો છું. ખીજ કેયાં «ઉ ? ક દીકરો. તારકાકું લોહી રગમાં

પેસવા દેરો ક? “ખુશાલ ન મો પોછો' હયગચાયે," પોતાનો * અણુ-

પારકે! ની“ગરએ ગઈ ગુજરી ગમે તે હો ! અમારે ગમે તેમ હરે, છોકરાને તો કઈ ઝેર નથી ?ઃ

“વાહ રે ! છોકરા તો લાડકા, બાપની કમાણીની પૂજી જ વારસામાં સ'ભાળશે ને ખાપનાં વેરઝેર, અપમાનઆખર્‌ તા રાલ્લે ચડાવશે, કેમ? એમ હોય તો તો આખા મારા છગનને ખલા ઉપાટી જય તોય કોને પડી છે અહોં, "ખાસડાને ? '

ચતુરની પા હાથની જીભને પહોંચી વળવાતું માધવતુ ગજુ નહિ. એણે હજાર દલીલની એક દલીલ, પોતાની ઉમર સોટપ, મોભે, દુય ઝેર, બધું એક વાર ભૂલી જઇને, અજમાવીઃ રાંકતી ભાક્ક ખુશાલના પગમાં ઢગલે! થઈ ગયે.

[૨

રાતે ચતુરે અપાર વહાલથી છગનને માથે ણાથ ફેરવ્યો ને નનણે ફુગ્યપૂન્નના હોમમાં ખલિ તરીકે નિર્માયેલા બકરાને બચાવી લઈ આવી હોય એમ એની તરક જેઈ રહી, પોતાતી સ'જવની શક્તિ ૫ર જરીક મલકાઈ. પણુ છગતને ખખર ન હતી કે એને જીવિતદાન મળ્યું હહું; ચતુરફ્રોઈને પ્રતાપે એને બીજે અવતાર મળ્યો હતો. “ હું ટાણું હાજર ન હોત તા આજે ખુશાલ તારો ૬૧ હે લેત ! ' સલામતીના સ'પૂણુ ભાન સાથે પારાવાર સ્નેહપૂવ'ક ચતુર ખોલી. અને સાચુ જ ખોલી. “ ખુશાલતું કાંઈ કહેવાય નહિ, એ તા ણાચે પાડી ખેસત..વૈરઝેર જીરવવાં એ કાચાપાચાના ખેલ નથી. ને તે દુશ્મનને જીવ બચાવવા ખાતર હૉ કે !

“શુ?શું? “ આ મોભે વેરી વસ્ચે। છે એ સ્તો !”બેય ભાઈ એવા ખાલી હતા કે “ મોભ ઊચો નીચો કરી રકે એમ હતું નહિ, કોઢ્થી આંગણા સુધી ખે ઘરુવસ્ચે દિવાલ કરી લીધી હતી એ જ.* ્‌ “એતો હવે 'છે જ તે?' જગતે પ્રશ્ચરૂપ્‌ જ સવાહ પૂછયો, : *

“છે ૪ એમ *કહી ડાઢવાનું તથી, છગન. ' રઢ છુ 7

ર્ર દ

“એ તો ખખર છે કે મારા ખુશાલને નામબોળું દિકરો

સૂ છ # # મળ્યો છે. અમે જશુ' એટલે સઆંગણાં એક કરી દઇને દીપડાને વેચાણુ થઇને રહેવાને છે, ' કબ ક મડ

ફર રયા ઇં, “શુ'?' છગને આંખ ફેરવી,

એનાથી :ખીજી' કાં...ઈ ખને .એમ નથી.' આડુ નેઈને જ ચતુર ખોલ્યે ગઈ છગનથી સાંખ્યું ન ગયું,

“ને ફોઈ, સભાળાને ખોલજે જરી ? એમ તે! પાછે હું ચતુરતો! ભત્રીજો છું ને 'ખુશાલનેો દીકરો ,છું: ચતુરે મારા કાન કૂ'ક્યા છે, ખીજી ક્રોઈએ નહિ ?' દ જૂ

“ અભાગણી ચતુર'!' સાંભળીને છગન સળગી ઊઠયો.

“ ફાઈ, આ હજરમી વાર્‌ કહું છું, મને શેઝી ખ માં ! તે ઝાઝુંક જીવવા -દે તે જીવતી હો તો જે ફે ચતુરતો ભત્રીજો શું શું કરી બતાવે છે. એના ખાપતે નાનપણમાં ભાંગ પાઈ કૂવામાં ધકેલી મૂકતાર માધુને એ શું સહેજે, ભૂલી જશે ? એની માતી તારી નજર આગળ ખેડુ પાસે લાજ તેવડાવનારને એ સાત જનમારે પણુ છોડશે ? “એના પડતા રેર્‌ માટીના લેચાને ચોરી ગયેલાંને મતખાવતારે તો શું પણુખીન્તે ક્રોળ અવતાર સળે તો ચ્‌ દાહમાંથી જતાં કરશે ? એ તો લાગ્યું હતે જવોાચદરોદિવાકરે ! ”

“ખોલ તન્તે દરી, બહાદુર હો તો !”

' હા, હા, હે તે એમાં શું કર? એ તો લવે લાગ્યું વેર જનમોાજનમ-જવેોચ'દરોદિવાકરો !”

“ શાખાશ !' દ્ાટકાટ ઉમળકે ચતુર ખે!લી ઉઠી, ને. એતે છાતીએ લગાક્યો, જણે એના પેટતો જણ્યો ન હોય.

[૩

ચતુરતે એ વખતે મોત તેડ્વા આવ્યું હોત તો ચૈ જરી ચૈ આનાકાની ન કરત. એના જીવનતી સતૃપ્તિ એ માણી રહી હેતી, એની અભાગી માને પુત્ર નાહિ એટલે કુખેરશાસ્રીએ સારી જિદગીપર્મત ળિચારીતે મર્યા સરખી ગણી હતી. “ફં તારે દીકરે। છું ' કહીને ચતુર ભાને દિલાસો! દેતી, એ દિલાસે! પોકળ ન છતો એની ખાતરી આજે ચતુરને ટૂંવે રૂંવે વરતાઈ. રહી. કુખેર્શાસ્રીના ધરતા ખે પ્રવાહ પોતાના પ્રભાવથી આદે એણુ આંક્યા હતા, આ ખુશાલછગતવાળેા પ્રવાહ તે પોતાની પુત્રકીન માનો પ્રવાહ, ને ભાધવ-દીપુવાળા પ્રવાહ તે પેલી સદ્‌ભાગિણીને. પણુ આજે એના સદ્ભાગ્યની ચતુર “દીકર' ગે ૨ વલે કરી હતી એ ન્નેઈને ચતુર પોતે મતમાં મનમાં મલકાઈ. જીવન એને ભર્યું ભર્યું લાગ્યું.

ખધી વાત સાંભળ્યા પછી છગન ટટાર થઇ ખોલ્યો: “એક ભૂલ થઈ, ભારે ભૂલ ચ.”

દ શું?

“રાસાને હા પાડવી નેદતી હતી.

ચતુર તો સાંભળીને પથ્થરની « ખની ગઈ. આ જોકરેતે ગપેતે કમોતે મારવા માગે છે કે શું ? એના હૈયાને 'છૂ'દવા' ખેડે છે ફે શું ? એણે ખુશાલને રાડ પાડી. સૂતી નજરે ખોલીઃ“આ તારે દીકરા !' તિરસ્કારથી એણે એતે વીંધી નાખ્યો. . “બાપુ, રીક ન કર્યું, ડોસાને કહેવું'તું ફરે ભલે માર લેડી લે ! ' ગભરાયા વગર- છગતે ચલાવ્યું, . *“ “તે, સાંભળ, ખુશાલ !...આ દીકરા ખામ: રાખશે ?,.. મુમેરતો વેલો જ'એવા છે !?' ..., ...!: ' ખુશાલ ને છગન ખે ય"એક ઝાળે સળગી ઊઠયા,

. “રઈ કાંઈ ગાંડી યઈ ગઈ.છે.?:..પણુ ખાષુ, તમે એક સરસ મોકો જતો યવી. આજે મતે પાસેતું, ધર જડમાંથી ઉખેડવરાતો', લહાવો મળતા હતો તે તમે ખોઈ, આપ્યો, ..:

“કેમે?” ' પ (હૈં'!?' ચતુર પણુ ખુશાલતી સાથે બળડી.

“હા. આવા મોકો હવે મતે કરી આ ' જતમારે .મળે ત્યારે ખરો, ડોસો જાણુત જુ તમે એવું 'તારવાં ખેઠા છે, * એના દીપડાને ઉગારવા તૈથોર થયા છો. ને હું. મારે બીજ ખાજુ' મારું કામ કરત.' અતે ખોંખારો ખાઈ કોઈ અજબ ઉત્સાહ ને ખુમારીથી આગળ ખોલ્યો? * એક; વાર ડેસ્ોના રીપુમાં આ છગતતું' લોહી પેસવા પાસે તો. પંછી જેઈ લો, મજા. આ છગનના લોહીના ટીપેટીયામાં ડૉસાનું કાસળ છે. એનું એક બુ'દ જે એવા 'દીકરામાં પેફે' ને, તોં એ- દીકરાને હાથે જ એનું કાસળ ગયું સમજે. આપણે પછી ક” કરવાડું જ નહિ. ઊભા ઊભાં જેવાડું. ને ડૉસો તો આખો. વખત તમારો એળ'ગણુ રહયાં કરે ને માન્યા ડરે કે. નસ [ફોડીને તસે એને લોહી. દીધું. “ હુ'!?' ચતુર તે ખુશાલ બતે વિચારતાં થઈ ગયા. “ આવો સેકો કરી મળવે કેવ! ? ', હજી ડોસે!' 'સવારે ઇસ્પિતાલ ત્તો ટી ધીસે ધીમે ચતુર ખોલી.' %

“ડું વહેક્ષો ઊઠે. તા પ્હો ર તો. ત્યો. ' ખુશાલે પણુ ર કહી દીધું. |, ને એક વાર દીપુ છગનલોહિયો થઈ જાય, પછી તેમે પ નિરાંતે આરામ કરે. આ ઘરતું તો આચમની જ્ટલું લેષ જશે પણુ એ ઘરનો આખો ને આખો દીકરો એનાં માબાપની નજરો આગળ વિદ્રરીને આ ધરતો થઈ જશે. એ મરી જ્ય એમાં શું મનન? જીવવા દો, ખિચારાતે જીવવા દો; તે ધીમી કરવતે એના જ ઘંરતું' તિક'દન કાઢવા દો, ' છગનનો આવેશ અલૌકિક હેતો, *“ખાપ, સો! વરસનો થા !' ચતુરે આશીર્વાદ દીધા, “ને એ દીપુ ચે સો વરસનો થજે. ” --જે એક વાર એ છગનલોહિયો થઈ જય.' છગન એની ધૃનમાં જ ચકચૂર્‌ હતો. “ શરો, બેટો, થશે. અમે ભગવાનને અરજી ફરશું કે તું પહોંચે ત્યાં લગી એને સ'ભાળી લે, ને તારું ધાર્યું પાર ઉતરે !” ચતુર અદ્ભુત' ઉમળકાથી * છગત પર્‌ મીટ માંડી રહી.

1૪].

દવાખાનામાં દીપુએ પોતાના 'ઓશિકા “આગળ છગનને ન્તેચે! ત્યારે પહેલાં તે! એણેુ' માન્યું નહિ,' પ્રથમ તે ચોતે જીવે છે એ ૦૪ માનવા એ તૈયાર ન? હતો, અતે શેમાં પોતાના

માથા ૫ર હાથ શખીને ષડખે છગન ખેકો ' છે એ તો આજન્મમાં કદી કલ્પી .જ ' ન શકાય" એવી ઘટના, ઇત્તી, એના. ક્ષીણુ શરીરમાં સ્મ્રલિ કાંઈ ક્ષીણુ*'થઈ .ગઈ ન હતી. ' એને યાદ આવ્યુ કે કેવા વીલે મોહે પિંતાશ્રી પાછા આવ્યા હતા. કોઈને પૈસા આપીને' ઉપચાર માટે એ તજવીજ: ..કરવાના. હતા, પણુ એણે -પોતે,જ ના પાડી હતીઃ “ બાપુ, તમે દુખી થાએ મા. મારે લીધેં તમારે | દુશ્મનના ,પગે માથુ' મૂકું, પડ્યું, ,જવે આ અભાગિથો દીકરો તમતેઃ ઝાઝી વિટબણા

' “તા; ખપ, સે! 'વર્સનોઆવરદા પામજે !”

. “પણુ ,ખાપુ, તમને વચન ૬ઉ- .છુ કે, ફરી ગમે તત જનમ ભળે* તો ચે*.તમારું અપમાન ભૂલીશ નહિ,” મરતી. વળા પણ્‌ માણુસ વૅર્‌ ભૂલતો નથી. વેર વધારવામાં,જ જણે. “કઈ મનન ન' હોય ! “ બળદિલ્ધે ગતીશ તો એને ' શીંગડેથી પરા કરીશ,. ને અમથી કીડી, બતીશ ને, તો યં કાનમાં પેસી જઈ એવું માથુ કુટાવીશ !”'ઝાઝું બાલી નહિ શકવાથી માવેશમાં 'એ મૂંગા મગા સમસમી રહો. “હમણાં ' હેોલાઈ જશે, હમણાં ખધું પૂરું થઈ જશે એવી દીપુતી 'સ્થિતિ હતી. એ પોતે તો. ક્યારનો ભાન:ગુમાવી' ખેઠો, હતો. ને, હમણાં. ' આંખ ખોલે છે' તો; કાંઈ તેર હછ અધુરું ,રહી. ગંચું. હોય , એમ, સોસે છગન આવીને ખેઠો છે. એને, થયું; પેતાર્ને મૃત્ય પછી પણુ છગનવું ભ્ૂત છોડતું નથી ચું?

ક “કહેવાની” 'જરૂ૨. નથી. કે માધ્રવે -દીકરાતી | મ'ઝવણુ સમજી “પને -છગનેતા-' આત્મભોશની વાત ' ઓં અવાજે-* દીપુને વિસ્તારથી કહી. એ: સાંભળતાં, સાંભળતાં દીપુના, - જીવનના

-મણુપરમાણુ પલટાલાં ગ્યાં, ' એને. પોતાની પલક “પહેલાંતી.


લે।હીતરસ્થેા હ્છ

આશ'કા માટે શરમ આવી, છેવટે તે છગન પોતાનો ભાઈ હતો, ગમે તેટલો ખરાખ હતો તોય સાવ કૂર તો ન જ હોઈ શકે એ પોતે સમજવું જેઇતું હતું, “ મે' એને હળાહળ અન્યાય કયો, એણે તો પૂરી માણુસાઈ બતાવી, એના આખા જીવમાંથી ખટકુ જવ આપ્યો. મારે માણુસાઈમાંથી જવું ન જે એ...' સતૃસ્ત વાછરડાની માક્ક આખા ચહેરાની એક આંખ ડરીને છગનં ભણી ગણે ન્ેયું. છગત સમજ ન શક્યો કે એ પોતાને ગમ્યું કે ડી ગમ્યું.

[પ૫

ગામનાં સૌ લોકે! કહેતાં “ છેવટે ભાઈ. ' એ સાંલળોને ચત્તર ઊભી ને ઊભી સળગી જતી. દીપુ જીવી ગચેો! એ ખરું, પૃણુ ખે ઘર વચ્ચેનો કલહ પણુ જીવતે! જ રલો. એક માત્ર છગન વારવાર દીપુની ખખર પૂછી જતો. ને એમાં કેને કશું અણુઘટતું પણુ લાગતું નહિ. પણ્‌ છગનને પોતાને દીપુ પાસે આવતાં ભોંય ભારે લાગતી. દીધુ જે નજરથી એની સામે જેતા એ, નજર એનાથી ૬રવાતી નહિ. એને એની મા સાંભરી આવતી. જે નજરથી દીકરા ;સામે પોતાતી પત્ની જેતી તે એને યાદ આવતું. પોતે વેરતી જ્વાળાથી ખળુ' બળુ' થત અહીં આવતો, તે તા એની નજર આગળ પળમાં ઝૂજી જતી. એને ચતુર પ્રેરતી તેથી જ એ અહીં આવતો એમ પૃણુ ન હતું. દીપુ પર પોતાનો કઈ અધિકાર હોય એમ એ ી ન હતો, પોતે એને બચાવ્યો એથી એમ માનવાનો પોતાને

છે એમ તે સમજતા. શરુઆતમાં દીષુના વર્તાવ પરથી ગને [લાગતું કે કરે જાણું દીપુ એની દયા પર ન હોય, એવા

આદ્ર' ભાવથી દીપુ એની તરક નેતા, જણે પોતે આપેલું ર"આશ'કા માટે શરમ આવી, છેવટે તે છગન પોતાનો ભાઈ હતો, ગમે તેટલો ખરાખ હતો તોય સાવ કૂર તો ન જ હોઈ શકે એ પોતે સમજવું જેઇતું હતું, “ મે' એને હળાહળ અન્યાય કયો, એણે તો પૂરી માણુસાઈ બતાવી, એના આખા જીવમાંથી ખટકુ જવ આપ્યો. મારે માણુસાઈમાંથી જવું ન જે એ...' સતૃસ્ત વાછરડાની માક્ક આખા ચહેરાની એક આંખ ડરીને છગનં ભણી ગણે ન્ેયું. છગત સમજ ન શક્યો કે એ પોતાને ગમ્યું કે ડી ગમ્યું.

[પ૫

ગામનાં સૌ લોકે! કહેતાં “ છેવટે ભાઈ. ' એ સાંલળોને ચત્તર ઊભી ને ઊભી સળગી જતી. દીપુ જીવી ગચેો! એ ખરું, પૃણુ ખે ઘર વચ્ચેનો કલહ પણુ જીવતે! જ રલો. એક માત્ર છગન વારવાર દીપુની ખખર પૂછી જતો. ને એમાં કેને કશું અણુઘટતું પણુ લાગતું નહિ. પણ્‌ છગનને પોતાને દીપુ પાસે આવતાં ભોંય ભારે લાગતી. દીધુ જે નજરથી એની સામે જેતા એ, નજર એનાથી ૬રવાતી નહિ. એને એની મા સાંભરી આવતી. જે નજરથી દીકરા ;સામે પોતાતી પત્ની જેતી તે એને યાદ આવતું. પોતે વેરતી જ્વાળાથી ખળુ' બળુ' થત અહીં આવતો, તે તા એની નજર આગળ પળમાં ઝૂજી જતી. એને ચતુર પ્રેરતી તેથી જ એ અહીં આવતો એમ પૃણુ ન હતું. દીપુ પર પોતાનો કઈ અધિકાર હોય એમ એ ી ન હતો, પોતે એને બચાવ્યો એથી એમ માનવાનો પોતાને

છે એમ તે સમજતા. શરુઆતમાં દીષુના વર્તાવ પરથી ગને [લાગતું કે કરે જાણું દીપુ એની દયા પર ન હોય, એવા

આદ્ર' ભાવથી દીપુ એની તરક નેતા, જણે પોતે આપેલુંથોડુંક લોહી દીપુના આખા પ્રાણુપ્રવાહને પોતા તરક ખે'ચી લાવતું ન હચ ! કોઈ જદુગર એકાદ પ્રચડ ફણીધરતે નિર્દેશ કરી પોતાના કરડિયામાં પૂરવા કસ્તો હોય એવી છટાથી છગન આવતો, પણુ નાગના દાખલામાં જરી ડ્રેર્ફારતી જરૂર છે. છગન જાદુગર ન હતો પણુ ખીન્ને #ણીધર હતો. ને વાત એવું રૂપ લેતી હતી કે દીપુની સાથે કામ લેવામાં પોતે પણુ નિદ્શ થતો જતો હતે, દીપુમાં વહેતું પોતાનું લોહી એને પોાતાતી તર૪ ખેચી લાવડું હહું એ સાચુ, પણુ સાથે સાથે એ પણ્‌ સત્ય હતું કેપોતેચ આખો એતી તરક ધસડાતે। હતો.

“ કુખેરશાસ્્રી તારામાં છે ને મારામાં ચે છે. તારામાંથી ચાંડા મારામાં આવ્યા, ને જીવતા ર્લા.' દીપુએ જ્યારે આમ કહું ત્યારે એ એટલે તો નાસીપાસ થઈ , ગયો કે 'ધેર જઈ ચડુરફેોઈ ને ખોળે માથુ' નાખી રડી પડચોઃ * ફે, ફે!ઈ, દીપુ મતે ગળી જાય છે, મારી એક નસ નહિ પણુ આખા દેતી નસોને ચૂસવા ખેકો છે. મારું હૈયું, મારું બધું ૪ ગળી જવા

કો છે, મતે ઉગારી લો, કે

ચતુર આ સાંભળીને રડી પણુ ન શકી, “એ લેણીતરસ્ચો તારું રગત પીવા જ માંજ્તો પડેલો, ખીજીં શું ?* ડધાઈ ને એ ભી'તની આરપારજેતી હોય એમ જણે તારી રહી,

છગન રડતો હતા, ને આંખને ટીપેટીપે, ચતુરે કુલપ્રવાદમાં આડી નાખેલી શલ્યાને પિગાળતો હતો.

15
લેખ
શ્રાવણી મેળે
0.0
વાસુકિ ઉપનામથી પ્રગટ થયેલી વાર્તાઓ તે નીચે સહી -કરનારતી છે એટલુંજ નિવેદ્તિ કરવાતું તો છે. છૂટક કાવ્યો “અને એકાંકી નાટકો પોતાના જ નામે પ્રગટ થતાં હતાં એટલે વળી વાર્તાઓ પણ એ રીતે પ્રસિદ્ધ થાય તો રખેને કોઈને એમ થાય કે ક્યાં અધા જ સાહિત્યપ્રકારોમાં માથુ “મારવા જય છે, એવી કલ્પિત આશ'કાથી ઉછીનું ઉપનામ “મેળવીને કામ ચલાવ્યું હતું. એક વર્ષે. અમારે ટુંકી વાર્તાએ પણુ ભણુવાતી હતી. ત્યારથી એને માટે શેખ વધ્યો, ૧૯૩૩માં પૂતામાં પ્રે. ત્રિવેદી સાહેબ કોઇવાર બ્રેમથી રોકતા કે ક'ઈજ કરતો તથી, વાતો જ કર્યા કરું છું. પણુ એમતે શી ખખર કે એ ટોકણીને પ્રતાપે હં વાતો લખતા થઈ ગયો હોઈશ ? અતે મને પણુ શી ખખર કે એ વાર્તાએ વિષે એક એમ. એ. ના વિદ્યાર્થી સાથે ઉત્સાહથી વાતો કરતો એમને હાથે જ એ પ્રગટ થવાની કુગે ? ભાઈથ્રી મતહરલાલ વે।રા શિક્ષણુ પૂરૂ' કરીને પુસ્તક-ગ્રકાશનને પણુ એક ઉમદા પ્રવૃત્તિ ગણીતે અપનાવશે એવો «મે વતે મતે ખ્યાલ પણુ ન હતો. જેમ કદાચ એમતે પણુ ખ્યાલ નહિ હેય કે માત્ર મોટીમોરી વાતોમાંથી કોઈ વખતે સ'ત્રહ કરી શકાય એટલી વાર્તાઓ હું તેયાર કરીશ. વાર્તા લખવાની શરઆત કરી તે સાહિત્યનાં જુદાં જુદાં રપોમાં અખતરા કરવાતા શેખ ખાતર જ. જુદી જુદી વાર્તાએ!માં પણુ બતતા સુધી આચાજ્ત કે નિર્ષણુની આખતમાં પ્રમરોગે! ફરવાની ટેવ ચાલુ રાખેલી
1

પગલીના પાડનાર

19 September 2023
0
0
0

શાંતારામને જિંદગીમાં કશું અણુમાણ્યું રહ્યું ન હતું. કરકરિયાવર ખાપદાદાની વટ પ્રમાણે કર્યા હતા ને ધરબારણું ઊજળું રાખ્યું હતું. પાંચ પૂછાતા માણસમાં એમના ખેલનું હમેશાં વજન પડતું. છેલ્લા સિહસ્થવરસમાં, રહી

2

હીલ્લી

19 September 2023
1
0
0

ગામની દખણાદિ બાજુએ એક ઋણ થઈ ગયેલું મંદિર હતું. એના આટલા પાસે દૂરને સ્ટેશને જનારાં ઉતારુ સવારે રાહ જોતાં જોતાં ઊભાં રહેતાં. મેટર સાંજે સ્ટેશનથી નવા ઉતારુઓને લઈને પાછી આવતી અને આ ટલા પાસે થાડુંક ચાભીને

3

અસુચઝુ

19 September 2023
0
0
0

“રમત ને ચમન સરખે સરખા ભાઇબ'ધેો હતા. કગાટ્િયા મિત્રો તો નહિ કહી શકાય, (જેકે હતા તો ગથી પણુ ૩ વિશેષ ) કેમ કે તેમતી વચ્ચે ન તો કઈ લોહીનો સબ'ધ હેતો કે જ તેગ ન એક ગામના હતા. એટલું 7 કે માધ્યશિક કેળવણી લેવા

4

ઇતામી વાર્તા

20 September 2023
0
0
0

ધેશે સ અચાનક અહીં ફેરમાં કિ શેરને ભાળીને 'સેનમાં હુ -અર્ધ્ોઅરધો ' થઈ ગચ, પણુ કોઈ નહિ ને અહીંની આજકાલની એક યુવતી” ન્નેડે એતે ઊભેલે! જેઈ જણે એને ન સોહે, ચડેલ. દેખતા હોઉં, એમ ' તરત ' ખીજ ક્ષણે ૪ ધાક ખાઈ

5

પિપાસુ

20 September 2023
0
0
0

તતે એની વાતો ફેલાય એ સામે સુદ્થે વાંધો નથી. ક્રોઈ દુશ્મનની વાત કરતા હોય એમ એણે પોતાને પ વિગતો ફર તથ્યતા અતે તટસ્થતાથી કહી . તદ્ન લાપરવાહીથી એ કહેતો, “એ તો. ખધી મારી મરી ગચેલી જતને લગતી વાતો છે, ૧૯

6

વાચોલા

20 September 2023
1
0
0

હોસ્પિટલમાં માર્‌ પહેલા ખે દિવિસ કેમે ગ્યા તે હુંજ નણુતો નથી, પણુ એ વિષે એક વાત જણાવવા તો હૂં. . ઈેંતેનર છું. દુનિયાંમાં સૌ કોઈ ને પોતપોતાના વહેમો! હોય છે. એમ સૌ કાઈ ભલે માનતું ન' હોય. પણુ હં પોતે પૂર

7

લેોહીતરસ્યો

21 September 2023
0
0
0

જે કે માધવ સાટે ભાઈ હતો તો પણ ખુશાલના પગમાં ખે હાથ ન્ેહીને ખાસ્સીવાોર પડી રથો. ખછ૭ુશાલના પગતી ચામટી તળિયાંની પેઠે મુઠ્ઠી થઈ ગઈ નહિ હોય, તો ત્યાં એતે માધવના મોઢાના શખ્દો ડરતાં તો કેટલાય ગણા વેગથી ધસી આ

8

છેલ્લુ છાણુ

21 September 2023
0
0
0

પર્યાસ્ત. આથમણા ખબારણાતું ધર. સ'પ્યાના કેચરૂડિયા રગશી લીંપાચેલી એસરીમાં ખાટલા પર્‌ હિંમત અને વેણીલાલ “બઠી છે, હિ'મત પોતાની વાંસની ગેડી હાથમાં લઈને ઉભે થવા નય છે. “ઠીક ત્યારે વેણીલાલ, વેળા છતો કૂવે

9

મારી ચ'પાને વર

21 September 2023
0
0
0

ઉંક્ષ્મો હજી તો કોડભરી જિંદગીને ઊ'બરે પગ માંડતી હતી ત્યાં જ એનું ભાગ્ય નંદવાઈ ગયું. અચાનક જ એને પતિ તાવથી પટકાઈ પડથચો અને પૂર્રા ખે વરસ પણુ નહિ 'માણેલું એવું લસજછવન સ કેલી લઈને ચાલતો થયે1. લક્ષ્મીને મ

10

ગુજરીની ગોદંહી

22 September 2023
1
0
0

રજ રારે ખાવાપીવાનું. પતાવી પહેલાં તો હાથહાથ કરીને અમે વાસણા સાફ કરી નાખતા અને પછી એરડીમાં આજે કેટલા સૂનારા છીએ એની ગણતરી કરવા, મહી જતા. રંધતી વખતે એવી ગણુતરીની' જરૂર રહેવી તહિ, કારણુ કે ઓ. સદીમાં પણું

11

આદ મેયત

22 September 2023
0
0
0

સ્‌વારતી ઠરી એવી હતી કે પોતાનું ચાલે તો કોઈ પણુ બહાર તીકળે નહિ. ટ્રામમાં કોઈ બેસનાર હોય ન હોય, છતાં લોઢાનો 'ઠડો-વીંછીતી જેમ ડખતો,. ચૌપિયો હાથમાં , લઇને “ ટિ કિ ટ 'પ્લિઝ !' કરવા ગુલામમહમદને નીકળ્યા વગર

12

ઝાકળિયુ

22 September 2023
0
0
0

નાનપણની વાત છે. અખાત્રીતી સવારે હાથમાં શુકનતી એક રાતીચોળ શાખ લઈને મકનેો ખાંટ અમારે ધેર આવ્યા, મોટાભાઈ ને પગેલાગણું ડરી, ' ધરના આંખાની છે ' ફહી એમતી આગળ શાખ મૂઝી અંતે ઓસરીની ફૂ'ભીને અઢેલીને ' બેઠા.

13

માર્‌ હંતું ને મે લીધુ

22 September 2023
0
0
0

વખતે કબેરતે શિયાળુ પાક કાંક સખળે હતો, ગયા વૈશાખમાં ઘરનું છાપર્ડ્‌ જરી ઠીકદડ્દાક કરાવ્યું ત્યારથી માથા ૫૨ વાણિયાનો ભારેખમ હાથ એવો આવી ગયે! હતો કે કુખેરે તેમાંથી ઊ'ચા આવવામાં મહેનત કરવામાં કાંઈ બાઇી રાખ

14

શ્રાવણી મેળે

22 September 2023
0
0
0

આવી પાછો ચગડડાળીમાં બેઠાં હતાં. કેરી દીલ ગોાઠતું નથી એમ હીને એંખી સોનાને અણોં ઘસડી. લાવી'હતી- તમા દોડીને મેળે શીદ આવ્યાં, ગાઠેતું તથી તો દૃ સેર્નાએ રીતસર ચીડવવાતું જ કયુ. ગ્રગડાળમાં ખેસવા વળી.

15

શેષ માનવી

22 September 2023
0
0
0

યૃકશ્મોહનની આંખો ઊંધથી ઘેરાવા માંડી હતી, છતાં હવે પછીતું સ્ટેશન, આવે ત્યાં સધી એને (શિષ્ટાચારની “ખાતર પણુ જગવાતું હતું, એનો મિત્ર તન્દક્શેર,; અચાનક જ ગાડીમાં આજે વર્ષો પછી ભેગો થઈ ગયેલો, હવેને સ્ટેશને

---

એક પુસ્તક વાંચો