shabd-logo
Shabd Book - Shabd.in

ગંગોત્રી

ઉમાશંકર જોષી

20 ભાગ
0 વ્યક્તિiલાઇબ્રેરીમાં ઉમેરવામાં આવ્યું છે
2 વાચકો
5 October 2023 ના રોજ પૂર્ણ
મફત

૯૩૦ ના ચોમાસા પછીનાં ત્રણુચારવરસમાં આ કાવ્યો લખાયાં છે. તે પહેલાંના ૪ંદ્દોવ્યાયામમાંથી લખનાર પોતે તો ઉગરી શકે એમ હતું નહિ, પણુ વાચકે।ને એમાં રડયા નથી. છેક હમણાંતી કૃતિએ। પણુ વળી એવે જ કારણે આમાં મૂકી નથી. હમણાંનાં વરસે।માં ગૂજરાતમાં જવતતે। જે પ્રચંડ જુવાળ ચડી આવ્યો તેતી અસર તળે જ આ કાવ્યો લખાયાં છે, એવી કબૂલાત અહીં ચોરી રાખવી ઇષ્ટ નથી લાગતી. એટલે એમ નહિ કે આમાંતું દરેકે દરેક કાવ્ય ગૂજરાતના આધુનિક વિશિષ્ઠ જવતતું પ્રતિબિખ છે. વિષમ જુદાજુદા પણુ છે; પરંતુ વિષયતી પકડ અને રચના પર અત્યારના જીવનતી મહેર પડવા દીધી છે એટલું જ. એમાં એમ પણુ ખતી આવવા ર્સભવ છે, કે અદતન ભાવનાઓ નિરૂપતાં કાવ્યોમાંથી કોઈ, લખતારને પોતાને ભલે મોતીના લલચાવતા રૂપરંગથી લાષ્યાં હોય, પણુ વસ્તુતઃ બુદ્બુદ્‌ જ હોય. એ ગમે તેમ હેય. કવિતા એ પણુ સાહસ છે. ને સાહસને પણુ પોતાતું કાવ્ય ડયાં નથી ? પરંતુ જવનમાં જયારે સાહસ બહુ જ આગળ વધી જાય અને કવિતા પાછળ રહી જાય ત્યારે ઘણું જ કઢંશું લાગે છે. . . . . કદાચ ચૂજરાતનું જવતકાવ્ય આ વરસે.માં જેટલું વધ્યું છે એલા પ્રમાણમાં ગૂજરાતની કવિતા તથી વધી. એવે વખતે જતતાતી જીવ્રતકવિતાના પૂરવહેણુમાંથી પોષણુજળને નાનીનાની નીકેમાં સંસ્કૃતિક્ષેત્રો તરક વાળવા, અનેક ભાઇએ કરે છે તેવા, આ પણુ એક તપ્ર પ્રયત્ન છે. 

gngotrii

0.0(0)

ભાગો

1

વાંછા

2 October 2023
0
0
0

ભલે મારે હૈયે ગગન ધુમતા ઘે1૨ ઘનનાં વસે અંધારાં એ ગહુત ગભીરાં શાં પ્રલયતાં! પ્રકાશી-ચર્યા છે સુજ જીવનના પંથની ત હો! પ્રભો મારે કાજે તિમિર રહેજે, તાપ જ હને |! ભલેને 'ઊંચેથી રવિ તપીતપીને તુટી જતો, અને ઝં

2

પ્રક્ષ

2 October 2023
0
0
0

“છે કો મારું અખિલ જગમાં? ખૂમ મેં એક પાડીઃ ત્યાં તો પેલી ચપળ દિસતી વાદળી જાય ચાલી, દોડયો વ્હેળા વહેનગીતમાં પ્રશ્ન મારે ડુખાવી, ને આ બુદટ્દા વડ પણુ નકારે જ માર્શું હલાવી. સુણ્યા સાથે ગિરિ ય પડઘા પાડીને

3

ગુલામ

2 October 2023
0
0
0

હું ગુલ્લામ ? સૃષ્ટિખાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ? સ્વતંત્ર પુષ્પ ખીલતાં, સ્વછંદ પંખી શડતાં, હલાવતાં સુડાળ ઝાડ, ના કહેતું કોઇ તા, સરે સરિત નિમૈળા, નિરંકુશે ઝરે ઝરા, વહે સુમંદ નતેનો, ત હાથ કે દેતું ત

4

શ્રસંમેલન

2 October 2023
0
0
0

મહા દળ દળાય, ને તુષ્ઠુલ જુદ્ધ ગરજી ઉઠે, કુટે ગગન ચાટતો જટિલઝાળ ન્વાલાઝ્રુખી. ઘણુ યુગથી ઘોરતો વિકટ કાળ ત્રાડી રૂહ, કરાલ કૂર દેષ્ટ્માં ઝડપી વીર નાતો ભખી. દવાનલ જલે, પલેપલ હલે ધરા ત્રાટકી, હળે અચલ થુંગ

5

બાલી

2 October 2023
0
0
0

વિરાટની એજલિથી સરેલ હું તો બલિ-વજ્જરચુષ્પ નાનું. સ્કુલિલગ શું નિત્ય કરંત ગેલ, અંગાર વચ્ચે રચતો બિછાનું. જ્વાલા ચુસું સિંડુર પાંખડીએ, કાને ભરું ગાન સ્વતંત્રતાનું. અખંડ માપું નભ આંખડીએ, ભરું સુવાસે

6

એકલ, સાથમાં વા ?

3 October 2023
0
0
0

સંધ્યા સલૂણી સરી ગૌ અકેલી, એકાફિની આથમી શુકેતારા, નોતી શ્હી આંખડીએ નમેલી, તે ઝીલતી શીતલ સ્વસ્નધારા. એ સ્વસેમાં સુન્દરતા નિહાળી એકાડિલા જીવનની ઉજાળી. જાગું જરી, તે નિરખું ખગેોલે, શું ચૈદ્રીનું એકલ નાવ

7

કરાલદર્શન

3 October 2023
0
0
0

તિસિરના રવસૂક નિમંત્રણે, રજનીને રસઅંગુલિદશીને, કુટિરદ્રાર તજી પગલાં શરું તુજ ભણી પ્રિય સાગર | આજ હું. ઝરણુભોામ વિષે જનમ્યો હતે, સરિતસૈગતિમાં ઉછયોૉ હેતો; ઉઘડી કોમળ કાલ જતાં ઉરે જલધિના સહચારની વાંછન

8

આંસુ

3 October 2023
0
0
0

ઉરએકાન્તે ઝરી મરતું ભાવતરંગે એકલ વતસરતું, અંતરના ઉલ્લાસ નિતરતું, મારું આ આંસુ. આપું છું તુજને એ સિંધુ ! ગરજે ગીતડાં તવ જળખિન્ડુ એવું ગાન પૂરી સુખ એને નચાવજે તાને. અનંતતાની એકલ વાટે

9

પિપાસા

3 October 2023
0
0
0

શ | સુગતરસ્યા જગકંઠે ! જરી તું પુકાર કરજે ધીરે, આ જાગી જરે અંધાર વિંધાતાં તવ રવ-કંપ-સસીરે, જ ્% જે ! નિશા ન ઝખક્ટી જાગે ! ને થાતાં પુનઃ પ્રભાત સ્વજત સ્રુજ જીવનભેટ ત માગે ! હું જાણું તારી તરસ, કરું

10

સિન્ધુદર્શન

3 October 2023
1
0
0

અમે અમારાં સતુમંદિરેમાં કેં ફૂજતા ગીત સુધ્રા ઝરંત, સૂતા "શિલા પે ગિરિકન્દરેમાં પ્રતિધ્વનિથી શ્રવણે ભરત. નાચંત કેં તિઝેરિણી નિહાળી, સંગીત રેલંત નદી રુપાળી, ગીતે સુણી કેકિલ-ખુલ્ખુલેનાં પ્રાર્યુ, નત

11

ગીતગંગોત્રી

4 October 2023
0
0
0

નવલખ નયચતે રડીરડીને થાઝી ર્‌ પરેટિચે રજની નિજ પાલવ પાથરે. રૃવિસાજના રૈગાોને પથરાટે ર્‌ શુક્તારિકા શરમાતી સ્રુખ " ખોલતી. એવા ઉરરંગી આંસુના વ્ડેને રૈ કોમળ ફૂલશું તરે ગુલાખી ગીતડું. અધખીલ્યું નિજ રૂપ દેખ

12

અંતિમ સંબોધન

4 October 2023
0
0
0

સખે ! સુહદ !--એહવાં રસિક સ્તેડેસંબોધને સહી નવ શકે અહીં પ્રકૃતિખાળકેો ફેમળાં. કહેઃ “કવતી કે[ફિલા સકલ ફાજ, ડાળે ઝુલે વિશાળ સહું માટ છાંય ધરતી,-નથી શું લીધી? સરે સરિતગીત, નિઝેર ઝરે, તમે ચે પીએ ! -અમે અતિ

13

શિયસંસ્મૃતિ

4 October 2023
0
0
0

શિયસંસ્મૃતિ * કૂતવિડંબિત* થિજી ગયેલ સુઅશ્રુકગા સમા તિશતણા ચળકે નભતારલા; નિરખી અશ્રુની અક્ષરસંહિતા ઉરની એકલતા ઉછળી પડે. તિસિરનાં રસગાઢ તુક્રાન તે હૂંદયનાં પડશું અતિ આથરે; તદપિ પાંપણુ લેશ ન ભીંજ

14

શશિકલા

4 October 2023
0
0
0

પેલી લીલ્દી આંખલિયાની ડાળે રૈ શક સ્હોરી'તી મંજરી. હું તો આથમણા આભની પાળે રે બેક સ્હોરી'તી મજરી, જરી ગૃલું વિભાવરીને કોને, રહું રાચી કુંજકોકિલાને ગાને, કાય ઢાળવી વિશ્વસ્હેલને સોને,

15

મારી કતુગએ

4 October 2023
0
0
0

શિયાળામાં મારી હૂંદયરસની ઊમિઝરણી જતી થીજી; વીણા હિમપડ વિષે મૂક બનતી. મહા ઝંઝાવાતો પ્રમળ સુસવે ખુદ્ધિખળના, કર્‌ રક્ષા કો ત્યાં! ન ઘરસઘડી, કાણ પણુ ના ! અને ગ્રીષ્મે તાપે તપીતપી અતીશે ઉકળયું, મને શેમ

16

વિશ્વશાંતિ'માંથી

5 October 2023
1
0
0

વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી: પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ ! વીંધાય છે પુષ્પ અનેક ખાગનાં ! પિંખાય છે પાંખ સુરસ્ય પંખીની ! જીવાતણી કાય સુંગી કપાય છે! કલ્ેવરશેિ કાનનતાં ઘવાય છે!

17

પહેરણુનું ગીત

5 October 2023
0
0
0

પરોઢે મૈદિરશંખ ફૂકાયા, ને સાંજે થયા ઘંટનાદ ! રાત ખૂટે તો ય કામ ન ખૂટે ! કેને દેવો મારે સાદ ? દાડો આખો ઠરી ન બેસડું ઠામ ! રાતે તો ય ઊભું કામ ને કામ! સાથું ભસે ને અંગ ઢળી પડે, હાથે ખાલી ચડી જાય,

18

વિશ્વતેસુખી

5 October 2023
0
0
0

હિમાલચે મસ્તકનાં ઉશીકાં, ને ખાટુ ઝીલે જલ ગંગ-સિધુનાં. સહ્યાટ્રિશુગે પગ એક ટેકવી ઝંખ્યા કરું દશીન ભાગ્યઇન્ડ્નાં. વંત્રાળ ઊઠે સરુભોામના ઉરે સ્મિતે શમાડું સ્વર-મજુ-કંપને; ને વિન્ધ્યના શૌલશ્લે વિંધાઉં

19

બારણે બારણે ખુદ્ધ

5 October 2023
0
0
0

પ્રોમ ધખે, ને ધરણી હૉંફે, માડીનાં સૂકાય હૂ, અંતરના ઊકળાટ વધે, તે ગરજી ઊઠે જુદ્ધ, એ રે! ગરજે કાળાં જુદ્ધ, અમીકૂપી લઈ ઘૂમી વળે ત્યારે હૃદયવીર ! પ્રખુદ્ધ. એધારઘેરી અશ્ધી રાતે ખૂઝ્ડાય દીવા વીર! દશ

20

પૈપાસરોવરે.

5 October 2023
0
0
0

પંપાસરોવરે ખીલ્યાં'તાં પોયણાં પાશષપાશ પાણીડે હોંચતાં જી રે; હું ચે ખૂણે એક ખીલ્યું'તું પાયણું ચેતન કુવારી રસ સીંચતાં જી રે. પંપા ને શખરી બે સરખી સાહેલડી શખરીનાં નીરતીર બેસણાં જી ર; આંસુનાં આસખુંદ

---

એક પુસ્તક વાંચો