shabd-logo

માર્‌ હંતું ને મે લીધુ

22 September 2023

1 જોયું 1

વખતે કબેરતે શિયાળુ પાક કાંક સખળે હતો, ગયા વૈશાખમાં ઘરનું છાપર્ડ્‌ જરી ઠીકદડ્દાક કરાવ્યું ત્યારથી માથા ૫૨ વાણિયાનો ભારેખમ હાથ એવો આવી ગયે! હતો કે કુખેરે તેમાંથી ઊ'ચા આવવામાં મહેનત કરવામાં કાંઈ બાઇી રાખી નહિ. એતો બુઠ્ઠો ખાપ સેપો ન્તેરાવર દીકરાને ખધું સંભાળી લેતો જેઈ ધરખેતર એને નામે ચડાવી આપી છેવાડાં વરસ ભેરવના અખાડામાં ગાળતો હતો. “ મારો એટલો તને ખાજે ઓછો ' એમ કહી ફુખેરને એણે સમજવ્યો હતો, પણુ તેતે ચ તે આ ખે ર્ત જરી પદ આઘે સૂછી ખેતરે આંટાફેરા ડરી દીકરાનો ભાર હળવે! કરવાતું માથે લીધુ' હતું. જેકે એમ કરવા જતાં પોતાને પેલે જનમ પણુ મહેનત કરવાની રેવ ન હોય એમ એતું હાડ દુખી આવતું; છતાં દીકરાના મેમ ખાતર આટલી ઊઠેવેઠ કરતો, અનેં તેથી કદી કદી થાડ્યો પાડ્યો! પાસેના ગામને પીઠે “ જતો આવે * તા ઝુખેર પણુ પોતાના માયાળુ પિતાને રાંકી શકતે! નહિ.*ે[। વખતે કબેરતે શિયાળુ પાક કાંક સખળે હતો, ગયા વૈશાખમાં ઘરનું છાપર્ડ્‌ જરી ઠીકદડ્દાક કરાવ્યું ત્યારથી માથા ૫૨ વાણિયાનો ભારેખમ હાથ એવો આવી ગયે! હતો કે કુખેરે તેમાંથી ઊ'ચા આવવામાં મહેનત કરવામાં કાંઈ બાઇી રાખી નહિ. એતો બુઠ્ઠો ખાપ સેપો ન્તેરાવર દીકરાને ખધું સંભાળી લેતો જેઈ ધરખેતર એને નામે ચડાવી આપી છેવાડાં વરસ ભેરવના અખાડામાં ગાળતો હતો. “ મારો એટલો તને ખાજે ઓછો ' એમ કહી ફુખેરને એણે સમજવ્યો હતો, પણુ તેતે ચ તે આ ખે ર્ત જરી પદ આઘે સૂછી ખેતરે આંટાફેરા ડરી દીકરાનો ભાર હળવે! કરવાતું માથે લીધુ' હતું. જેકે એમ કરવા જતાં પોતાને પેલે જનમ પણુ મહેનત કરવાની રેવ ન હોય એમ એતું હાડ દુખી આવતું; છતાં દીકરાના મેમ ખાતર આટલી ઊઠેવેઠ કરતો, અનેં તેથી કદી કદી થાડ્યો પાડ્યો! પાસેના ગામને પીઠે “ જતો આવે * તા ઝુખેર પણુ પોતાના માયાળુ પિતાને રાંકી શકતે! નહિ.
આ વખતનો ઘઉંના ખળાથી બધુ પાછું પહેલાંની પેઠે સેળવી લેવાત, પણુ દુખિયાં મજૂરોનું નસીબ ખે હાથ આગળ ને આગળ જ ચાલતું હેય છે.

“ આ તે કેવો! જંગલી સુલક !' ફરતો ગામના ન્નગીરદારતે! દીકરો ખ6ાપ પાછળ જાગીર સ'ભાળવા રાજદરખારતની ર₹ગીલી સોઃત છોડીને મહા મહિનામાં આ તરફ આવેલો ને “ખાખી ખ્રીચિઝ પર ભૂરું ખમીસ ચડાવી ઘોડા પર ખેસી હાથમાં પોથ્ો રમવાની લાંબી સોટી રાખીને ખેતરેખેતરે કળત' કરવા ( જગીરદારના ભાગને અડસટ્ટો નક્કી કરવા ) ભગેલો. રાજદરબારના રહેવાશથી એને જમીન, માલિકી, કાયદાકાનૂન, સીમાડાની ખટપટો વગેરેતું સાન અનાયાસે મળ્યું હતું. “ હવે તો અંગ્રેજમાં છે એવી , વિષોટી જ કરી દછું !' કરી પોલોની સોરી વીંઝતાો ઊભા પાકમાં ધોડા દોડાવી બીજે ખેતરે આવી ઊભે રહેતો ને કઈ પણુ છવ લાગે એવું બતતું નથી એની અકળામણુથી ચારે બાજી ભયાભથી “ખેતરો ભણી જેઈ રહેતો. એટલામાં એના સાગરીતો શેટેશેઢે આવી પહોંચતા. મત કાવે તેમ પાકમાં “ડાચાં મારવાની એટલી વાર ઘોડાને સુંદર તક મળતી, અને પોતાના માલિકના ખીજે અનેક રસ્તે "ખાલી થઈ ગએલા કોક્ષર સામું તાકી રહેવાની જે રોજની ટેવ પડી હતી શેમાંથી ખિચારા છુટકારો

અતુભવી રહેતે. “ચે, કિસકા ખેતર હૈ?' રૂઆખથી નગીરદારે પૂછયું. ર ર ક દ જ “ મારૂં, કુબેર સેપાનું, માવતર ' કહેતોક ને શાંત છતાં -મજખૂત,.ભાથાનો ઝુબેર આગળ આવીને ઘોડાની લગામ ઝાલી અદખપૂવક જવાખ આપવા લાગ્યો.જવાન «નગીરદારને શરઆતમાં આ ઘેઈડાતે સ'ભાળવાને વિવેટ ગમ્યો પણુ ખરો. પણુ તરત ઘોડાએ પોતાના હક્ક પર તરાપ મારવામાં આવી હોય તેમ આંચકો મારી કબેરતા “હાથમાંથી છટકીને પાકમાં સેટ લગાવ્યું; ને ઝખેરે ફરીથી લગામ ઝાલી એને વિવજેક શીખવ્યા? “ આખી «ગીરનો ક્રાઠાર "ખાલી કરી દે છે ને તૌ ય ધરતો! નથી? પીડ પર એડેલાની તે વટ સષ્ય.' આત ટહીને જેણે એના સેોાટામાંથી કલ્લી ખેચી લીધી ને એકેએક સળી ખેંચી લઈ “ લગામે %વી ગૂંચવી દીધી છે ?' કહી લગામ બરોબર સાદ્‌ ટરી.

દરમ્યાન, જુવાન ન્તગીરદાર ખેદરકારીને ડાળ ડરીને કારભારીને ખેતરના પાકનો અડસટો નોંધાવતોર હતે, પણુ એનું પ્યાત આ તરક%૬ જ હતું. આ ખેડુ એક કલ્લી માટે આટલી હોશિયારી ડરે છે ને પોતાના ઘોડાની છૂટ પર હાથ લગાવે છે ! એતું સત્તાશીલ મગન ઇુધવાવા માંડયું. હજી તો છું ડાલ્રોડમરા થઈને રું છું. પણુ આ તા ઘઉંના પાંચ છોડ પાતર તમારો આડા આવીને ઊભો રછે છે ! ક ટારભારીને એણે ઠડે પટે સારથી પૃછયું : “ કેરલા ? ર ગણ ડહે છો ?' અને પછી ઘઉના ભરચક ખેતર તર૬ ભાઘ કરીને ખોલ્યો “આ ઘઉ તમને સિત્તેર મણુ «૪ લાગ્યા? એની લખી જીઓ, ડણુ જીઓ !' કઢી કુખેરે ઘોડાના મૉંશાંથી ખે7ચી લીધેલા કલ્લાતી અરધી ચવાએલી ઉઊ'બીમાંથી દેષ્ઠાતા ટણુ પર એલે પોલેોની લાકડી લગાવી, અતે “લખો દોઢસો મણુ !' કરતોકતે ઘોડાને એડ લગાવી ખીજે ખેતરે ચાલો ગયે.કુબેર લથડિયું "ખાતાં બચી: ગગે;, પણ એતું .મગજ તો હગલે! જ થઈ ગયું હતું.“ માવતર, દોઢસો! મણુ ખબાપદાદે કોઈએ ચ દીઠા હેત તે! તાલેવાત - ઘઈ ખેઠા ન હેત ? ' કારભારી ચાલવા માંગ્યા છતા એની આડા ઊભે! રહીને કરગરવા લાષ્યે1 : “ માવતર, ત્રણુગણે કર તે કઈ રીતે ભરોરા ? પાંચમાં ભાગના ત્રો મણ. ને પૂરા શેટલા તો ઉતર્વાના ચે નથી. સારે તેણ લણુવું ન નથી ખેતર, રાજને જોઈએ તો લઈ લે, માવતર, આમ નરશતાળ કળજગ તે હેમ ?'

“ ખસ, બાજી ખસ. કરી રસાલો આગળ ચાલ્યો.

“ માવતર, તો! દસ મણુ મને લેવા દઈને આખું ખળુ “સંભાળી “લેજે, માવતર. ' પણુ કારભારીએ માત્ર એટક્ષું,જ કહયું કે “એ વેળા [અરજ કરજે, પોતે "યાલમાં લે પણુ ખરા”

ખછાગાળે ગામમાં ખુમરાણુ મથી રહી ઇતી, કહેવાનો આશય એવે! નથી કે સૌતે અન્યાય થયે હતે. ઊલટું કાઈ કોઈને તે! થોાગ્યુ કર કરતાં પણુ ઓછું આપવાનું આવ્યું હતુ. કોણુ જણે એમનાં ખેતરે ગયા હશે ત્યારે «ગીરદર કેઈ ને કો કારણે મોજતી ધૂનમાં હરે. પણુ તેથી તો “પીન્ત જે જોઈ જણાને ખરેખર અન્યાય ધયા હતો તેએ! ખૂમ પાડી ઊઠેતાંઃ આ રૈ! જીલમ ? હળાહળ” અન્યાય !

$ુ

"રાઈ જઈને અરજ પણુ ગુશ્તરી આવ્યું, વાત સ'ભળાપ્ર કે પરખતના ખેતરમાં જાગીરદાર પડે જઈ ને ખળાની મોજણી કરી પાંચમો! ભાગ પોતાનો અલગ કરાવી «રો, ગામમા! કરો પાછું લોકલૂલીતું ઝડપી છાણરું ખળર કેલાવી ગયું વાણ! છે તો ખાષનું નામ ઉન્નળે એવે! ! જુવાન પણુ કેવો સમજદાર ) '

ઝુખેર મનેમાં એ જ વાત ઘેોળતોા- હતો. લાવને જઈને એને પગે પડું ને સત્યાનાશમાંથી ઉગરી જઉં, આમ ને આમ રહેશે તો તો કણે પામીરા નહિ ને વાણિયાતું વ્યાજ તે ય ડ્લ્યા કરશે.

“કે, હવે એક ટોપલી ભરતાં વાર કેટલી ? અમે હેતા તારા જેવડા ત્યારે પ'ડે ટોપલી ભરતા ને પડે ઉપણુતા ય તે !' લાકડાની ધોડી પર ઊભા ઊભા મેપા ડોસાએ ટકોર કરી. એના હાથમાંથી ખાલી લઈ, ભરેલી આપીને, કુમેર પાછો ટોપલી ભરવા નમ્યો. “ ઓરે એ......' એવો અવાજ કરીને સેપા ડોસો વાયરનતે આમ'ત્રવા લાગ્યે! ને થાકેલાં ખાવડાં વડે પણુ છટાથી ઉપણુવા મગડ્યો.

તીચે કુબેર ટોપલી એમતી એમ રહેવા દઈને બાપ સાસું જઈ ખોલ્યો : “ તસે કહો ત કડો, પણુ જઈને ચોરામાં અરજ તો કરી જ આવું. ' .

“ તને ના ય તે કૉણે કહી ? લાવ, લાવ, ટાપલી લાવ, ઝટ ' પતાવી સેક્ું.' ને ફરી પાછી “ ઓરે......એ 'ના લલકારથી પવનને લલચાવતો, ડોસો! ઉપણુવા લાગ્યો.

પતી ગયું એટલે પોતિયાનો છેડે! ખ'ખેરતો મેપો ડોસો મમશું ગણુગણવા લાગ્યો : “ આ સમાને! *વાયરી તે ય શે મોંઘો થઈ બેઠો છે? બાવડાં દુઃખી ગયાં મારાં. ભૂડી મારા નસીબની પેકે આજ ડયાં ય જઈને ભરાઈ બેઠેલો.”

“ ઠીક ત્યોરે, ખાપા, ચોરે જઈ આવું. 'પેલ? પરખતતતું રય તેમ આપણું ય કરશે. ઊ'ચે આંગળી કરીને કહીશ એનાથી ને આપનાથી રૈયતમાં ભેદભાંવ ન રખાય; ' એશે' પરખતને કેવડો સોપો ફાયદો થઈ જશે એની '''લોકવાયકો ઉમળકાભેર બાપને વર્ણુવી ને પોતાતે પણુ એવો જ કાયદો થઈ ગયો હોય એમ આને'દમાં આવીને ચાલવા 'માંચ્યો. -

મ જાય છે છે કયાં ?, અહીં..::-.” કી કેડ કા

“ ર;સાં, અપશુકન કરવાની તમારી' ય મેલે ક પ

વચ્ચેથી તડૂકીને કેખેર આગળ ચાલ્યો. ી

પણુ પડીને. એને. રાકીને' ડોસો ઊભે! રલ. ક * ઉઠ, એવા રોજરોજ પૈસા” ડમાંથી . કાઢું" ડી કહી” કબર ચાલ્યો ગયો. ., મો

. ડોસો, ઊભે! જ 'રલી. થોડીવારે રહીને ખોલ્યો : “ એ..." ત્યારે, આમાંથી પાટલી, ' માંધી જાઉં છું. જેનો

તેને ખાધ.'. , * ું ન કેરે પ પાછળ સાંભળ્યું તતો એરું પૃણુ ચે ગ માન્યું

ન માન્યું ય્‌ તે ચાલ્યો ગયો.

“જાએ, મા ફુમેરને સુહ્ાં રાહત યા લોક” મૌજ,

ક ખો!લવા લાગ્યાં. ુ “ “એમ કરવા જરે તો ઝલ ડેડીને ગારો વૈચોને' 'ચાલ્યા



જવું પડશે. ' કોઈ ડાહું માણુસ હેસ્યું% -' - *', :.

, ₹ '€ હો; ' ભાઈ. આવડી સોટી, જંગીર છે ત્તખે પીયર અન્યાય *થાચે ખરો !' ખેડ ઉપર . નહિ પણુ જજમૉનદત્તિ * પર્‌ છવનાર્‌ કોઈ એ ન્યાયાન્યાયવું શાસ સુહ્દા, રચવા માંડયું;

. બીજે. 'દિવિસે મતે ડયે કામં- પતાવી શાર પાછીવે સેષો ડાસો “ખેઠો “હતો ત્યાંથી: એકદમ ઊઠો ને ખળાના લઉંમાંથી ગાંસડી ખાંધવાં 'સ'ડયો. પોતાતા' દેખતાં કોઇ” “ડટ એક .કુમારિકા પર્‌ હાથ 'ચલાવવા જતો હોય-! ને માણુસ જેમ ગજ ઊઠે એમ કૅખેર ખળાની ખોતરણી * જેઈ રાડ પાડી 'ઊઊઠંયોઃ? “ ડોસા, મારા સમ 'તમને!” :

( એતું પાપ એના માથામાં, દોઢસો ભણું ડહૈતો'તે તે લઈ નય હવે દોઢસો કણુ ત્યારે ખરે. '

“તે તમારં ઘર બધું ફી વળ્યા તો ? કાંઈ સાવ સોમાં નવ્વાણુંનો તો! ગોટાળા નહિ થતો હોય !

“વાહ, તું યે ધર્માવતાર લાગે છે.' કડી ખાંજી જેઈ ડોસો ખોલ્યો, “ ભલે, ભાઈ, ભલે. આપણે આપણા કામથી કામ્‌ !' પછી કુખેરતી ખાજુ નનેઈ ખોલ્યો “ મારા દનિયા જેટલા ખાંધી નતાં ક્યો રોકે એમ છે,..આવા બોર જેવા ઘઉં છે પણુ કબ! કલાલ એને સુ'ધે છે ય કચાં ?”

ખીજ રાતે ને ત્રીજ રાતે પણુ ડોસો પાછે આવીને ખળામાં પડચોપડચો પોતાના મનથી પોતાને શાખાશી આપતો હતો “ હમણાંનો ઠીક પરભારે! ભીનો થાઉં છું. '

ખમ્મા અંગ્રેજ સરકારને તે સવારસાંનટ પોતાના હક્કોનો સુખપાઠ કરી જવા' ને નવા હક્કો નિપનવવાની પેરવી કરવા ઉપરાંત ન્નગીરદારોને કઈ કામઃ રહ્યું તથી. લોકો કહેવા લાગ્યા હતા ઝે, પરખતનાં ને ઝુખેરતાં ખળાં પડી રહ્યાં છે, પણુ જાગીરદાર 'દાક્માંથી પર્વારતો નથી ને ભાગ નેક ઠી કરતો! નથી. ી

* “ખનાવે છે, ખતાવે. ” જાઈ મી

ઝ્ુબેર ઊભે! થઈ ને! ધઉંના -ઢગલાને ઠીક કરી એની ઉપરનું રાખતું કુંડાળુ' ખરેખર કરવા.:માટે“જય છે ત્યાં તો એતે ગળામાંથી :“નગીરદારનતા સાગ્રીતે ઝાલ્યો? “ ખો, ખદમાશ, ઢગલા ફરતી આ રાખની 'દોરી કોણું ભૂસી ? જાગીરદાર “મોલ્યોર્ડ ખાસ્સું, પાંચ 'મણૂયું: આ ન છે.” એનાં મીપઃ જાલિમ હલા. “ ."

' માવતર, ચોર! 'શોર!/ દી કૅેર _ મરી, ઊઠથોઃ “ચોર ન માવતર. હ ક પોતે ઠીક ગોઠવી ' ધ જતે નું હાહીં. .શુ' “વાઘ મારતો હતો, ??”

ર રિ જરી 'ઝફેં આવી; ગું. મારા: ગરીખને ' ઘેર... જે. ર. *

'“ ત્તારી રીની કે ડયાં વાત છે'? પણુ. મીની મિત હે લોકો:આમ જ 'લુંટાવે': છો ને? ” “જાગીરદાર ખોલ્યો.”

'.“ માવતર, જગીરતે તો કાનખજુરાના સૌ પંગમાંથી એક

ડા, પણુ મારે. ગરીખને,..4. '

', “યલ, આધ કર ! ણે જેન ફોજલારી રનશે.ત તે. 'આતુ નામ.” પી કઃ હુકમ. રગે એ સુ આજુખાજુ માણુસો સકી 'તપાસં કરાવી, ગામના મોના 'ચાર માણસોને, ખોલાવી પ'ચડેયાસ; કર્ચો...., ૧: ., ા * -તાલ્ુકા' 'મ્રય્પમાં મેપા ઝોસામે :આરાપી' તરીકે ઉલ. કેરવામાં આવ્યૉં હતો' ને હવે મેજિસ્ટ્રેટ” સજા . સં'ભળાલ્ષવાંની તૈયારીમાં, હતા: કેસ/#આખો ગોકખો , હેતો, ખાતેદાર કુબેરના 'ખેતરમાંથી-સેપાં નામતો સખસ: અંધારી રાતે ધઉંતી: ચારી કરીને નાઠેલેો અને ગામ મજકુર' પડખેના ગામ ભીમોપરશોનો કલાલ નાંમે કખાની દુકાનમાં સદ્દામાલ સાથે. તે પક્ડાએલે“ જેસની તપાસ દેરમ્યાન : એડડ કૅબેરની સાક્ષી આરોપીતે સુન્હેગાર દેર માટે પૂરતી,હતી.:'ત્મેપોા“ડોસો : એતેઝ “ડર બણીમલામણીની સામે 'શઈએ ી પણુ ખરારીઃ ઊદથોઃ ' મૉબાપ, “મને કાંસી:-દો; પણુ આળ દેશે મા. બળદની પેઠે મે' મનતૂરી કરી છે. મારૂં થતું

ને મે' લીધું એમાં કોની ચોરી કરી છે ? બાકી જમીન તે કચ માનાજષ્યોા ન્નેડે લઈ ને અવતરે છે?......'

એતે ચૂપ કરી દેવામાં આવ્યો. મેજિસ્ટ્રેટ ચુકાદો આપ્યોઃ સાડા ત્રણ મહિના, સપ્ત મજૂરી સાથે. “ «તગીરદાર છે તો કાબેલ! ગામલોકોએ પોતાનો શત સુધાર્ચો.કુખેર્‌ તાલુકાની જેલ પર ડોસાતે મળવા ગયો ત્યારે હાસો ક ગણુગણતો , ણતાઃ ઉ , હમણાં ડીક સજા ર્‌ાઢલા “તીકળે છે.

15
લેખ
શ્રાવણી મેળે
0.0
વાસુકિ ઉપનામથી પ્રગટ થયેલી વાર્તાઓ તે નીચે સહી -કરનારતી છે એટલુંજ નિવેદ્તિ કરવાતું તો છે. છૂટક કાવ્યો “અને એકાંકી નાટકો પોતાના જ નામે પ્રગટ થતાં હતાં એટલે વળી વાર્તાઓ પણ એ રીતે પ્રસિદ્ધ થાય તો રખેને કોઈને એમ થાય કે ક્યાં અધા જ સાહિત્યપ્રકારોમાં માથુ “મારવા જય છે, એવી કલ્પિત આશ'કાથી ઉછીનું ઉપનામ “મેળવીને કામ ચલાવ્યું હતું. એક વર્ષે. અમારે ટુંકી વાર્તાએ પણુ ભણુવાતી હતી. ત્યારથી એને માટે શેખ વધ્યો, ૧૯૩૩માં પૂતામાં પ્રે. ત્રિવેદી સાહેબ કોઇવાર બ્રેમથી રોકતા કે ક'ઈજ કરતો તથી, વાતો જ કર્યા કરું છું. પણુ એમતે શી ખખર કે એ ટોકણીને પ્રતાપે હં વાતો લખતા થઈ ગયો હોઈશ ? અતે મને પણુ શી ખખર કે એ વાર્તાએ વિષે એક એમ. એ. ના વિદ્યાર્થી સાથે ઉત્સાહથી વાતો કરતો એમને હાથે જ એ પ્રગટ થવાની કુગે ? ભાઈથ્રી મતહરલાલ વે।રા શિક્ષણુ પૂરૂ' કરીને પુસ્તક-ગ્રકાશનને પણુ એક ઉમદા પ્રવૃત્તિ ગણીતે અપનાવશે એવો «મે વતે મતે ખ્યાલ પણુ ન હતો. જેમ કદાચ એમતે પણુ ખ્યાલ નહિ હેય કે માત્ર મોટીમોરી વાતોમાંથી કોઈ વખતે સ'ત્રહ કરી શકાય એટલી વાર્તાઓ હું તેયાર કરીશ. વાર્તા લખવાની શરઆત કરી તે સાહિત્યનાં જુદાં જુદાં રપોમાં અખતરા કરવાતા શેખ ખાતર જ. જુદી જુદી વાર્તાએ!માં પણુ બતતા સુધી આચાજ્ત કે નિર્ષણુની આખતમાં પ્રમરોગે! ફરવાની ટેવ ચાલુ રાખેલી
1

પગલીના પાડનાર

19 September 2023
0
0
0

શાંતારામને જિંદગીમાં કશું અણુમાણ્યું રહ્યું ન હતું. કરકરિયાવર ખાપદાદાની વટ પ્રમાણે કર્યા હતા ને ધરબારણું ઊજળું રાખ્યું હતું. પાંચ પૂછાતા માણસમાં એમના ખેલનું હમેશાં વજન પડતું. છેલ્લા સિહસ્થવરસમાં, રહી

2

હીલ્લી

19 September 2023
1
0
0

ગામની દખણાદિ બાજુએ એક ઋણ થઈ ગયેલું મંદિર હતું. એના આટલા પાસે દૂરને સ્ટેશને જનારાં ઉતારુ સવારે રાહ જોતાં જોતાં ઊભાં રહેતાં. મેટર સાંજે સ્ટેશનથી નવા ઉતારુઓને લઈને પાછી આવતી અને આ ટલા પાસે થાડુંક ચાભીને

3

અસુચઝુ

19 September 2023
0
0
0

“રમત ને ચમન સરખે સરખા ભાઇબ'ધેો હતા. કગાટ્િયા મિત્રો તો નહિ કહી શકાય, (જેકે હતા તો ગથી પણુ ૩ વિશેષ ) કેમ કે તેમતી વચ્ચે ન તો કઈ લોહીનો સબ'ધ હેતો કે જ તેગ ન એક ગામના હતા. એટલું 7 કે માધ્યશિક કેળવણી લેવા

4

ઇતામી વાર્તા

20 September 2023
0
0
0

ધેશે સ અચાનક અહીં ફેરમાં કિ શેરને ભાળીને 'સેનમાં હુ -અર્ધ્ોઅરધો ' થઈ ગચ, પણુ કોઈ નહિ ને અહીંની આજકાલની એક યુવતી” ન્નેડે એતે ઊભેલે! જેઈ જણે એને ન સોહે, ચડેલ. દેખતા હોઉં, એમ ' તરત ' ખીજ ક્ષણે ૪ ધાક ખાઈ

5

પિપાસુ

20 September 2023
0
0
0

તતે એની વાતો ફેલાય એ સામે સુદ્થે વાંધો નથી. ક્રોઈ દુશ્મનની વાત કરતા હોય એમ એણે પોતાને પ વિગતો ફર તથ્યતા અતે તટસ્થતાથી કહી . તદ્ન લાપરવાહીથી એ કહેતો, “એ તો. ખધી મારી મરી ગચેલી જતને લગતી વાતો છે, ૧૯

6

વાચોલા

20 September 2023
1
0
0

હોસ્પિટલમાં માર્‌ પહેલા ખે દિવિસ કેમે ગ્યા તે હુંજ નણુતો નથી, પણુ એ વિષે એક વાત જણાવવા તો હૂં. . ઈેંતેનર છું. દુનિયાંમાં સૌ કોઈ ને પોતપોતાના વહેમો! હોય છે. એમ સૌ કાઈ ભલે માનતું ન' હોય. પણુ હં પોતે પૂર

7

લેોહીતરસ્યો

21 September 2023
0
0
0

જે કે માધવ સાટે ભાઈ હતો તો પણ ખુશાલના પગમાં ખે હાથ ન્ેહીને ખાસ્સીવાોર પડી રથો. ખછ૭ુશાલના પગતી ચામટી તળિયાંની પેઠે મુઠ્ઠી થઈ ગઈ નહિ હોય, તો ત્યાં એતે માધવના મોઢાના શખ્દો ડરતાં તો કેટલાય ગણા વેગથી ધસી આ

8

છેલ્લુ છાણુ

21 September 2023
0
0
0

પર્યાસ્ત. આથમણા ખબારણાતું ધર. સ'પ્યાના કેચરૂડિયા રગશી લીંપાચેલી એસરીમાં ખાટલા પર્‌ હિંમત અને વેણીલાલ “બઠી છે, હિ'મત પોતાની વાંસની ગેડી હાથમાં લઈને ઉભે થવા નય છે. “ઠીક ત્યારે વેણીલાલ, વેળા છતો કૂવે

9

મારી ચ'પાને વર

21 September 2023
0
0
0

ઉંક્ષ્મો હજી તો કોડભરી જિંદગીને ઊ'બરે પગ માંડતી હતી ત્યાં જ એનું ભાગ્ય નંદવાઈ ગયું. અચાનક જ એને પતિ તાવથી પટકાઈ પડથચો અને પૂર્રા ખે વરસ પણુ નહિ 'માણેલું એવું લસજછવન સ કેલી લઈને ચાલતો થયે1. લક્ષ્મીને મ

10

ગુજરીની ગોદંહી

22 September 2023
1
0
0

રજ રારે ખાવાપીવાનું. પતાવી પહેલાં તો હાથહાથ કરીને અમે વાસણા સાફ કરી નાખતા અને પછી એરડીમાં આજે કેટલા સૂનારા છીએ એની ગણતરી કરવા, મહી જતા. રંધતી વખતે એવી ગણુતરીની' જરૂર રહેવી તહિ, કારણુ કે ઓ. સદીમાં પણું

11

આદ મેયત

22 September 2023
0
0
0

સ્‌વારતી ઠરી એવી હતી કે પોતાનું ચાલે તો કોઈ પણુ બહાર તીકળે નહિ. ટ્રામમાં કોઈ બેસનાર હોય ન હોય, છતાં લોઢાનો 'ઠડો-વીંછીતી જેમ ડખતો,. ચૌપિયો હાથમાં , લઇને “ ટિ કિ ટ 'પ્લિઝ !' કરવા ગુલામમહમદને નીકળ્યા વગર

12

ઝાકળિયુ

22 September 2023
0
0
0

નાનપણની વાત છે. અખાત્રીતી સવારે હાથમાં શુકનતી એક રાતીચોળ શાખ લઈને મકનેો ખાંટ અમારે ધેર આવ્યા, મોટાભાઈ ને પગેલાગણું ડરી, ' ધરના આંખાની છે ' ફહી એમતી આગળ શાખ મૂઝી અંતે ઓસરીની ફૂ'ભીને અઢેલીને ' બેઠા.

13

માર્‌ હંતું ને મે લીધુ

22 September 2023
0
0
0

વખતે કબેરતે શિયાળુ પાક કાંક સખળે હતો, ગયા વૈશાખમાં ઘરનું છાપર્ડ્‌ જરી ઠીકદડ્દાક કરાવ્યું ત્યારથી માથા ૫૨ વાણિયાનો ભારેખમ હાથ એવો આવી ગયે! હતો કે કુખેરે તેમાંથી ઊ'ચા આવવામાં મહેનત કરવામાં કાંઈ બાઇી રાખ

14

શ્રાવણી મેળે

22 September 2023
0
0
0

આવી પાછો ચગડડાળીમાં બેઠાં હતાં. કેરી દીલ ગોાઠતું નથી એમ હીને એંખી સોનાને અણોં ઘસડી. લાવી'હતી- તમા દોડીને મેળે શીદ આવ્યાં, ગાઠેતું તથી તો દૃ સેર્નાએ રીતસર ચીડવવાતું જ કયુ. ગ્રગડાળમાં ખેસવા વળી.

15

શેષ માનવી

22 September 2023
0
0
0

યૃકશ્મોહનની આંખો ઊંધથી ઘેરાવા માંડી હતી, છતાં હવે પછીતું સ્ટેશન, આવે ત્યાં સધી એને (શિષ્ટાચારની “ખાતર પણુ જગવાતું હતું, એનો મિત્ર તન્દક્શેર,; અચાનક જ ગાડીમાં આજે વર્ષો પછી ભેગો થઈ ગયેલો, હવેને સ્ટેશને

---

એક પુસ્તક વાંચો