shabd-logo

શેષ માનવી

22 September 2023

0 જોયું 0

યૃકશ્મોહનની આંખો ઊંધથી ઘેરાવા માંડી હતી, છતાં હવે પછીતું સ્ટેશન, આવે ત્યાં સધી એને (શિષ્ટાચારની “ખાતર પણુ જગવાતું હતું, એનો મિત્ર તન્દક્શેર,; અચાનક જ ગાડીમાં આજે વર્ષો પછી ભેગો થઈ ગયેલો, હવેને સ્ટેશને;એ ઊતરી પડવાને હતો. ઉપરાંત, આ ખેચાર કલાક ગાહીમાં સાથે રહ્યા તે દરમ્યાન વાત પણુ એવી ખનેલી કે નન્દકિરેરે ચ%મોહતની મદદે આવીને એને ઠીક ડીક ખચાવ ડર્ચૌ હતો.

' અરે, ગાડીમાં ખેઠા તો ત્યાં ય ધૂતારા મિ પાછળ ને પાછળ.”

એક ઉતાર્‌થી સહન ન થયું એટલે એણે જરી ઉંકારે કરેલો.

“જુઓ. એમ ધુતારા કહીને ઊભા રહેવામાં કઈ સાર નથી. બા ચળ્સોહતભાઈ કાંઈ તમારાં ખીસાંતી અંદર હાથ નાખવા ગયા નથી.' નનન્‍્દકિશે।રે પોતાના મિત્ર પર પ્રહાર થાય છે એમ માનીને ચેલેનઝ ઉપાડી લીધું હતું.“ના, ના. પણુ ગઈ વખતે ગાડીમાં બેટલ ત્યારે ફિચેકંતે હુરાવાળા ૩'ઈ જપાની ઠીકરાં બઝાડી ગથેલેો., સાળા ખોલે છે પણુ કેવું મીઠું મીડુ' ! પણુ ભાઇ, મારા તો પાંચ રૂપિયા છૂટી પડયા તે આજતી રાત તે કાલતે! દા'ડે ! તમે વળી નવું ધતિંગ લઈ ને આવ્યા છે, પણ આ ડ્રેરે તો ક્યાં છે દમડી ય તે?”

બીજે ઉતાર પોતાની આપવીતી ન્ેસ્સામાં આવી જઈ ને ઉખેળતો હતો. ચ'દ્મોહતને પોતાને જ બોલવું પડયું: “ ભાઈ, હું કાંઈ અહીં ડબામાં હરરાછી કરવા એછે ઊભે! થયો ખું ? આ તો વાતમાંથી વાત તીકળી ને અમે ખે ભાઈમધ અંદર અદર એકમેકના ધંધાની પૂછપરછ કરીએ છીએ.”

“ એમાં તમારે ઉસ્કેરાઈ જવાની કાંઈ જરર ?' નન્દફિર્‌ોારે કરી પોતાના મિતને! ખચાવ ફેરવા પેલાને ઊધડે! લીધે,

ચન્દ્રમાહન ખોલતો હતોઃ “ અને તમે અમારી વાતમાં વચ્ચે માથુ” માર્યું એમાં કંઈજ ખાટુ'મોછીં' થઈ ગયું નથી. પણુ મહેરબાની કરીને, જરી ડાલા હો તો, આને કદી ધતિંગ કહેરા નહિ, આ તો મોટમોટા વિગ્તાનશાસ્રીઓએ જેને આશાંર્વાદ આપ્યા છે એવી મહાન શોધ છે. માણસન્નત જ માણુસજતની દુશ્મન થઈ ન ખેસે એની સામે સાવચેતી અને સલામતી "ાતર રચેલી દિવાલ છે. મતુખ્યોઃએએ આ પૃથ્વી પર્‌ 5વવું હોય તો પ્રથમ તો એમણે પૃથ્વી ૫ર દિવસે ને રાતે મળાબ'ધ ધસી “આવતાં મતુષ્યપ્રાણીઓની સામે મોરયા માંડવા પડશે, કેમકે પૃથ્વી કેટલાને પોષી શકે? આ કઈ મારૂં ગાંઠનું કહેતો નથી, હૉં ! મોટા મોટા વિસ્ાનથાસ્્રીઓ...”

“ ખાપ, વચ્ચે શાસ્રીતું તામ ન લાવ,' એને અધવચ શાસ્ીએને। તો , વેલો ઠેઠે વસિદ્ ભગ અને લારડાજ વડપિથી અખડ ચાલતો આવે છે; તોરે 'તો. હિંદુ ધમ આટલો ય ટક્યો છે. ણવે તરે અ'ગ્રેછ, ભણેલા આવ્યા.-તમને ભણાવ્યા “ત્યારે ભણેલે. મોહે ખોલે છે! ન માણસને જનમવા જ નો. દઈ એ.' જ ખીજ શહે ટેકો આપ્યોઃ .બેટાગએ તુક્કો તતા આખાદ ઉઠાવ્યો છે* આભ કરીને લોકને ભંર્માવીને ' અસલ ધમ ના પગ લૂલા કરી નાખવા છે રી

“અરે, પણુ આમાં ધમની વાત જ કમાં આવી રૃ આ તા એટલી વાત. છે કે. તમારા જ. ૬%વનનાં ડેકાણાં ન હોય «યાં બીત્ન જવાને “આ દુનિયામાં લઈ ને આવો ત્તા તમે ય સુખી ને એ ય્‌ સુખી. -

પેલે ગ્રથમ ઉતારુ જરી બગરેવાંળે હશે કે કે કેમ પણું આ ળ્‌કાથી આકર્ષાઈ ને. ખોલ્યોઃ “ ' ડી

“પણુ જીવ ગ્ોકલતોરો ર તો. પરમાતમાં છે છે. આપણું એની “ઓડ શુ' ગજુ?” .

“* અરે પૂજે પંચાત. આ ગાડીમાં ત્તા ગવા કેટલાય ડા છે. .દરાજની :દવા કહીને : શાહીમાં : પલાળેલે * મેરો વળગાડી જય છે એવું સ્તો. ! બીજા મા. પાતાના, સવુ(ભવનો . પ્રકાશ પાડચો. પ

' ગ'દ્રમોહન ચં્રંવત ઊભે! થ શઈ તર ખોલવા માંડલો :

“ તગે' લોકો ભારી પાસે ભાષણુ જ ' “કરાવવા : તીકળ્યા - - લાગા છી. ભલે તરે. ? “કહીને, એણે સોઢાની ભૂંગળી શર કયુ
' ભાધ્ઊોઊ અને ખેનૃઊઊ......”

ત્યાં એને બેસાડી દઈ ને નન્દકિશેર બોલ્યોઃ “ મહેરબાને, આ ચદરમોહનભાઈ ને તમે નહિ એળખતા હો, તાપ્ટીવેલી રેલવેમાં કદી સુસાફરી કરી છે ? એક વખત એવે હતો જ્યારે ચંદ્રમાહનની જીભ ટકશાળ પાડતી. હરરાજીમાં એને ટપી ન્યુ એવો કોઈ બંદો પાક્યો નથી. થું એની જભ ચાલે ! છેલ્લામાં છેલ્લુ' કાવડિયું આપી દઈને પણુ સુસાકરો એની ચીજ લઈ લે. આ તમારા સત્યાગ્રહવાળા તે એનાં ભાષણુ સાંભળી સાંભળીતે ખોલતાં શીખેલા. સંખધથી ડેઠે 'સાર્વાડ જંકશન સુધી એતી હાક વાગતી, સમન્યા ? એ તો ઠીક છે, ભાઈ; સૌની ચડતી પડતી આવે છે. અત્યારે વળી આ સતતિનિયમનનો શહેરે શહેરે પ્રચાર કરવામાં પડયો છે. પણુ એમાં ય તે એને રેઠે નોકરી ૫ર લીધેલો! તે ગાડીમાં સુસાકરી કરતાં અચાનક એનું ભાષ્ણુ સાંભળીને લલયાયા એ પરથી જ. અને તમે કણે તો સંતતિનિયમનત પર્‌ ત્રણ કલાક લગી ભશાષણનુ' ઘ્વોડાપૂર્‌ જ વહેતું મૂકે, '

ઉત્સાહમાં ને ઉત્સાહમાં ન'દૃક્શિ।ર (મિત્રનો અને સતતિનિયમતનો બચાવ કરવા જતાં પોતાની જીભ પરતું નિયમન ગુમાવી ખેઠો હતા.

“ એ હરરાજી ખોલાવતો ત્યારે એના ખોલ પ૨ પ્તિખાર રાખી લૌ એની જણુસેો! લઈ લેતું. એ કાંઈ પેલા મક્તિયાએના જેવો એછો હતો કે જે ધરે તેના કપાળ પર ખામ ઘસી આપીને માલની ખાતરી કરી આપે? ને ઘસી આપતો હોય તો પણુ આ કઈ ખામ ઓછો છે કે...

પ્રથમ ઉતારુ ખોલ્યો, “ કોણુ જણે ભાઈ, શુંક્કહેવાય ? સાચુ' પણુ હેય. દુનિયામાં હવે તો ત થાય તેની નવાઈ. “જુએ ને આ બોલવામાં ય તે કાંઈ બાકી મે બદન માનીએ તો ડમાં જઈએ?' -,

ખીજ કેઈ બલ્યુ”

“જાએ ઝન્નમમાં, બીજે ડેમાંઈ જગા ન હોય તો. ”

પાસેના ડોસાથી ન રહેવાયું,

' ,“શું?' પેલાએ મોહું આગળ લાવીને કહું, મામલો તકરારતુ' રૂપ પકડવા લાગ્યો, ચદ્રમોહત આળસ મરડી સચેત થયે.

“શું તે એ કે આવા ,ફાઢેલા મગજના આજના છોડરાએની વાતો. સાંભળીને અકલ વેચી ન મારતા. સમજયા પું ડોસાએ, હિમત કરીને કહી નાખ્યું. ,

,* “સાડી બુદ્ધિનાડી તે આવું નામ. ' “ડોસા, આપ આપકી સમાલિથે, આજકાલના છોકરાએ તો પોતાનું .૨શંભાળી લેર.” .

' આ ળે વાત જણુનાર માણુસો તે ભણી ને ને ગરુ બોલતા હશે ?' :

શૈ ડોસાના અવાજને ડુબાડી દઈ ઘાંટા પાડીતે બોલતા ઘતા,

પેલા ખૂણામાં પડેલા ૬ૃહને થયું કે વાત હાથથી ગઈ અને સતાતત ધમનો ઉઠ્દાર કરયો હોય તો આ છેટ્લી તક છે, એમ માતી ઉક્કેરાટથી હાંફતા હોતાં ખોલ્યા: “ ભાર અગે તા આવડા હતા, ' એમણે ડબાની બારી બરોબર હાથ કરીને કરું, ' તાના અમથા હતા, ત્યારતા શીપ્યા છીએ કે પ્રજતુ'તુનો છેદ કરવો તે અધમ્યં છે. પણુ મારે અહીં શાસ્રા્થ કરવો. તથી. યેવનોને આ આજકાલના જુવાનિયાએ શાસ્ત્રીઓ કહી ડડીને એમતાં પ્રમાણુ ટાંકે છે ગેની આડે મારે જીંભાજેડીમાં ઊતરવું જ. નથી. પણુ એક'વ્યવહારુ સવાલ કર્રું છું? પ્રજત'તુતો છેદ ન કરવો એ ધર્માસા તમારા વડીલોએ ન પાળી હોત તો તમે આજે એતો લોપ કરવાનું પોકારવા હેચાતી જ ક્યાથી. ક હોત ? અરે, છોકરાએ, તમને હં એટલું કહું છું કે એ ધર્મને પરિણામે તો તમે અત્યારે મારી . સામે ઊભા રહીને વ પણુ ખોલવા પામે! છો. તમારા અંગ્રેજ ભણેલા શાંસ્રીઓને જરી મારી વતી આટલું પૂછે] જે સ'તતિનિયમન એ જે સનાતન ધર્મ હેય તો એમના વડીલોએ એવું કેમ પાલન કર્યું નહિ, અને કર્યુ હોત તો એમની ટીકા ફરનારા તપે પાક્યા જ ક્યાંથી હોત '

“ ખરી વાત છે.”

“ આપણને _ કો! ગમાર ગણીને કત કી નો જાય જે.

' આપણે તે પહેલેથી જ જ મથી વાતમાં નનજ્નો પકડીને ખેઠા હતા. અલ્યા, કોઈ નહિ ને ખૂદ પરમાત્માની લીલા આડે તૈ કઈ માણુસતું ગજુ છે તે આવી શકે ?*

' ઘરડા કંઈ ગાંડા હતા? આ તો કેઈ પૂરવ જનમનાં પાષ તે ગાડીમાં ખે ઘેડી જપવા મળે ત્યાંય ઊ'ધ ખગાડનારા આવા નીકળી આંવે છે કોઈ ને કોઈ.” ક » સૌ ચ'દમોનની સાસું, કોઈ ગુનેગારની સાસું જતા હોય એમ, જેઈ રહલા. એ જ વખતે ગાડી સ્ટેશનમાં પેઠી અતે ન'દકિશેર હાથ મિલાવીને ચપ, દઈને ઊતરી પડયો. , એને “ લીધે તો ચ'દ્મોણન તદન એકલવાયા પડી જઈ ને ખરેખર ગતેગાર હોય એમ મોહું બૉરી ખહાર શખી રલો. એની પીઠને જણે મુસાફરોની આંખો* કો ને હોય” એમ જરી અમળાવા પ ક મે' હયાં* એનું 'શ્યમનસ્કનું માથુ' .' પોતાના *દહાના '' ઉપલા છેડા “સાથે અકળાવા દઈ ને, 'એક કકીર થેદલરઃ સાદે બોલ્યોઃ ન ક જ અ ;

ચદ્મોદનતે ગોછુ” ત્યાં જં ઊભો રહેવું' હતું. એને પણુ . ગદર રી સીધા જેઈ જ જવું. છતું, મોત્ર, સુસામેરેની નજર સહન નંહિ થાય એવી આશ'કાથી 'ખ્મૃચાઈ ને ખાંરણા પાસે, ઊભો ર્લો હતો. પણુ આ ત્તા સામેથી ટૂમલે . કરીને કોઈ ગેન પરાણે અંદર ધકેલતું પ ી

કઈ નહિ, એ અંદર્‌ આવીને ખેઠો. , કરે. આવીને ઝોળી વગેરે ઉપર સૂવાની પાટલી પર્‌ મૂકવા માંડયું ' ત્યારે તા ચદ્રમોહનતે મતમાં વસી જ ગયું કે' જ્રાઈ અદર તત્ત્વે 'એતી પર ચોમેસ્થી હમલો કરવાનો જઃ ખેતે રચ્યો છે. - *.

“૯% ઉધર તો મારા સૌનેક કા નિછાના પડા હૈ દતે નહિ?” : “ર મા

રખતા ક જનાબ! લે લ્રેક્નિ 'આપકો ભખાના' ! ઉપર સોતા રહેગા ઔર આપ ચહે પર ખેઠતે રહેગે?'

સૌ' ખૂડખૂડ હસી પડચા. આ ભાષણિયાયું - જડબું ભાંગનારોા ઠીક નીકળી આવ્યો, .એવે। સતોષ પણુ મેસારુએએ અતુભવ્યો, ' --- '

ના સેતાતકા * બચ્ચા હૈ હૈ નાં? યહાં સારી આલમમેં' તું'હી કેલા નહિ બસતા “ઉ. ' 'કહી એનો હાય. ઝાલી * એને છઠોડયો. ને પોતે તેની , જગાએ. ખેઠી.' કા

_- ચદ્રમોહન્‌,. આખરે બિછાનું, દેબધા પામ્યો ખરો; ,” મ

ગાડી ઊપ્ડી.. એનું. ધધર' હાલરડુ” સાંભળતાં" સાંભળતાં . ચભોંહસની આંખોની પાંપણે! સહેજ મળી. મગજતી આજુબાજી, પોતાની શક્તિ વિષે નદકિશે[રે રેલા વણુનની ખુમારી, એ જતો રહેતાં લાગેલું એકલવાયાપણું, પોતે હાલ કરે છે એવો પ્રચાર વડીલોએ પણુ ક્ષો હોત તે! પોતાનું અસ્તિત્ત જ ન હેત એ ભય, ને છેવટછેવટ ફકીર બાપાની ધરતી પર તું એક્લો નથી એ ડ'ડાશાઈ ડરામણી,આ ખધા સ્કુટ અધસ્કુટ ખ્યાલો મચ્છરની માકક ગુનગુનતા હતા.

ચદ્રમો!હનના શેઠે એની અવિશ્રાંત પ્રવૃત્તિથી અને એકનિદાથી એવા તો પૂશ થઈ ગયા કે જતે દહાડે એમને એને ચાર આની ભાગ કરી આપવા પડચો. પણુ ધીમે ધીમે મોહનતી અખૂટ ફકાયશક્તિએ એવો પરચો બતાવવા ભાંડથો કે સામા માણસને જેઈને એસ જ થાય કે માલિક “તૌ ચદ્મોઉન જ છે ને ખરા શેઠ તે કાં તો ભાગીદાર હમે કે સુતીમ હશે. રેડે પોતે તો ક્યારતે ય પિત્તળ ને સે।તાનો ફરક પારખી લીધો દતો 'અને સમયને! નેતા રહીને. ધીમે ધીમે ચદ્રમાહનને ઊંચે તે ઊંચે ચડાવતા રહ્યા હલા. પણુ ગાડીમાં ચીજોની હરરાજી બોલાવનાર એક છોકરડાની છટાદાર શૈલીથી આકર્ષાઈ એને પોતાના ઘધામાં ખે'ચી "લીધો ત્યારે શેઠને સ્વપ્તા સરખોય ખ્યાલ નહિ હેય કે એક દિવસ સ્વસ્વ એને ચરણે ધરી દેવામાં પોતે પોતાને કૃતકૃત્ય માનશે. સવ'સ્વમાં બીજુ શું હતું! હતું અઢળક ધત અને , એ ધનને પણુ ટકકર મારે એવી યૌવનદ્દારે આવીને ઊભી. રહેલી પુત્રી વિશાખા. ચદ્રમોહન ધધામાં દાખલ થયે તે પછી થોડા સમયમાં  શેઠને ધેર પણુ એને કામધ્રસ'ગે અવારનવાર આવવું ચતું.
રેડે તો અકસ્માત આકર્ષાયા હતા. પણુ શેડની પુત્રીઆખતમાં ચ'દ્માહન અકસ્માત પર આઘાર /રખી ખેસી રહેઃ એમાંનો ન હતો,..ટ્'કામાં,' ચદમોહતે એઝ્ટી સાથે શેઠના આખા બિકનેસનો' અને 'એમની એકની એક વિશાખાનેો “માલિક? અન્યો, ક 3,

“ક

ચાહત પોતે ન્યાં જયાં પ્રચારાથે કરેલો ત્યાં ત્યાં હવે એણું શાખાએ સ્થાપી, પોતાને અગાઉ ઉપર ગાડીઓમાં કે ધર્મશાળામાં ગમાર લોકો મળી જતા અને અણસમજ કે યૂર્મયૂસ્તપણાને કારણે સંતતિનિયમતનો લાભ સમજી શકત્‌ા નહિ એ અનુભવ ઉપરથી એણે એ વિષ્યતે લગતું સરળ સાહિત્ય પણુ જચ્થાખ'ધ ખહાર પાડયું, ચદ્રમાહન એટલો અધો વૈસાદાર્‌ થયો-કેમ કે સોક, પોતાનાં અણુજન્મેલાં આળકેો પોતાતા પૈસામાં -ભાગ પડાવવા માગે છે એ ભીતિમાં ને ભીતિમાં ભૂલી, જતા કે સ'તતિનિયમનનાં સાધતા પૂરાં પાડતારા એમની પૂછમાંથી જેવો તેવા- હિસ્સો પડાવતા ન હતા-ગસે. ત્તેમ પણુ પૈદ્મોહન એટલો ધતસપન્ન શો કે પોતાના શહેરના લોકોએ એની ખીજ શક્તિઓમાં આ આટલી ખૂટતી એક ધનિકતા ઉમેરાતાં ન એને શહેરતી-સુધરાઈ-

કારપોરેશનનો પ્રમુખ ચૂ'ટી કાઢયો. *

ગ્રસુખ. થતાંની સાથે ચંદ્મોહને ઠેરડેર સંતતિનિયમતનાં સાધનોનો "વાપર વગેરે બાબતો વિષે માહિતી પૂરી પૌડવા માટે જાહેર દવાખાનાં ખોલાવ્યાં. લોકોને થયું કરે કે ગ્રેજ્ત પ્રત્યે સુખને કેટલો ગ્રેમ છે ! ગદ્મોહનતું બિઝતેસ આથી કરીને આગળ ને આગળ વધતું હું એ તો એક આડવાત દતી. સરકારે ચદ્સોહનેતી ફીર્તિ પર્‌ ફળશ ચડાવવા જાણે સરનોસર ચ'દ્રમોહતતી શક્તિને પ્રતાયે પ્રન અત્ય'ત સુખ અને આન'દમાં સેલવા લાગી, કચાંય 'ખાવાપીવાનાો તેોઢો ન હતો, પહેરવા એઢવાની, રહેવા સૂવાની, હરવા કરવાની તકલીક ન હતી, ઠેરઠેર પહેલાં જ્યાં ભીડ, ભીડ ને ભીડ જેવામાં આવતી ત્યાં હેવે મોકળાશ હતી, મતુષ્યજત ડુંટ્યિં વાળીને પડી રહેતી, તેને બદલે ઉવે છૂટથી હરીફરી શકે એવી સ્થિતિ પર એતે સર્‌ ચ'દ્રમોહને લાવી' મૂફી. લોકોએ ચદ્રમોહનને 'ભોડભ'જન' એવે! પોતા તરફ્થી આગવો ખિતાખ પણુ અત્યત લાડ અતે માનપૂવક અરપ્યૌ હતો.

સર ચ'દ્રમોહન ભીડભ'જતતી પરેોપકારક પ્રભાત અપફારફ તીવટરી એક માત્ર ખુદાઈ ઉત્પાદક ખાતાને. પ્રભુ પરમાત્માના સજ નકાસ્ખાનામાં મોટો ધોટાળો ઊભો થયો. એક બાજુથી કાચા! માલ-મરેલા જીવોના રૂપમાં-થોકબ'ધ આવતો હતો અતે એમાંથી અજબ કલાકોશલપૂવ્ક તરેહના તરેહના આત્માઓ ધડવામાં આવતા હતા, પણુ ઉત્પાદક 'ખાતાને હમણાં હમણાં ક્કિર થવા માંડી હતી કે આ ઢગલાબંધ તૈયાર માલ માટે ખજર ઘટી ગયું છે તેતું શું કરવુ ? આત્માઓ તો લાખોની. સ“ખ્યામાં અકળ'ધ તેયાર હતા. પણુ માનવશરીર એમતે સ્વીકારવા તૈયાર ન હેતા, આ સારેોચેૅ વખત માનવશરીર: સત. છીવાત્માએ. (.મતુ-

પત્રોના) જગલી પ્રાણીઓના, વગેરે) રૂપી, કાચો! માલ તો ગોકલ્યે જ રાખતાં હતાં. પરમાત્માનાં સર્જનવ્યાપારમાં એક મે।ટી “ કાઈસીસ '-ઘાંટી આવી. એમાં ઉત્પાદક "ખાતું તો સાવ લેવાઈ જ ગયું.

પ્રણ પરમાત્માની હેજૂરમાં ૬" પુણ્મુ પ્રભાતે કડ તૈયાર કરતા ઉત્પાદક ખાતાએ પોતાને અ શેયાદ પેરા કરી.
“હોયઃ નહિ.” દેવ્રાધિદેવે 'મસળતાં , મસળતાં'

7

જવાબ: આપ્યો, ક કે

“ ગ્ે' કમરનો, હજારે વષ પેલાં ગિ ધિ ગોતે સ્ત્ર શી ખ્વી. રાખ્યા છે કે” ગરજ તન્યુમ્‌ મ્‌ા *યવત્ેત્સીઃ ''જાએઓ, ખેંક્િકર રહો.” '. *' પ

“ પણુ ફરિયાદ અરેખર શકર , ઉપળવનારી .છે, મે

| ભારપૂર્વક કરી ધ્યાન પર લાવવામાં આવ્યું પ્યારે એ જરી

ખિન્ઈ ને ખોલ્યાઃ

“ત્યારે કમજ્ત મતુખ્યવશ ઉપર મા જુગમા ક્મ છૂટાં મૂક્તા નથી ? કેટલા આત્માઓ સિલઝમાં છે? કરી દનો

" ખધાને' રોગનાં જલુ. ખૂટતા હોય.'તા “ખોલો કેટલાં કોટિ

આત્માઓ જેઈએ. ભસી નાખો 'ઝટપટ.' તમતે' બધો , મૂડી સંીએ તે તોર ચે તમારાથી' આટલી સાચવણી અમથી ચતી” તથી. આ

સજ 'નવ્યાર્પારમાં. ચાડ લા ' દેવાધિદેવ એની વ્યવસ્થામાં

આંધેલા આ નવા વિધનથી ક કંટાળીને જરી પોપચાં ખડી ગયા.

પણુ ઉત્પાદક ખાતાએ અંત્યંત વિનય અને' આછજીપૂવ ક

' મૂ'ઝવણુ .વ્યક્ત.'કરી' કે _માલવજ્નતે' આ રોગન તુએની : સામે

ભારે દવાઓ: શોધી કાઢી, એમનું નામ પણુ પૃથ્વી ''પરથી' નાખૂડ્ટ કરવાના - કલિ ને 'લીધા- છે; «મારે : દેવાધિદેવે :
- વાર્‌ લાચારી: અતુભવી ! અને . “તરતજ - પોતાનાં 'માનીતા
કાયૅ કુશળ દેવદૂતાને ખોલાવી, એંમલો' એક તંપાસસંમિતિ તીમી' અતે ખે જણાને' આખી ' ખાબેલે સહેજે પતી અ મે. તો તેમ કરવાં દૂત તરીફે મોકલ્યા,
લીડભ'જનના , દિવ વાનખાનામાં જ , અજ: પસ્તિયળો, તેજથી ઝળાંઝળાં થતા, પણુ પડછાયા .ધગરતા,યુવાનો મુલાકાત માટે રાહ જેતા ખેટા હતા. સુલાકાત વખતે _

આગપત્તુક્રોને સર્‌ ચ પ ભીડભ'જને જણાવી દીધું કે પ્રભુ

પરમાત્માને કહી દો કે પ્રાત્તજુ ખોરવે વર્ષે વુત્રત્‌ સિક્-

મિવાત્તસેત્‌ પ સોળ મી થાય એટલે એને મિત્ર ગણુવે।). મતુષ્યજાતિ હવે પોતાનું સ'ભાળી લેશે.

દેવદૃતોનો અહેવાલ સાંભળ્યો ત્યારે દેવાધિદેવ ખરેખર અસ્વસ્થ થઈ ગયા. અતેક મન્વ'તરે! પૂર્વે સ્રણિ રચી શે તે પછી તેના થાકમાં ને થાકમાં જે નિદ્રા એમને ધેરી વળી હતી તે આજે કેણુ નરણે આપોઆપ ઊડી ગઈ. એમણે તરત ટેરો પિટાવ્યાો કે સૌ દેવદેવીગો અને દેવદૂતો પાંચ કોશના ઘેરવાની ખહાર ચાલ્યાં નય. કેમકે ' પોતે અત્યારે પોતાના શત્રુ સમ ગણાતા સેતાનને મળવાના નિશ્રય પર્‌ આવ્યા હતા-જે કે આ વાત બહાર પાડવામાં આવી નહેતી. દેવાધિદ્ેવે અત્ય'ત દયામણું રૂપ ધારણુ કરીને સેતાનતું ધ્યાન ધર્યું. આંખ ખોલીને જુએે છે તો સામે પોતાની સામે પીડ ડરીને ચેતાન ઊભો હતો. ' સેતાન !” પણુ 1 સેતાન ખોલે શેને ?

“ને સેતાત, હું આ માનવજાત તને કેમ સૉંપી દેવી, એમ વિચારતો થયો હોઉં તો તે તું માતે કે?' કહીને તે મ્લકાયા,

- પણુ સેતાને એ મલકાટ ન્નેવાની પરવા કરી નૃહિ. મોટું પણુ ફેરવ્યા વગર તે ખોલ્યો હા; : ઉવે; જ્ટ[રે માનવજાત જવા : માંડી,.' યારે !**.. ર

' “'દેલાપિદેવ' હતા ત્યાંથી ખસીને. એની સામા જઈ એવા ખભા પર્‌ હાથ. ટેકવી ઊભ. 'મ્રઈ” સુંશીલ ' ગૃહસ્થ 'મ્ઈ ઝેલટાના 'હોધ' વેળેથી પોતાનો ખંભે! પસેડી' હે લે' એ- ઢખથી દેવાધિદેવને। હાથ વરછેડી સેતાન જરો પાછે હઠીને ઊભો.

સતાન, ભાઈ સે સતાન, જે, .તનેત કહં છું, સાંભળ. .આ. માતૃવજાત જય કે રહે એ આપણુને. ખતેતે લાગતો વળગતે સંવાલ છે. 'આજલગી. એતે હાથ ૩રવાના તારા ગ્રેયત્તો આડે મારાં બળાએ કામ કર્યુ હરો. ભલે, પણુ હવે માનવજાત જે સમૂળગી' 'ગઈ-તો એમાં આપણુને “બનેને તુકશાને છે. મોરે જીવવુ હોય તે મારાં અસ્તિત્ને! સ્વીકાર કરતી માતવન્નતની મારે:જફરે છે! ને તારં પણુ તારું' અસ્તિત્વ સ્વીકારવો લલચાય એપીક 'તુષ્યજાતિની ગરજ છે. માટે સમજુ હોય તો...”

પરુ સાંભળવા , રહા વગર સેતાન . તાડો. પોતે કઈ

પરમાત્માનું કહ્યું” ફરવાનો.? છટ !. મારે કરેવું હશે તે કરીશ. 'તારી' શિંખામણુ તે તારી' પાસે, કરતોકને રે ભાગ્યો. પણુ ,

મતૃષ્યજાતિ ટકે' એમાં પોતાને સ્વાચષ.છે એં ઇશ્વિરી વિક તો શ ચિત્તમાં ફેલાઈ ને કામ ક્્વા મહી પડયું ઉદ

ડે થયું કે મોટી જગી થુ ડો સા મેરે ઉપરે: ઉપરથી સહેજ-કાપી લઈએ એટ્લે*, વેગથી' એ જેમ: પલંવાયં છે 'તેમ,' મતુષ્યજાતિ પણું લડાઈ ધોથોડીથણી જાયા પછી કરીથી .કાલી ઊઠશે. પણુ વળી: ડર લાગ્યાં, ફે'

સામે : સજખૂતઃ પ્લાજે લે તો ઊલડું ; છે. એમાંથી
સખ્યા ધટે, સેતાનતા 'ભેજાને' પૂછવું' પડે એમ ન હતું. ખગલાને કાંઈ સાણુ દેવાની જરર! નહિ. સેતાનને થયું કે પોતે અત્ય'ત રૂપવતો ફક્ડ થઈને શહેરમાં ન્તય ને ચ'મોઉતતી જ પત્તીને પોતાને રસ્તે ખેચી લે. પણુ એને તરત, ભૂલ સમજાઈ ગઈ કે એને રસ્તે ખે્ચોવામાં કઈ પહેલાં જેવાં ભય કે કૌતુક રહાં ન હતાં. પોતે ચદ્રમોહનની પત્નીતે પોતાને રસ્તે ખે'ચી શકશે એટલું જ નહિ, પણુ ડદાચ એ પૉતે જ સામેથી ચાલતી આવશે, પણુ એમાં વળ્યું શું? એના ગેરકાનૂતી આળકતો પોતે પિતા થઈ શકે એ તો ભ્રમ જ.

સેતાનને થયું કે માણુસજાત એકલા દેવાધિદેવને નહિ પણુ. પોતાને ય તે બનાવી ગઈ છે. પણુ પોતાની ધમ ડાઈશાં “એ “બાબતની વછુ ચોકસી કરવા દેવાધિદેવની ' તે ગથે। નહિ.

દેવાધિદેવના ઉત્પાદતખાતાંએ ખૂમરાણુ મચાવી મૂજી હતી. છેવટે પેલા ખે દેવદૂતોને ફરી મોટલવામાં આવ્યા.

“સમેછી જએ, નહિ તો દેવાધિદેવ તમતે સખ્ત શિક્ષા ડરરે. '

સર !હનને કહ્યુંઃ “ હવે આવી લવરી છોડીને ખીજ કઈ હોય તો વાત કરે; નહિ તો, સાહેબજી. '

તા, ત્યારે, અમે “એટલું જણાવી દેવા આવ્યા છીએ , જુ'હવે પછી, તમાંરી ઈચ્છા હશે કે નહિ હોય તો પણુ, એક પણુ નવો આત્માં માનવશરીરોને નહિ મળે. તમારે આત્માઓ નેતિ હોય તો તે તમારી સરતે નહિ પણુ દેવાધિદેવની સરતે જ મળી શકરો, તમે દેવાધિદેથનું શાસન સ્વીકારતા તથી તો હવેથી તમને એકેય આત્મા મળશે નહિ.”તાજ ફલમમાં એમણે, ઉચેર્યુ: “ તમારી ભાષામાં કહીએ તોડ હવે પછી શક પણુ ખાળક જન્મશે નહિ,'

પછી તો મતુષ્યોને માત્ર મરવાતું જ રહું; મૃત્યુની વાટ જેઈ રણેવી રહી, પોતાતી ઈચ્છા થાય ત્યારે તો સંતતિ મેળવી શકતાં હતાં એટલે સૌ નિભચપણે સતતિનિયમતને અતમોદત આપતાં, પણુ એતું પરિણામ ઠૅઠે સતતિનિરાપમાં જતું આવે તો! એ માટે ભાગ્યેજ જોઈ તેયાર હતું. છતાં દેવાધિદ્દેવતી શિક્ષા હવે ફેરવાવી શફાય એમ રહું ન હતું.

સર્‌ ચદ્રમાહનતી હવે પડતી દશા શરૂ થઈ. મતુષ્યો જન્મવાતી તો હવે ભીતિ હતી જ નહિ, એટલે એમના બિઝનેસને ખીજ જ પ્રભાતમાં ખંભાતી તાળાં લાગી ગયાં, વરસ દ૬હાડામાં એેમતી સહધમચારિણી વિશાખા મૃત્યુ પામી ને દુઃખના દહાડા જેવામાંથી ખચી.

સર ચળમેોહન અત્યત દુઃખસાં એકલવાયું જવન ગાળવા લાગ્યા. એમતી ચોમેર એક પછી એટ

15
લેખ
શ્રાવણી મેળે
0.0
વાસુકિ ઉપનામથી પ્રગટ થયેલી વાર્તાઓ તે નીચે સહી -કરનારતી છે એટલુંજ નિવેદ્તિ કરવાતું તો છે. છૂટક કાવ્યો “અને એકાંકી નાટકો પોતાના જ નામે પ્રગટ થતાં હતાં એટલે વળી વાર્તાઓ પણ એ રીતે પ્રસિદ્ધ થાય તો રખેને કોઈને એમ થાય કે ક્યાં અધા જ સાહિત્યપ્રકારોમાં માથુ “મારવા જય છે, એવી કલ્પિત આશ'કાથી ઉછીનું ઉપનામ “મેળવીને કામ ચલાવ્યું હતું. એક વર્ષે. અમારે ટુંકી વાર્તાએ પણુ ભણુવાતી હતી. ત્યારથી એને માટે શેખ વધ્યો, ૧૯૩૩માં પૂતામાં પ્રે. ત્રિવેદી સાહેબ કોઇવાર બ્રેમથી રોકતા કે ક'ઈજ કરતો તથી, વાતો જ કર્યા કરું છું. પણુ એમતે શી ખખર કે એ ટોકણીને પ્રતાપે હં વાતો લખતા થઈ ગયો હોઈશ ? અતે મને પણુ શી ખખર કે એ વાર્તાએ વિષે એક એમ. એ. ના વિદ્યાર્થી સાથે ઉત્સાહથી વાતો કરતો એમને હાથે જ એ પ્રગટ થવાની કુગે ? ભાઈથ્રી મતહરલાલ વે।રા શિક્ષણુ પૂરૂ' કરીને પુસ્તક-ગ્રકાશનને પણુ એક ઉમદા પ્રવૃત્તિ ગણીતે અપનાવશે એવો «મે વતે મતે ખ્યાલ પણુ ન હતો. જેમ કદાચ એમતે પણુ ખ્યાલ નહિ હેય કે માત્ર મોટીમોરી વાતોમાંથી કોઈ વખતે સ'ત્રહ કરી શકાય એટલી વાર્તાઓ હું તેયાર કરીશ. વાર્તા લખવાની શરઆત કરી તે સાહિત્યનાં જુદાં જુદાં રપોમાં અખતરા કરવાતા શેખ ખાતર જ. જુદી જુદી વાર્તાએ!માં પણુ બતતા સુધી આચાજ્ત કે નિર્ષણુની આખતમાં પ્રમરોગે! ફરવાની ટેવ ચાલુ રાખેલી
1

પગલીના પાડનાર

19 September 2023
0
0
0

શાંતારામને જિંદગીમાં કશું અણુમાણ્યું રહ્યું ન હતું. કરકરિયાવર ખાપદાદાની વટ પ્રમાણે કર્યા હતા ને ધરબારણું ઊજળું રાખ્યું હતું. પાંચ પૂછાતા માણસમાં એમના ખેલનું હમેશાં વજન પડતું. છેલ્લા સિહસ્થવરસમાં, રહી

2

હીલ્લી

19 September 2023
1
0
0

ગામની દખણાદિ બાજુએ એક ઋણ થઈ ગયેલું મંદિર હતું. એના આટલા પાસે દૂરને સ્ટેશને જનારાં ઉતારુ સવારે રાહ જોતાં જોતાં ઊભાં રહેતાં. મેટર સાંજે સ્ટેશનથી નવા ઉતારુઓને લઈને પાછી આવતી અને આ ટલા પાસે થાડુંક ચાભીને

3

અસુચઝુ

19 September 2023
0
0
0

“રમત ને ચમન સરખે સરખા ભાઇબ'ધેો હતા. કગાટ્િયા મિત્રો તો નહિ કહી શકાય, (જેકે હતા તો ગથી પણુ ૩ વિશેષ ) કેમ કે તેમતી વચ્ચે ન તો કઈ લોહીનો સબ'ધ હેતો કે જ તેગ ન એક ગામના હતા. એટલું 7 કે માધ્યશિક કેળવણી લેવા

4

ઇતામી વાર્તા

20 September 2023
0
0
0

ધેશે સ અચાનક અહીં ફેરમાં કિ શેરને ભાળીને 'સેનમાં હુ -અર્ધ્ોઅરધો ' થઈ ગચ, પણુ કોઈ નહિ ને અહીંની આજકાલની એક યુવતી” ન્નેડે એતે ઊભેલે! જેઈ જણે એને ન સોહે, ચડેલ. દેખતા હોઉં, એમ ' તરત ' ખીજ ક્ષણે ૪ ધાક ખાઈ

5

પિપાસુ

20 September 2023
0
0
0

તતે એની વાતો ફેલાય એ સામે સુદ્થે વાંધો નથી. ક્રોઈ દુશ્મનની વાત કરતા હોય એમ એણે પોતાને પ વિગતો ફર તથ્યતા અતે તટસ્થતાથી કહી . તદ્ન લાપરવાહીથી એ કહેતો, “એ તો. ખધી મારી મરી ગચેલી જતને લગતી વાતો છે, ૧૯

6

વાચોલા

20 September 2023
1
0
0

હોસ્પિટલમાં માર્‌ પહેલા ખે દિવિસ કેમે ગ્યા તે હુંજ નણુતો નથી, પણુ એ વિષે એક વાત જણાવવા તો હૂં. . ઈેંતેનર છું. દુનિયાંમાં સૌ કોઈ ને પોતપોતાના વહેમો! હોય છે. એમ સૌ કાઈ ભલે માનતું ન' હોય. પણુ હં પોતે પૂર

7

લેોહીતરસ્યો

21 September 2023
0
0
0

જે કે માધવ સાટે ભાઈ હતો તો પણ ખુશાલના પગમાં ખે હાથ ન્ેહીને ખાસ્સીવાોર પડી રથો. ખછ૭ુશાલના પગતી ચામટી તળિયાંની પેઠે મુઠ્ઠી થઈ ગઈ નહિ હોય, તો ત્યાં એતે માધવના મોઢાના શખ્દો ડરતાં તો કેટલાય ગણા વેગથી ધસી આ

8

છેલ્લુ છાણુ

21 September 2023
0
0
0

પર્યાસ્ત. આથમણા ખબારણાતું ધર. સ'પ્યાના કેચરૂડિયા રગશી લીંપાચેલી એસરીમાં ખાટલા પર્‌ હિંમત અને વેણીલાલ “બઠી છે, હિ'મત પોતાની વાંસની ગેડી હાથમાં લઈને ઉભે થવા નય છે. “ઠીક ત્યારે વેણીલાલ, વેળા છતો કૂવે

9

મારી ચ'પાને વર

21 September 2023
0
0
0

ઉંક્ષ્મો હજી તો કોડભરી જિંદગીને ઊ'બરે પગ માંડતી હતી ત્યાં જ એનું ભાગ્ય નંદવાઈ ગયું. અચાનક જ એને પતિ તાવથી પટકાઈ પડથચો અને પૂર્રા ખે વરસ પણુ નહિ 'માણેલું એવું લસજછવન સ કેલી લઈને ચાલતો થયે1. લક્ષ્મીને મ

10

ગુજરીની ગોદંહી

22 September 2023
1
0
0

રજ રારે ખાવાપીવાનું. પતાવી પહેલાં તો હાથહાથ કરીને અમે વાસણા સાફ કરી નાખતા અને પછી એરડીમાં આજે કેટલા સૂનારા છીએ એની ગણતરી કરવા, મહી જતા. રંધતી વખતે એવી ગણુતરીની' જરૂર રહેવી તહિ, કારણુ કે ઓ. સદીમાં પણું

11

આદ મેયત

22 September 2023
0
0
0

સ્‌વારતી ઠરી એવી હતી કે પોતાનું ચાલે તો કોઈ પણુ બહાર તીકળે નહિ. ટ્રામમાં કોઈ બેસનાર હોય ન હોય, છતાં લોઢાનો 'ઠડો-વીંછીતી જેમ ડખતો,. ચૌપિયો હાથમાં , લઇને “ ટિ કિ ટ 'પ્લિઝ !' કરવા ગુલામમહમદને નીકળ્યા વગર

12

ઝાકળિયુ

22 September 2023
0
0
0

નાનપણની વાત છે. અખાત્રીતી સવારે હાથમાં શુકનતી એક રાતીચોળ શાખ લઈને મકનેો ખાંટ અમારે ધેર આવ્યા, મોટાભાઈ ને પગેલાગણું ડરી, ' ધરના આંખાની છે ' ફહી એમતી આગળ શાખ મૂઝી અંતે ઓસરીની ફૂ'ભીને અઢેલીને ' બેઠા.

13

માર્‌ હંતું ને મે લીધુ

22 September 2023
0
0
0

વખતે કબેરતે શિયાળુ પાક કાંક સખળે હતો, ગયા વૈશાખમાં ઘરનું છાપર્ડ્‌ જરી ઠીકદડ્દાક કરાવ્યું ત્યારથી માથા ૫૨ વાણિયાનો ભારેખમ હાથ એવો આવી ગયે! હતો કે કુખેરે તેમાંથી ઊ'ચા આવવામાં મહેનત કરવામાં કાંઈ બાઇી રાખ

14

શ્રાવણી મેળે

22 September 2023
0
0
0

આવી પાછો ચગડડાળીમાં બેઠાં હતાં. કેરી દીલ ગોાઠતું નથી એમ હીને એંખી સોનાને અણોં ઘસડી. લાવી'હતી- તમા દોડીને મેળે શીદ આવ્યાં, ગાઠેતું તથી તો દૃ સેર્નાએ રીતસર ચીડવવાતું જ કયુ. ગ્રગડાળમાં ખેસવા વળી.

15

શેષ માનવી

22 September 2023
0
0
0

યૃકશ્મોહનની આંખો ઊંધથી ઘેરાવા માંડી હતી, છતાં હવે પછીતું સ્ટેશન, આવે ત્યાં સધી એને (શિષ્ટાચારની “ખાતર પણુ જગવાતું હતું, એનો મિત્ર તન્દક્શેર,; અચાનક જ ગાડીમાં આજે વર્ષો પછી ભેગો થઈ ગયેલો, હવેને સ્ટેશને

---

એક પુસ્તક વાંચો