shabd-logo

કકાલ-તાંડવ

29 September 2023

0 જોયું 0

“ ભડું? ડગ ભરું? પ્રભો ! દશક અમ વીતી ગચે!! , ર્ખાય અદકી પ્રજા, દિવસ દાસ્યના દોહ્યલા સહ્યા નવ જતાં અધીર થઈ કચાંક હિ'સા કરે! વધે દ્વિવિધ નાશ આ, ક્યમ કરી કહા | રોકવો? કરા પ્રગટ આજ શક્તિ સખળી અહિ'સા તણી!”

અહા ! તવ, ઝખૂકતાં ગહન ચિ'તનો આત્મનાં શુભાશિષ દઈ વઘાં, સ્વર ઉરે સ્કુર્ચો ઈશ્વરી. થઈ પરમમ'ગલા હદયની ઊ'ડી ઘોાષણુ।ઃ *

“હુવે જરી ન જ'પવુ', લડવુ પ્રાણુ છ્ટ"પયા લગી, સહી સકલ વેદના, હરખથી તુરગે જવુ --કયું” જ પરરેરીએ વતન કેદટખાના સસુ'! પડી ઘુ”“ટણુ આપણે કરગર્યા,, ન રોટી મળી! પરંતુ પથરા પડયા કમનસીબ ભાણા મહી! હવે ક'ઈ ન સાગવુ; હદયષપાત્ર ભરપૂર છે ! ભલે વિષમ ૬ુઃખરેલ તવ્રરસાવતા નાલિસે।, ભલે જીવન ચૂસતા | મરણુ આપણુ હાથમાં.
મરી, અજખ શક્તિઓ જગવશું અહિ'સા તણી, અને મરણુકિ'મતે મૂલવશું મહાચેતન !'

“અહો | મરણુસ્સટ સુક્તિ વરશું !!? વદીને પ્રજા ઊઠી, આંતેશ નહતી, સમરરાખ્ઠથી નાચતી, અનેડ લડવા લડાઈ ઉરઊમિ' ઉછાળતી.

હ્યુલામ સહું રક્ષવા સબળ ન્ાલિસે! પાસથી, અને સકળ જાલિસે। વિષસમી ગુલામી થકી, ---ચહી હૃદયમાં ભલું ઉભયનું, વિદેશી જને તણાં--અખુધ બ'ધુનાં--હદયવહેન પલટાવવા પળ્યા પથિક પ્રેમપથ, નિજ હિ'દની સુક્તિમાં અનેક દુખખ'ધથી જગતમુક્તિચે વાંછતો. પુરા જ્યમ સમહાભિનિષ્કેમણુ બુદ્ધદેવે ક્યુ દુખી જગત રક્ષવા મરણુપાશથી પાંગળ, વહુ'ત જખસે સુધાસલિલઅ'જલિ સિ'ચવા.

(સદ્ટાકાન્તા) અગે અ'ગે શુચિસ્મિતભરી, સત્યશસ્રે સજેલી સેના સાથે જગતગુરુએ કૂચ કીધી અનેરી. આન'દોમિ ઉરછલક્તી ભારતે ગૈ છવાઈ, ને આશ્ચચે" જંગતજનતા સુગ્ધ ઉત્ક'ઠ જેતી; દેખે એનાં પુનિત પગલે સુક્તિસેોપાનમાલાં પોતાનાચે પ્રગતિપથની, ધે।ર અ'ધારમાંથી.ગાસે ગામે સુભગ કરતા લેોક્હેચે વિસામા વાધે આગે, દશ દિશ મહી” પ્રાણુધારા ઉડાવી. જાગ્યાં સૌએ નિજ હિત જતે! પેખીને રાષ્ટ્રદેવ, એ યાત્રાએ જગવી સહુમાં પ્રેમની 'માતૃસેવ. પહોંચ્યા દાંડી નિકટ, તવ, સ'ગ્રામસ'દેશ દીધેા : “આજે આવ્યો સમય! સધળે યુદ્ધડ'કા અજાવોા | શૂડા ધારા દરન કરવા, આજ મીડું' પકાવે!? ને પાતેયે ટુકડી સહ ત્યાં સિ'છુમાં સ્નાન કીધું, પ્રાતઃકાલે કુદ્રતદીધું સુક્તિમીડુ' ઉપાડચુ', ને લેઈને નમક ચપટી રાજ્ય જુલ્મી ઉખાડયુ*. ચારે કોરે વિમલ જગવી પ્રાણુરેલ'ત કાન્તિ, દીપી ઊઠી સરલ સ્મિતથી દાંડીની પુણ્યભૂમિ. દીવાદાંડી જળઝખબૂકતી દાખવે જહાજપ'થ, દીવાદાંડી ધ્રુવ ખની રહ્યો વ્યોમઆધારસ્ત'ભ. દીવી, તારા, ઉભય પસરે સાગરે સૌસ્ય કાંતિ, ને દાંડીયે પથ વિતરશે વિશ્વને સૌ'ખ્યશાંતિ. ધમષ્ક્ષેત્રો સ્રુલકભરમાં કે"ક જાગી ઊઠં'યાં, ને વ્હૅવા લાગી વીરપથિકની ચોદિશે શોય'ધારા. સેનાનીએ।' સકળ પકડાઈ ગયા; સૈનિકોએ તોચે આગે ક્ઢમ ભરિયાં, આત્મશષદ્્ધિપ્રકાશે* સૂડી મોડું' જતન ડરતાં લાઠીના માર ખાતા, માતા કાજે સિતમઝડીઓ હુષ'થી ઝીલતા'તા.
રાજ્યે માઝા તજી, પશુ બની, ઉગ્ર હિંસા પ્રકાશી, ત્યાં આપુએ પ્રબળ જગલી લૂટ ધારાસણાની : “મીઠાના એ ઢગ સકળ ના રાજ્યના, છે પ્રજાના, માથા સાટે નિજ ધન તણી માલિકી મેળવીશું !?. સતતા આવી અરધ ર૨રજનીએ લપાતી છપાતી,

સૂતા બાપુ જગવી પકડયા, ત્યાં, કરાડીકુટીરે.

ને આરાસે જઈ યરવડા એ વસ્થા બ'દીખાને,

તોયે બેઠા ભરતજનનાં અ'તરે શાંતિગાને.

ગામે ગામે, ઘર ઘર વહી શોચ*ઘેરી ખુમારી, યુદ્ધોત્સાહે, સબરસ-રસે સૈનિકે ઊમટ્યા, ને મુદા દેખી સમર ઉપરે મૃત્ઝુરગેલ સૃક્તિ;

ને સત્તાચે નખશિશ સજી શસ્ત્ર, સામી ઊભી?તી, * નિઃશસ્્રાની ઉપર લઈ ને લાઠી તૂટી પડી એ. માથાં ફુય્યાં, શરીર લથડ્યાં, ને વહી રક્તધારા, ખુઝાવી'તી જીવનરુધિરે ચ'ડિકાની પિપાસા ! પાચાં એને શરબત ભરી ખૂનનાં ખોપરીમાં --પીણાં મોંઘાં મધુરમધુરાં સ્નેહની નિઝરીનાં ! દુઃખી હૈચે ચકિત જગતે યુદ્ધ આ ઓર જ્યું, પ્રેમોન્માદે શિવ “સકળનું જાણીને, આંસુ લેચચું.

ને સત્તાએ સિતમ વરસ્યા ધોધ પેશાવરે તે।! ગાળીખારો કઈ થઈ ગયા, તેય ના શાંતિ તૂટ્ટી,
થોડા માટે ઝઘડી પડતા જે ઝનૂની પઠાણે!

તે સો ચાલે સરળહઠિલ બ'ઠા બનીને ખુદ્ઠાના. અત્યાચારો નિજ નયન સામે જુએ, નેણુ રુએ શસ્ત્રો કિ'તુ કમર પરનાં સહેજ ઊંચાં થતાં ના ! સ્રામી છાતી જખમ ઝીલવા ગાળીઓના હસીને, કેડે શસ્રા, શરીરબળની ખોટ ના લેશ, તોયે! સ'સારે જે કદી નવ દીડું' કે સુણ્યુ, તે બન્યું ત્યાં ! નિર્દૌષાોનાં વિશુધ બલિદાાને હસી ત્યાં અહિ'સા.

ને ના પાછી ડગ પણુ હતી હિંદ વીરાંગનાઓ દાર્‌ પીતાં અઝુધજનને નર્ડમાંથી ઉગારી, ને રોકીને પ્રતેદિવસ લક્ષ્મી વિદેશે તણૂ।તી, લાડી કેરા સિતમ સહતી ખેલી'તી સેવિકાએ। ! ને ખૂટે ને પુરુષદલ કે સેવિકાસ'ધ સવે, સેના મેો।ઢી ખટુડ-જનની વાનરેોની ઊભી'તી. ને સ્વાથી*લા વણિકજન સૌ તેય જાગી ઊઠંયા ને સાચે ટાણે મરદ 'મનીને પૂરતી સહાય દીખી.ત્યાં ખેડૂતો “ કર ન ભરશું !' બોલિયા વીરવાણી, સુક્તિવેલા હિજરત કરી માંડવે જે વસ્ચા સૌ ! લીલી કુજે કુસુમદલશાં ઝૂલતાં. ગામડાં તે સૂનાં કીધાં કબરસમ સૌ, ઘેર શાંતિ ભરેલાં ! ઊભા મૂકી લણુણી વખતે પાકને, માત કાજેભેટ'યા ડુઃખોા ! રણુવીર ક'ઈ જેલસ્હેલે વિરાજ્યા! "* સત્તા થાકી, મદ સહું ગન્ચે।, ખોલિયાં જેલદ્વા૨, ને સેનાની સકળ છટિયા --રાષ્ટ્રના દિવ્ય પ્રાણુ! ને પુકાર્ચો જનહિતભર્ચેયો બેઉ પક્ષે વિરામ, કારાગારા' સહુ ઊઘડતાં આવિયા બ'ટી બહાર.

ત્ર એ સો સોંઘી વોતકકથની લેહીન્હેને વહે છે ! એ ગાવી શી? સહું વિતરવી આવતી પેઢીઓ ને ! લાઠી કેરા હજીય પડઘા અ'તરે આથડે છે! નૅ મીઠૅરી ઝરમર જરી શાંતિની સિ'ચી રહે છે! આત્માને વિમલ બલિદાનો ખનેલઃ શાહીદ આજે હૈચે સ્મરણુ ચડતાં મૃત્યુ મોઘુ' જણાચે |! એ સૌ ગાથા અકથ ઉરમાં ઊમિ'એ છે જગાવે ! જે પૂરી'તી રુધવિરવહને, મોતની જિ'દગીમાં. જોણું જીવ્યા અમર ઇતિહાસે।, લ'ખ્યા લેહીઆંકે, એણુ આજે સમરકથની ગાવી કે સૂણુવી શી? ઘૂમ્યા ઘેલા રસબસઉરે ગુજરીના સપૂતે।, ને ગજા'વ્યું જગતભરમાં ગૌરવે ખારડોલી; ખેલ્યા વીરા નવલરમણે ક્ષેત્ર ધારાસણુમાં નાચ્યા ર'ગે ઉરઊલટથી તાંડવેો મૃત્યુ કેરાં; એનાં ગીતે નિજ સુખ ઘટે હિરરીઓએ ન ગાવાં, એ તે ગાશે જગતજનતા ઠહુષથી કે।ટિ ૩'ડે.

6
લેખ
વિશ્વ શાંતિ
0.0
ધૅશાયેલા આકારામાં ન્ત્યારે ભીષણુગ'ભીર સૈધગર્જના થાય છે, ત્યારે મોરને કળા કરી નાચવાનું અને પોતાના ઊ'ડા ટ્હુકાથી વાષિ ઝી સૃષ્ટિને એક્સામટુ આમ'ત્રણ અને અભિન'દન કરવાનું મન થાય છે. રાષ્ટ્રના જવનમાં ન્ન્યારે કોઈક ધીરોદાત્ત બનાવ ખતી આવે છે, ત્યારે વિષપુલકલ્પનાશીલ કવિઓને જીવનસાગરમાં ફરી કરી અવગાહન કરી તત્ત્વચિ'તનનાં મોતી કાઢવાનું ૬૨ ચડે છે. સેધ-મચૂરનો “સબધ સનાતન છે. મેધ ગગનમાં ગન છે, મયૂર ધરણી પર નાચે છે. છીવનવીર ખરતી પર પરાકમ કરે છે, અને કવિ કલ્ષનાસૃછિમાં ગગનવિહાર કરે છે. મયૂરનો। બોલાવ્યો મેષ આવે છે કે સેઘનેોા ધેયાં મયૂર નાચે છે, એ સવાલ કોરે મૂછી, આપણુ એ શ્ઞાધમાં ડોતરવું નેઈએ કે, બ'નેને ષેરનાર કેઈ મહાત વિશ્વતાપ છ કે નહીં.
1

મગલ શખ્દ

28 September 2023
0
0
0

ત્યાં ટ્રરથી મ'ગલ શખ્ઢ આવતે ! શતાબ્ટિઓના ચિરશાંત ઘુમ્મટ ગજાવતો ચેતનમ'ત્ર આવતે ! પ્રકાશના ધોધ અસેોાઘ ઝીલવી ધપે ધરા નિત્યપ્રવાસપ'થે; ઝુમી રહી પાછળ અ'ધકારની તૂઢી પડે ભેખડ અધર અ'ગે. વિરાટ ખોલી નિજ તેજ

2

શસ્્રવિકાસ

28 September 2023
0
0
0

નખે, દાંતે, પ'જે, તનબળ થકી . માનવી લડયું પ્રતિસ્પધી* શિ. કદીક લઈ પાષાણુ ધસિચું. અનાવ્યાં એ નરો વનતરુ તણાં કાષ્ઠ મહી'થી,. અને ખોરી ધાતુ જમીન થકી કૈ' શસ નિરસ્ચાં. વળી અગ્નિઅસ્રાો પ્રબળ પ્રગટયાં ધ્વ'સ કર

3

જીવનના કલાધર

28 September 2023
0
0
0

યુષ્ધદાવાનળે દાઝયા, તપેલા પૃથિવીતલે, અમી વર્ષાવતી શીળી કોની આ પગલી પડે? પુણ્ચો કન્યાં ભારતની પ્રજાનાં ! અહો! મહા ભાગ્ય વસુંધરાનાં ! ગુલામધેરે વહી સ્ુક્તિગ'ગા ! ઊઝડે ધ્વજને અ'તરસ્નેહુરંગ્યા ! કેોનના સુ

4

કકાલ-તાંડવ

29 September 2023
0
0
0

“ ભડું? ડગ ભરું? પ્રભો ! દશક અમ વીતી ગચે!! , ર્ખાય અદકી પ્રજા, દિવસ દાસ્યના દોહ્યલા સહ્યા નવ જતાં અધીર થઈ કચાંક હિ'સા કરે! વધે દ્વિવિધ નાશ આ, ક્યમ કરી કહા | રોકવો? કરા પ્રગટ આજ શક્તિ સખળી અહિ'સા તણી!”

5

વિશ્વશાંતિ

29 September 2023
0
0
0

હેજી તો કાલ નામી'તી યુરોપે યાદવાસ્થળી વષી”તી કારમા ધોધે લોહીની, આંસુની ઝડી !' સ'ગ્રામની ભીષણુ ક'દરામાં કૂદી ષડી માનવનત ઘેલી ! ને આત્મહત્યા કરવા ચડેલી ધવાઈ પૂરી રણુખેલનામાં ! તપે છે પૃથિવી ત્યારે વષે”

6

ઇલસાગરે

29 September 2023
0
0
0

આપણે માનવી બિ'દુ પૃથ્વીના પટ ઉપરે, ને પૃથ્વી બિ'દુડા જેવી વિશ્વને તેજ-સાગરે; વિશ્વમાલા અને આચે બિ'દુશી અતલાન્તિકે. ને તોયે બિ'દું આધારે તરંગી સિ'ધુની છટા, છે પ્રત્યેક અણુ લીધે વ્યો1મે તેજગૂ'થી ઘટા. ભલ

---

એક પુસ્તક વાંચો