shabd-logo

વિશ્વશાંતિ

29 September 2023

0 જોયું 0

હેજી તો કાલ નામી'તી યુરોપે યાદવાસ્થળી વષી”તી કારમા ધોધે લોહીની, આંસુની ઝડી !' સ'ગ્રામની ભીષણુ ક'દરામાં કૂદી ષડી માનવનત ઘેલી ! ને આત્મહત્યા કરવા ચડેલી ધવાઈ પૂરી રણુખેલનામાં ! તપે છે પૃથિવી ત્યારે વષે” છે વ્યોમ પાણીડાં; યુદ્ધે જગ તપ્યું, કાં ના હજીયે વરસ્થા પ્રશ્ન ? એ યુદ્ધની દારુણુ કાળજ્વાળા ચુગા તણી સપદને પ્રજ્નળે, 'નિટીષનાંચે રુષિરે વહાવે, દૂધે ભરી સ'સ્કાતિઓ સુકાવે! સુધાનું -- શાંતિવારિનું તમ હસ્તે કમ'ડલુ, સ્નેહનાં સિ'ચને સાધે | રક્ષા પશ્ચિમ પાંગળુ ! ત્યાં શાંતિના સૂર અનેક ઊઠંતા, પુષ્પા નીચે ખડગધારા ઝબૂકે |રેતી પરે વજ્જરકેટ જૂઠંના

ઊડી જારે સત્યની એક કૂકે | લે!હીલી'પેલે આંગણિયે ઊભીને મ'ડાણુ નેશેા યુદ્ધના ત્યાં રચાતાં ! ને દેખરેો! 5” ટ્ૂઝતા ઘા હુયાના, પ્રજપ્રનના શે1ણિતલેખ વાંચશે !

ધનિકે। મૂડીને ય'ત્રે ચીસે છે દીન માનવી, સાસઆ્રાજ્યોનાં મહા ય'ત્રે પીલે માનવતા અતિ!

આજ જગે એ કરપીણુ ય'ત્રણા ! કરે, કરી સગલ પ્રેમધોષણુા ! ઉદ્ધાર કાજે ઉરની અનૂઠી

આપો ગુર, મ'ગલ પ્રેમખુટ્ટો !

વહાવો આત્મશુદ્ધિની ગગધારા શુભ'કરી, જીવશે જે ટકી રહેશે પ્રેસને પાવકે જળી.

સ'ગ્રામની સૌ જડને ઉખેડી, બતાવને રાતની સ્નેહ કેડી ! તષ્યાં ઉરે ચ'દનલેપ દેજ્ને, દાઝયાં તણાં આશ્ચિષવેણુ લેન્ને !

સ'સારે, વનઅ'ધારે ભૂલ્યાંના ભોમિયા બની,

પ્રકાશે,

તેજઅ'બારે ખતાવો પ્રેમવાટડી'?
ખૂલે ન જ્યાં લોચનદ્નાર ઇંડુનાં,

ઊ'ચાં ઊડે ઉન્સુખ વારિ સિ'ધુનાં;

સ'તેો તણી ઊઘડતાં જ આંખહી

ભી'જાય ભાવે જગપ્રાણુપાંખડી. અહિ'સાથી ભી'જાવે! ને પ્રકાશે। સત્યતેજથી | શાંતિનો જગને માટે માગ એઝે બીને નથી. જીઓ છે ભાવને સ્ામ્ચે રાષ્ટ્રોના માગ" એક્યને, ગજાવેો એ મહા મ'ત્ર ઊંડા માનવપ્રેસને. માનવી માનવી ઉરે એક માનવભાવ છે; ચપેખીને પ્રેમની પીડા નકી એ પીગળી ઊઠે. એક મહેકે મઘમધે ખધાચે મતુમ'ડપેા સુવાસે સર્જ ડોલે છે, ભલે દુગ”ધ કયાંક હો ! બસૂરા તાલ સૃષિના શમે સૌ પ્રેમગાનમાં, દુગ'ધેો! દમતી ડૂબે મેંધા આત્મપરાગસાં.

કહૈ કવિ: “માનવતા જીવ'ત

પ્રાણી, પ્રનનએ સહું એહ અગ.

ને એક એને ધડકત ઉર,

વહાવતું નિર્મળ પ્રેમપૂર ! ?

સોના હયાને ધખકારતાને

ગાજી રહ'તું સુખશ્ચાંતિ ગાને.

છૂટાં નથી, એકશરીર આપણે,

ખેલ'ત જ્ઞોળાં શિશુ એક આંગણે.
તસે એવી મહાસમોંઘી ઉચ્ચારી પ્રેમની ત્રકચા, પસારી સવ'ને ઉરે મધુરી જગખ'ધુતા. બાંધીને સ્નેડુનાો સેતુ ભેદસાચર ઉપરે

સાંધો સાધે! ! ઉરત'તુ વડે પાક્ષિમપૂર્વાને !

તમે તે! પૂવ'ના છે ના, કે છે પશ્ચિમનાય ના અહિ'સા, સત્ય ને પ્રેમ થોડાં છે કોઈ એકનાં? સત્ય ને શાંતિ ને ષેમ લહેરે છે વિશ્વમાત્રમાં, ને પૃથ્વીને પડે કેદિઃ ઝસે છે ચેાગ્ય પાત્રમાં.

પૂજી ન એ કેવલ વત'માનની ! ત્રિકાળની પાળ વિશાળ ભેદટતી એ તો અન'તે દિનરાત ઊભરૅ, અખ'ડ વ્હેને અવકાશને ભરે. આજે પરાનાં સુખસિ'ચનાથે*

એ પ્રેસમધારા તમ અ'તરે ફૂટી, જીવો! તણાં શાશ્વતમ'ગલાથે વર્ષ્યાં કરો એ નિત શાંતિમૂવિ |!

ભાવિએ મીટ માંડીને ન્નેઈ'તી તમ વાટડી, આજે એને સુખે કેવી રેખા આનદની ઢળી? ને રક્તર'ગ્યો અતિચ'ડકાય, સેકાં થક્રી માનવભક્ષતે। જે,ફૂળેલ દેખી નિજ કને, તે હેસી રહ્યો ડુષ'થી ભૂતકાળ- -

હુસાબ્યાં ભૂત ને ભાવિ, હસાવો વત'માનને ! પઢાવે! પ્રેમના મંત્રો ઘેલી માનવજાતને !

શ્રઃ ઝૂ ઝર

"વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી પશુ છે, પ“ખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ ! વી'ધાય છે પુષ્પ અનેક ખાગનાં | પી'ખાચ છે પાંખ સુરમ્ય પ'ખીની ! જીવા તણી કાય મૂ'ગી કપાય છે! ક્લેવરો કાનનનાં ઘવાય છે !

રડે છે પ્રકુતિમાતા, દ્વંઝે છે દિલડુઃ ખડાં; અમી પી ન પધરાતાં, ને કપૂતેો રક્ત રેલતાં ! છે પત્ર ને પુષ્પની પાંખડીએ પ્રજનુ તણાં પ્રેમપરાગપોઢણું. કલ્લોલતાં પ“ખીની આંખડીએ ગીતે! અનેરાં ચમકે પ્રભુ તણાં !

પ્રકુતિમાં રમતા એ ડુભાશે લેશ નને દિલે, શાંતિની સ્વ'્નછાયાયે કેદી માનવને મળે?
સો જીવ આજે ઉરથી વહાવીએ કારુણ્યની મગલ પ્રેમધારા. વસુંધરાનાં સહું બાળકો મળી ખબજાવીએ અ'તરએકતારાન હેચેહેયાં પ્રેસગાને જગાવી, પ્રજાપ્રજા હોથમાં હાથ ગૂ થી, ને સ્કધે સ્કંધ સ'પે મિલાવી, ગજાવીએ સૌ જગઉંખરે ઊભી :

“ માનવી પ્રજૃતિ, સૌને વસુચેવ જુટુ'૨મ ! ? સે એ જશે શખ્ટ અન'ત વી'ધી, જયાં ધૂમતી કે(ટિક સૂય'માલા, જ્યાં શાંતિના રાસ ચગે ૨રસાળા, યત્રેવ વિશ્વ મવવ્યેજ્નીટમ ।

6
લેખ
વિશ્વ શાંતિ
0.0
ધૅશાયેલા આકારામાં ન્ત્યારે ભીષણુગ'ભીર સૈધગર્જના થાય છે, ત્યારે મોરને કળા કરી નાચવાનું અને પોતાના ઊ'ડા ટ્હુકાથી વાષિ ઝી સૃષ્ટિને એક્સામટુ આમ'ત્રણ અને અભિન'દન કરવાનું મન થાય છે. રાષ્ટ્રના જવનમાં ન્ન્યારે કોઈક ધીરોદાત્ત બનાવ ખતી આવે છે, ત્યારે વિષપુલકલ્પનાશીલ કવિઓને જીવનસાગરમાં ફરી કરી અવગાહન કરી તત્ત્વચિ'તનનાં મોતી કાઢવાનું ૬૨ ચડે છે. સેધ-મચૂરનો “સબધ સનાતન છે. મેધ ગગનમાં ગન છે, મયૂર ધરણી પર નાચે છે. છીવનવીર ખરતી પર પરાકમ કરે છે, અને કવિ કલ્ષનાસૃછિમાં ગગનવિહાર કરે છે. મયૂરનો। બોલાવ્યો મેષ આવે છે કે સેઘનેોા ધેયાં મયૂર નાચે છે, એ સવાલ કોરે મૂછી, આપણુ એ શ્ઞાધમાં ડોતરવું નેઈએ કે, બ'નેને ષેરનાર કેઈ મહાત વિશ્વતાપ છ કે નહીં.
1

મગલ શખ્દ

28 September 2023
0
0
0

ત્યાં ટ્રરથી મ'ગલ શખ્ઢ આવતે ! શતાબ્ટિઓના ચિરશાંત ઘુમ્મટ ગજાવતો ચેતનમ'ત્ર આવતે ! પ્રકાશના ધોધ અસેોાઘ ઝીલવી ધપે ધરા નિત્યપ્રવાસપ'થે; ઝુમી રહી પાછળ અ'ધકારની તૂઢી પડે ભેખડ અધર અ'ગે. વિરાટ ખોલી નિજ તેજ

2

શસ્્રવિકાસ

28 September 2023
0
0
0

નખે, દાંતે, પ'જે, તનબળ થકી . માનવી લડયું પ્રતિસ્પધી* શિ. કદીક લઈ પાષાણુ ધસિચું. અનાવ્યાં એ નરો વનતરુ તણાં કાષ્ઠ મહી'થી,. અને ખોરી ધાતુ જમીન થકી કૈ' શસ નિરસ્ચાં. વળી અગ્નિઅસ્રાો પ્રબળ પ્રગટયાં ધ્વ'સ કર

3

જીવનના કલાધર

28 September 2023
0
0
0

યુષ્ધદાવાનળે દાઝયા, તપેલા પૃથિવીતલે, અમી વર્ષાવતી શીળી કોની આ પગલી પડે? પુણ્ચો કન્યાં ભારતની પ્રજાનાં ! અહો! મહા ભાગ્ય વસુંધરાનાં ! ગુલામધેરે વહી સ્ુક્તિગ'ગા ! ઊઝડે ધ્વજને અ'તરસ્નેહુરંગ્યા ! કેોનના સુ

4

કકાલ-તાંડવ

29 September 2023
0
0
0

“ ભડું? ડગ ભરું? પ્રભો ! દશક અમ વીતી ગચે!! , ર્ખાય અદકી પ્રજા, દિવસ દાસ્યના દોહ્યલા સહ્યા નવ જતાં અધીર થઈ કચાંક હિ'સા કરે! વધે દ્વિવિધ નાશ આ, ક્યમ કરી કહા | રોકવો? કરા પ્રગટ આજ શક્તિ સખળી અહિ'સા તણી!”

5

વિશ્વશાંતિ

29 September 2023
0
0
0

હેજી તો કાલ નામી'તી યુરોપે યાદવાસ્થળી વષી”તી કારમા ધોધે લોહીની, આંસુની ઝડી !' સ'ગ્રામની ભીષણુ ક'દરામાં કૂદી ષડી માનવનત ઘેલી ! ને આત્મહત્યા કરવા ચડેલી ધવાઈ પૂરી રણુખેલનામાં ! તપે છે પૃથિવી ત્યારે વષે”

6

ઇલસાગરે

29 September 2023
0
0
0

આપણે માનવી બિ'દુ પૃથ્વીના પટ ઉપરે, ને પૃથ્વી બિ'દુડા જેવી વિશ્વને તેજ-સાગરે; વિશ્વમાલા અને આચે બિ'દુશી અતલાન્તિકે. ને તોયે બિ'દું આધારે તરંગી સિ'ધુની છટા, છે પ્રત્યેક અણુ લીધે વ્યો1મે તેજગૂ'થી ઘટા. ભલ

---

એક પુસ્તક વાંચો