shabd-logo

જીવનના કલાધર

28 September 2023

1 જોયું 1

યુષ્ધદાવાનળે દાઝયા, તપેલા પૃથિવીતલે, અમી વર્ષાવતી શીળી કોની આ પગલી પડે? પુણ્ચો કન્યાં ભારતની પ્રજાનાં ! અહો! મહા ભાગ્ય વસુંધરાનાં ! ગુલામધેરે વહી સ્ુક્તિગ'ગા ! ઊઝડે ધ્વજને અ'તરસ્નેહુરંગ્યા ! કેોનના સુણીને સૂર આંસુભીના ગળી જતી વિશ્વની ઘેોરર હિ'સાર્? ઉલેચવા પાપ યુગો યુગેનાં શું ઊતરી મૃતિમતી અઆહે'સા? અ'ગે બધાં સ'યમથી ર૨સેલાં, "ગાલની હાય થકી ભી'જેલાં; લ'ગોાઢટીમાં કાય લઈ લપેટી, ચાલે પ્રભુપ્રેરેત પ્રેમમૂ[તેકલ્યાણુના ચેતનબોાલ બોલે, :વેરી રહે પુષ્પિત પુણ્યષપુંજ. : ને કીકીઓ મ'ગલકટ્ટાર ખોલે, રચાય ત્યાં શીતલ સ્નેહઝુ'જ.હુસાવતું કોમળ સુક્તડાસ આન'દ-વર્ષા-ઝડીએ ઝરી રહે, આંખે ભર્ચૌ પ્રેમ તણે! પ્રકાશ ચમકાવતે ,માનવસેદની વહે. ને અ'તરેથી તપવારિ- કેરા અનેક ધારે ઊડતા કુવારા. સિ'ચે નવાં જીવનથી નમેરા દુઃખી ઉરેોના રસશષ્ક કવયારા.

તટે યુગાની જડશુંખલાએ।, ને.ઊઘડે અ'તરની કળાઓ; ફા।ઉલે ફૂલે જીવનની સમૃદ્ધિ, "ખીલી રહે સૌરભ આત્મશાદ્ધિની. ઝીલી રહે શાશ્વત અ'જલિએ તૃષાપીડાતું જગ દિવ્ય પ્રેરણુ।. અનેક કાને મધુરી સુણી રહે અસમીઝરી મ'ગલકારિણી વીણ્‌ા. ઝગી ઊઠે ભાવિની ભાગ્યલેખા, જ્યાં-એ જગે અ'તરપ્રેસ પાથરે. સુખે તરતી સ્મિતસૌમ્યરેખા સ'સારને યુદ્ધવિષાદ આવરે.ભૂતને શાંત ઓવારે ગ્રીસ ને રોમ આથચ્યાં, નિનેવે ને બેખિલેોન કાળના સિ'ધુમાં શસ્યાં; ' સિસરે થચું પડખે, પીડાતું કંક ઘા થ#્ી; ત્યાં ઢાળી ભારતે આંખે નિદ્રાના મદભારથી. જગ ઢ'હોળતેો એવે ખૃથ્વીને છાપરે ચડી તડૂઝ્યો શગ પામીરે ઝ'ઘી' મેોગલકેસરી. પૂર્વ ને પશ્ચિસે, સવે” કૅખ્રસ્તાનોા હલી ઊઠૅવયાં, તુર્રાને ધોર વ'ટોળે ભૂતનાં જૂથ આથડયાં. શમ્યા એ .ધૂળગોાટા ને પ્રજાએ પ્રગટી ઊઠી પશ્ચિમે તો, પુનજ*ન્મે; નિદ્રા ના હિ'દની ઊડી! સોનેરી સ્વમશી ઊંઘે, બે ઘડી સુખની સરી, પરતુ સ્વાસ્થ્ય તો! ના”વ્યું, ઊગ્યા સૂરજ ના કરી. ઝગી પશ્ચિમની સ'ધ્યા, જાણે કે! રગરેલ હા! ક'કાલે! હષ*થી નાચ્યાં, ને નયા મૃત્યુખેલ «માં ! ચાલી એ છેતરી સ'ધ્યા, ગઈ અ'ધારમાં ગળી, અને ભલારતસગમૃદ્ધે જઈ સાગરમાં ઢળી. અ'ધારાં ઊતર્યા ઘેર, વી'ટી ચે।શૈરથી વળ્યાં, સતની બાથથી ભેટયાં; ટોળાં વાગાળનાં ધસ્યાં, ને સ્વચ્છ'રે ધરા ચૂસી, ઉન્તડયાં ઘર-ખેતરેા, પ્રન્નનાં શરીરો દોદ્યાં, રહ્યાં સૌ હાડપિ'જરા.ત્યાં ઊગ્યા તેજભાતુશા તમે તિમિરને તટે, ને મૂછો ભારત કેરી વિનાશી તપશીકરે. સ્મશાને ઘોર જે શાંતિ, તે ફેલી હતી હિ'ઠમાં, ડુંબાવી તે તમે આવી, આત્મના ધીર નાદમાં. રાથે છે ભરતી જેવી ગ'ભીરે જલસાગરે, એવી આજે પ્રજ્ન ડોલે પ્રેમને-મસ્તીને ભરે. આન'દે વનમાં જેવી ફૂજે છે ઝુ'જકેપકેલા, એવી આત્મનકે।કિલાએ કૂજે છે પ્રભુની લીલાઉર્‌ ઉર્‌ સ'જીવની સ્કુરે છે, પ્રાજુ અહો ! ચેતન સ ચરે છે!

દીપે નવા ઝુગની ભવ્ય દિગ'તરૅેખા,

વેગે પડે નવનવી પદપ'ક્તિલેખ।.

ક ત્ર નિશાને ઘોરર અ'ધારે પુષ્પની પાંદડી રડે, પ્રભાતે સૂર્યનાં દશે' નવાં તેજે હુસ્રી પડે, ને લુછે એસનાં બિ'દુ, નચાવે મુ પાંખડી; એવી હષે* પ્રજન નાચે, હસે ચેતનઆંખડી. ૨ૈખીને તપઆંકેલું, પ્રસન્ન ઝ્ુખ નિમ'છી, જનસ્રખે ઝગે પ્રેમ, જાગે અ'તરમાં પ્રભુ-રુષ્કાળે વાદળાં કેરી જીએ છે વાટ ખેડૂતે, જોતા?તા રાષ્ટ્રશક્તિની તેમ સો હિ'દવાસીએ।. ત્યાં દાદા-બાલ-લાલાની વર્ષી ચૅતનવાદળી, * એટલાં જળથી કિંતુ દુગ્ધા ના દિલની ટળી.

એવે ચે।દિશાને ઘેરી ઝુકી મેઘઘટા મહા, દયાની હેલીએ વર્ષ્યા તમે, ને સો હસ્યાં અહા ! હસી, ફૂલી, ફૂલી હષે' સવે' માનવક'યારીએ।; અનેરાં મેમનાં તેજે ઝગી ઉર-અટારીઓ ! ત્ર

ટહુકી જગે ભારતકે।કિલા, ને

સૈયા તણાં ગૌરવડદુઃખ ગાયાં;

કલા કરી પૃણુ કલાવતારે

સૈયા તણાં સ'સ્જુતિટ્ટૂધ પાચાં;

રેલી હતી ત્યાં લગી માત કેરી

ચા તણી સુંદરતા રસીલી.

તમે પ્રકાશ્યું શિવ સત્ય સુંદર

વિરાટ એઓ જીવનના કલાધર !
પિતા છે દિવ્ય ફાન્તિના, વિરાટ નવયુગના, ને છે માતા, અહિ'સાની ગે।!છે જગ લપેટતાખઅ'ધુ છે સો ગશુલાસેના, દેવ છે દુખિયાં તણુ, આશા છો વિશ્વ આખાની, છે સર્વસ્વ જ હિ'દના. પ

કદી તો મધુરી વેરા વાચા કોમલમ'જરી, ને બજાવે! કોઈ વેળા કરાલી રણુખ'જરી. એ નાદે દિલમ'દિરથી નાસે સેતાનના ગણે; હેચે હેચે તમે કીધાં પુણ્યનાં રસંમરાંગણેા.

ક'કાલને તાંડવનૃત્ય શીખવ્યાં,

મૃત્યુ મહી' જીવન ઓળખાવ્યા.

ને છૂટવા ભીષણુ નાગચૂડથી

આપી તસે નિર્મળ પ્રેમખુટ્ટો.



ઝઝાનિલે! સૂસવતા વિકારના,

ગાજે તુક્‌ાનો ધનવે।ર કારમાં.

અડપ ઊભા વચમાં અડોલ,

શમાવતા ઉચ્ચરી સ્નેહબોાલ.

અણુથીચે પિલાવાની છે હૈયામાં વિનસ્રતા,

સુદામા-નરચૈ'યાની માણુવી છે દરિદ્રતા. ને ત્યાગમાં ભેગ અનેક માણ્યા, સેવા મહી' સ્વાદ અખૂટ માન્યા.
ઉઘોગની સુંદરતા પિછાની

ખેતી અને વણુકરી નિજ વૃત્તિ માની. ''

એવે! પુરા સ'ત થચે। કખીર, વણ્યાં જતો ચાદટર એ ફકીર. વિરાટનાં ગીત અખડ ગાતો, ને મસ્તીમાં નિત્ય રહુ'ત માતે. કાંતો તમેચે નિત કમ'*વીર, કૅ'ગાલ કાજે દમતા રારીર. અઠૅ'ગ છે સત્ય તણા પૂજારી, ઉરે સદાનગ્રત કરયો ગી;

એ સત્યને સુંદર સુપ્રકાશે અ'ધારની ખીણુ ઊંડી વળેોટતા. ને કૅમ'માં, અ'તરને અવાજે આત્મા તણી શક્તિ અમાપ ઢોળતા. અજાતશત્રુ, સ્થિતપ્રજ્ઞ, સૌસ્ય, ઝ“ખી રહ્યા ખ્રહ્ાચચે" જ ખ્રહ્યા. નિષ્કામ ચર્યા નીરખી તમારી પ્રત્યક્ષ ગીતા જીવતી નિહાળી.

શ્ર ચે।.ગી તમે ભારતવાસીહૈયે જન્મી ચૂકયા છે જ કરેડરૂપે.જગજ્જનોનાં ઉરમાં તમારું શે।!ભલે સદા આસન દિવ્ય ન્યારું |

“સરવસેધમહાયરો છહસ્યાં'તાં ભૂતમાત્રને વિશ્વરૂપ મહાદેવે,' કહ્યું એવું કવિજને. સવ મેધમહાયસે હોમી સવસ્વમાત્રને તસેચે આજ શેાભેો છે વિશ્વરૂપ જગદ્ગુરે | ગ્ર ત્ર રઃ વિરાટની વ્યોમ વિષે પ્રશસ્તિ કા આંકતી અ'ગુલિ તારકાક્ષરે. લખે, લ'ખે ને વળી રોજ ભૂસતી, ગીતા ગુણા।!ની ન લખાચ પૂરી. ગાથા એવી સ'તનીચે અધૂરી વીલી જતા માનવખબોલમાં લખી.

6
લેખ
વિશ્વ શાંતિ
0.0
ધૅશાયેલા આકારામાં ન્ત્યારે ભીષણુગ'ભીર સૈધગર્જના થાય છે, ત્યારે મોરને કળા કરી નાચવાનું અને પોતાના ઊ'ડા ટ્હુકાથી વાષિ ઝી સૃષ્ટિને એક્સામટુ આમ'ત્રણ અને અભિન'દન કરવાનું મન થાય છે. રાષ્ટ્રના જવનમાં ન્ન્યારે કોઈક ધીરોદાત્ત બનાવ ખતી આવે છે, ત્યારે વિષપુલકલ્પનાશીલ કવિઓને જીવનસાગરમાં ફરી કરી અવગાહન કરી તત્ત્વચિ'તનનાં મોતી કાઢવાનું ૬૨ ચડે છે. સેધ-મચૂરનો “સબધ સનાતન છે. મેધ ગગનમાં ગન છે, મયૂર ધરણી પર નાચે છે. છીવનવીર ખરતી પર પરાકમ કરે છે, અને કવિ કલ્ષનાસૃછિમાં ગગનવિહાર કરે છે. મયૂરનો। બોલાવ્યો મેષ આવે છે કે સેઘનેોા ધેયાં મયૂર નાચે છે, એ સવાલ કોરે મૂછી, આપણુ એ શ્ઞાધમાં ડોતરવું નેઈએ કે, બ'નેને ષેરનાર કેઈ મહાત વિશ્વતાપ છ કે નહીં.
1

મગલ શખ્દ

28 September 2023
0
0
0

ત્યાં ટ્રરથી મ'ગલ શખ્ઢ આવતે ! શતાબ્ટિઓના ચિરશાંત ઘુમ્મટ ગજાવતો ચેતનમ'ત્ર આવતે ! પ્રકાશના ધોધ અસેોાઘ ઝીલવી ધપે ધરા નિત્યપ્રવાસપ'થે; ઝુમી રહી પાછળ અ'ધકારની તૂઢી પડે ભેખડ અધર અ'ગે. વિરાટ ખોલી નિજ તેજ

2

શસ્્રવિકાસ

28 September 2023
0
0
0

નખે, દાંતે, પ'જે, તનબળ થકી . માનવી લડયું પ્રતિસ્પધી* શિ. કદીક લઈ પાષાણુ ધસિચું. અનાવ્યાં એ નરો વનતરુ તણાં કાષ્ઠ મહી'થી,. અને ખોરી ધાતુ જમીન થકી કૈ' શસ નિરસ્ચાં. વળી અગ્નિઅસ્રાો પ્રબળ પ્રગટયાં ધ્વ'સ કર

3

જીવનના કલાધર

28 September 2023
0
0
0

યુષ્ધદાવાનળે દાઝયા, તપેલા પૃથિવીતલે, અમી વર્ષાવતી શીળી કોની આ પગલી પડે? પુણ્ચો કન્યાં ભારતની પ્રજાનાં ! અહો! મહા ભાગ્ય વસુંધરાનાં ! ગુલામધેરે વહી સ્ુક્તિગ'ગા ! ઊઝડે ધ્વજને અ'તરસ્નેહુરંગ્યા ! કેોનના સુ

4

કકાલ-તાંડવ

29 September 2023
0
0
0

“ ભડું? ડગ ભરું? પ્રભો ! દશક અમ વીતી ગચે!! , ર્ખાય અદકી પ્રજા, દિવસ દાસ્યના દોહ્યલા સહ્યા નવ જતાં અધીર થઈ કચાંક હિ'સા કરે! વધે દ્વિવિધ નાશ આ, ક્યમ કરી કહા | રોકવો? કરા પ્રગટ આજ શક્તિ સખળી અહિ'સા તણી!”

5

વિશ્વશાંતિ

29 September 2023
0
0
0

હેજી તો કાલ નામી'તી યુરોપે યાદવાસ્થળી વષી”તી કારમા ધોધે લોહીની, આંસુની ઝડી !' સ'ગ્રામની ભીષણુ ક'દરામાં કૂદી ષડી માનવનત ઘેલી ! ને આત્મહત્યા કરવા ચડેલી ધવાઈ પૂરી રણુખેલનામાં ! તપે છે પૃથિવી ત્યારે વષે”

6

ઇલસાગરે

29 September 2023
0
0
0

આપણે માનવી બિ'દુ પૃથ્વીના પટ ઉપરે, ને પૃથ્વી બિ'દુડા જેવી વિશ્વને તેજ-સાગરે; વિશ્વમાલા અને આચે બિ'દુશી અતલાન્તિકે. ને તોયે બિ'દું આધારે તરંગી સિ'ધુની છટા, છે પ્રત્યેક અણુ લીધે વ્યો1મે તેજગૂ'થી ઘટા. ભલ

---

એક પુસ્તક વાંચો