આ પુસ્તકમાં શબ્દ અને અર્થના ગુણાંક જયારે મળતા આવે ત્યારે જે સાહિત્ય સર્જાય છે એને સહજરૂપે જ શાશ્વતીનું વરદાન મળી જાય છે! વાંચવાલાયક ગઝલો ખુબ લખાય છે.તમારા હાથમાં જે ગઝલસંગ્રહ છે એમાંની દરેક ગઝલ માણવાલાયક છે. Read more
‘સાધો...’ આપણા ગામ... નગરથી થોડે દૂર કોઈ ને કોઈ દેવસ્થાન; મંદિર, મહાદેવ; મઠ કે આશ્રમ આજ સુધી હતા. આજે ય ક્યાંક ક્યાંક છે. તેના પૂજારી; મહંત કે સ્વામીઓ, તેમના સ્થાને રહી ઉંબર પરના દીવાની જેમ અંદર-બહાર અર્થાત્ આત્મકલ્યાણ સાથોસાથ લોકકલ્યાણનો અજવાસ તેમના
ઉનાળાના કાળઝાળ તાપમાં ઉઘાડા પગે આપણને ખડા કરી દે છે વાર્તાનું વાસ્તવ. વાર્તાએ ઉપસ્થિત કરેલા સવાલોના જવાબ નથી લેખક પાસે હોતા કે નથી જિંદગી પાસે મળતા ક્યારેય. કદાચ આ જ વાર્તાનું સૌંદર્ય છે. સર્જનના પયગમ્બરી દોરના આલમમાં વ્યક્તિ અશોકનું વ્યક્તિત્વ કેટલુ
ગુજરાતી ભાષાની ક્લાસિક નવલકથા જે રીતે મોતી માળામાં સહજતાથી પરોવાઈ જાય છે, તેવી જ રીતે આપણું મન પણ કોઈના પ્રેમ અને લાગણીમાં સહજતાથી પરોવાઈ જાય છે. પણ, જ્યારે એ લાગણી અને પ્રેમની સંવેદના તૂટે છે ત્યારે મનના પણ કાચની જેમ ટૂકડા ટૂકડા થઈ જાય છે. અને, એટલે
આપણે એક બહુ જ મોટો ભ્રમ ધરાવીએ છીએ કે આપણે આધ્યાત્મવાદી છીએ. આપણા બાહ્યાચારો અને કર્મકાંડો જોઈને પરદેશીઓને પણ એમ જણાય છે કે આપણે આધ્યાત્મવાદી છીએ. આડંબરી આધ્યાત્મવાદમાં આપણને કોઈ પણ પહોંચી શકે તેમ નથી. દંભ આપણો રાષ્ટ્રીય રોગ છે. દંભનું રાષ્ટ્રીયકરણ થ
મધર ટેરેસા શાંતિ માટેનું નોબેલ પારિતોષિક સ્વીકારી બહાર આવ્યાં ત્યારે એક માણસે મધર ટેરેસાને પૂછ્યું : ‘વિશ્વશાંતિ માટે અમે શું કરી શકીએ?’ મધર ટેરેસાનો જવાબ હતો : ‘ભાઈ, ઘરે જાઓ અને તમારા પરિવારને પ્રેમ કરો.’ * લિયોનાર્દો દ વિન્ચીને એક માણસે પૂછ્યું : ‘
યુવાન શું કરી શકે? જો, યુવાનને સાચું માર્ગદર્શન મળે, તેમની શક્તિઓને યોગ્ય રીતે ચેનલાઇઝ્ડ કરવામાં આવે તો કોઈ પણ યુવાન. - તેજીનો તોખાર બની શકે. - પથ્થરમાંથી પાણી કાઢી શકે. - કારકિર્દીનું Golden ઘડતર કરી શકે. - Successને મેળવી શકે, માણી શકે, સાચવી શકે.
અંધશ્રદ્ધા એ આપણા દેશનો મોટો રોગ છે. આજના યુગમાં આખી દુનિયા જ્યારે વિકસતી, કૂદકે ને ભૂસકે આગળ વધી રહી હોય, ત્યાં અંધશ્રદ્ધામાં અટવાઈ રહેવું કેમ પોસાય? થોડીક તકલીફમાં ફસાતાં કોઈપણ અજ્ઞાની, ચમત્કારોનો આંધળો આશરો શોધે છે. એવા ‘ચમત્કારી’ઓને લોકો, ડૉક્ટરો
બહારથી સાવ નાની દેખાતી વ્યક્તિઓએ મહાન પુરુષોના જીવનમાં ઝંઝાવાતી અસરો ઊભી કરી હોય એવા અનેક દાખલા ઇતિહાસનાં પાનાં પર અંકાયેલા છે. તો શું આ નવલકથાની નાયિકા લીલી પણ એવો ઝંઝાવાત બનીને આવી હશે? શું એના પગલે કોઈ પરિવર્તન આવવાનું હશે?--જડભરત બની ગયેલા એક સંવ
આ પુસ્તકને ૨૯ ડીસેમ્બર ૧૯૪૬ના દિવસે મહીડા પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. વડોદરાના ડાંડિયા બજારમાં આવેલા વિઠ્ઠલ ક્રીડા ભવનમાં આ સમારંભ યોજયો હતો. આ કાર્યક્રમમાં રમણલાલ દેસાઈ અને માંડવા-ચાણોદ રજવાડાના કુમાર નરેન્દ્રસિંહ મહીડા ઉપસ્થિત હતા. ઝવેરચંદ મ
મિસિસ એલ્સ્પથ ક્રિસમસ ઉજવવા માટે તેમના મિત્ર જેન માર્પલને ત્યાં જઈ રહ્યાં છે. સંયોગવશ તેમની ટ્રેનની સમાંતરે જ બીજી એક ટ્રેન પણ પસાર થાય છે. …અને અચાનક જ અંધકારમાં મિસિસ એલ્સ્પથ, બાજુમાં ચાલતી ટ્રેનમાં એક સ્ત્રીનું ખૂન થતું જોઈ જાય છે. કોણ હતી એ, કોટ
નર્લકથાના મખ્ુય પાત્રો : • રાજા પર્વતરાય, રાણી લીલાર્તી, જાલકા નામની માલણ, જાલકાનો પુત્ર રાઈ ર્ર્વ 1914 માં પ્રકાશશત થયેલ “રાઈનો પર્વત” નાટક દ્વારા ૨મણભાઈ નીલકંઠે ગુજરાતી નાટય સાહહત્યમાં યાદગાર સ્થાન પ્રાપ્ત કર્.ુંુ આ નાટય કૃશતનું પ્રે૨કબ િંદુ
તેને નિયતિની વિડંબના જ કહીશું કે મહાભારતની ગાથાનું એક મહત્ત્વપૂર્ણ અને અમર પાત્ર હોવા છતાં, અશ્વત્થામા હંમેશાં ઉપેક્ષિત રહ્યો છે. પૌરાણિક સાહિત્યમાં અશ્વત્થામા સહિત બીજા પણ લોકો છે જેમને અમર માનવામાં આવે છે, પરંતુ જ્યાં અન્ય લોકોને અમર હોવાનું ‘વરદાન