ગુજરાતી ભાષાની ક્લાસિક નવલકથા જે રીતે મોતી માળામાં સહજતાથી પરોવાઈ જાય છે, તેવી જ રીતે આપણું મન પણ કોઈના પ્રેમ અને લાગણીમાં સહજતાથી પરોવાઈ જાય છે. પણ, જ્યારે એ લાગણી અને પ્રેમની સંવેદના તૂટે છે ત્યારે મનના પણ કાચની જેમ ટૂકડા ટૂકડા થઈ જાય છે. અને, એટલે જ કહેવાય છે કે મન, મોતીને કાચ તૂટે પછી સાંધી શકાય નહીં…. મન, મોતી અને કાચનું તો પ્રેમપૂર્વક જતન જ કરવું પડે. સંબંધોના નાજુક તાણાવાણાને ઊજાળતી સંવેદનકથા. Read more