એક એવી બાળકી, જેની સામે વિશાળ આકાશ છે પણ ઉડવા પાંખો નથી, જેની પાસે વેદના છે પણ વાચા નથી, પગ છે પણ પગના નસીબમાં ચિંત નથી.... કિસ્મતની આવી કરુણતા લઈને જન્મેલી એ બાળકી, મેન્ટલી રિટાર્ડેડ છે તેમ છતાં, એની માતા એ બાળકીના જીવનમાંથી નિરાશાનાં અંધારાં દૂર કરી, આશાનાં અજવાળાં ભરવાનો હસતા મોઢે જે પ્રયત્ન કરે છે. એની આ પ્રેરણાદાયી કથા તમને ખુદના માટે અને બીજા માટે જિંદગી જીવવાનું બળ અને પ્રેરણા પૂરાં પાડશે.
પાંચ ને એક પાંચ
રેતપંખી
નીલિમા મૃત્યુ પામી છે.
ગુજરાતી પુસ્તી કી રાહબર તરી ઉર્જામાં