shabd-logo
Shabd Book - Shabd.in

Mare Pan Ek Ghar Hoy

Varsha Adalja

0 ભાગ
0 લોકો દ્વારા ખરીદેલ
0 વાચકો
22 June 2023 ના રોજ પૂર્ણ
ISBN નંબર : 9789389858259
આના પર પણ ઉપલબ્ધ છે Amazon

NA 

Mare Pan Ek Ghar Hoy

0.0(1)


બે બહેનો વચ્ચેના પ્રેમ અને ધિ ક્કા ર વચ્ચે ઝો લાં ખા તા એક ના જુક સંબંધની આ વા ત છે. મા નસિ ક રો ગથી પી ડા તી ના ની બહેન તરફ પો તા ને અનુકંપાકં પા છે; પ્રેમ છે એમ મા નતી લી ના ને ખબર પડે છે કે ના , એ પ્રેમ ન હતો … પ્રેમનું સંતર્પક વા રિ તો ક્યા રનુંય સુકા ઈ ગયું’તું.તું રહ્યો ’તો કેવકેળ ધિ ક્કા રનો કી ચડ… ને અચા નક એની દુનિ યા પલટા ઈ જાય છે. શાં ત, સુખી જીવનના બા રણા ની તિ રા ડમાં થી , તો ફા ની પવન જાણે સુસવવા લા ગે છે. કેમકે કે પ્રેમની જેમજે ધિ ક્કા ર પણ ચેપી છે. બી જાને ધિ ક્કા રના ર વ્યક્તિ જાતનેય ચા હી નથી શકતી . જાણી તા ફ્રેન્ચ ફિ લસુફ-કલા કા ર જયાઁ પો લ સા ર્ત્ર એમના ના ટક ‘No Exit’માં કહે છે : “બી જા લો કો જ આપણું નર્ક સર્જે છે.” આ સાં કડી બંધિ યા ર દુનિ યા માં એક મા નવી ની સુખેષણા બી જાની સુખેષણા સા થે ટકરા ય છે, ને એ સંઘર્ષમાં થી જ તો નર્ક જન્મે છે. પણ સી મિ ત મા નવી ના જ હૃદયમાં ઉઘા ડા અસી મની ઇચ્છા પડી છે. એ સદા કા ળ કા દવમાં જાત રગદો ળી પડી રહી શકે નહિ . ધિ ક્કા ર અને એમાં થી જન્મતી ગુના ની ભા વના (Guilty Complex)માં થી એણે જાતે જ બહા ર ની કળવું રહ્યું… સાં કડા નર્કનીર્ક ની બા રી ખો લી પ્રેમની સ્વર્ગી ય પ્રકા શ જાતે જ ટૂંઢટૂંવો રહ્યો . – ધી રુબહેન પટેલટે

Book Highlights

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો