આ નવલકથા પોલાદી હૈયું ધરાવતી એક મહિલાની છે જેણે પોતાના દેશ બર્માને સ્વાતંત્ર્યના સૂરજની ભેટ ધરી દેશના નવા ભાગ્યનું નિર્માણ કર્યું ! પોતાના રાષ્ટ્રને લોકશાહીના નકશામાંથી સ્વમાનભેર ભૂંસાતું બચાવી લેવા માટે સુ કયીએ પોતાનું સમસ્ત જીવન સમર્પિત કર્યું છે. આ એક સત્ય ઘટનાત્મક કથા છે. તમે આ પુસ્તક વાંચવાનું શરૂ કરશો એની બીજી સેકન્ડે સ્થળ,સમય અને સંજોગો ભૂલીને સુ કયીના ઝંઝાવાતી રાજકીય જીવનમાં કઈ ઘડીએ પ્રવેશી ગયા હસો એનો તમને અણસાર પણ નહિ આવે. Read more
0 ફોલવર્સ
5 પુસ્તકો