એક દેશના વડાપ્રધાનનેસાદગી ખૂબ ગમતી હતી. તેઓ પોતાના કપડા જાતેસાફ કરતા અનેપોતાનુંબધુકામ જાતેજ કવરાનો આગ્રહ રાખતા. સાયકલપર જવુંઆવવુંતેમનેખૂબ ગમતું...
એકવાર રેલરેયાત્રા દરમિયાન એક પત્રકારે તેમનેરેલરેમાંજ મુલાકાત આપવા કહ્યું. વડાપ્રધાનેપત્રકારનેહા પાડી અનેકહ્યુંકે સ્ટેશનેઆવી જાવ. પછી રેલરેમાંમળીએ.
યોગ્ય સમયેપત્રકાર રેલરેવેસ્ટેશનેપહોંચીહોં ચી ગયો અનેપ્રથમ શ્રેણીના ડબ્બામાં વડાપ્રધાનનેશોધવા લાગ્યો. વડાપ્રધાન તો ન દેખાયા પણ એક યુવાનેતેનેકહ્યુંકે તમેવડાપ્રધાનનેશોધો છો?
પત્રકારે હા પાડી, એટલેપેલા યુવાનેકહ્યુંકે વડાપ્રધાન તો પાછળ જનરલ ડબ્બામાંપ્રવાસ કરી રહ્યા છે. તેઓ તમનેત્યાંમળશે...પત્રકાર ત્યાંપહોંચ્હોં યો એટલેવડાપ્રધાન ખૂબ સાદગીથી એક સીટ પર બેઠા-બેઠા છાપુંવાંચતા હતા.
પત્રકારનેનવાઈ લાગી એટલેતેણેપૂછ્યુંકે વડાપ્રધાન થઈનેતમેસામાન્ય ડબ્બામાંમુશાફરી કરો છો? આ તો સારું થયુંકે પ્રથમ શ્રેણીમાંએક યુવાન મળી
ગયો તેણેમનેકહ્યુંકે તમેઅહીં છો એટલેઆપણેમળવાનુંથયું. બાકી હું તમનેમળવાનુંઆજે ચૂકી જાત...
આ સાંભળી વડાપ્રધાનેજે કહ્યુંતેસમજવા જેવું જે છે...
વડાપ્રધાનેકહ્યું કે જેમજે ણેતમનેમારા સ્થાન વિશેમાહિતી આપી તેયુવાન મારો દિકરો છે. તેવડાપ્રધાનનો દિકરો છે, તેનેપ્રથમ શ્રેણીમાં યાત્ર
કરવી વધુસુવિધાજનક લાગેછે પણ હું તો એક સાવ સામાન્ય ખેડૂતનો દિકરો છુ મનેજનરલ ડબ્બામાં જ મુશાફરી કરવી ગમેછે. મારા મતે
સાદગી જ સૌથી મોટું આભૂષણ છ