વીણા આજે સવારથી ઉઠી ત્યારથી કામમાં વ્યસ્ત હતી. એક મિનિટ માટે પણપગવાળીનેબેસવાનો સમય મળ્યો નહોતો એટલેનાસ્તો કરવાનો પણ બાકીહતો અનેભૂખ પણ કકડીનેલાગી હતી. ત્યાંજ એના પતિઆવ્યાંઅનેબોલ્યા,
"ચાલફટાફટ જલ્દી કર, ક્યારની શુંકરે છે ? હજુ સુધી તૈયાર નથી થઈ ? હુંકહીનેતો ગયો હતો છતાંપણ હજુ આમજ ફુવડની જેમજે ફર્યાકરે છે."આ સાંભળીનેવીણા ખૂબ દુઃ ખી થઈ જાય છે અનેકહેવા જાય છે કે હજુ હમણાં
જ મારું કામ પત્યુંછે અનેહજુ હું જમી પણ નથી.
વીણાનો પતિ કાંઈ પણ સાંભળવા તૈયાર નથી અનેઉપરથી વીણાનેઉતારીપાડે છે એમ કહીનેકે મારે તારી દલીલો સાંભળવી નથી અનેમારી પાસેએટલોસમય પણ નથી એટલેતુંજલ્દીથી તૈયાર થઈ જા.વીણાનેઘણુંદુઃ ખ થાય છે અનેગુસ્સો પણ એટલો જ આવ્યો છે. છતાંકાંઈપણ બોલ્યા વિના તેપતિ સાથેજવા માટે તૈયાર થાય છે.પરંતુએનુંમન
ગુસ્સામાંધૂંઆપૂંઆ થઈ રહ્યુંહોય છે એટલેઆખા રસ્તેપતિ સાથેકાંઈ વાત નથી કરતી અનેઆમ એક્ટિ વા પર બંનેજતાંહોય છે.ત્યારે રસ્તામાંદુર દુરથી વીણાના મનગમતા ગીતની ધૂન સંભળાય છે. "તારોમેસજકે અપનેસૂરજસે, દેખો ધરતી ચલી મીલને'બસ પછી તો શુંવીણા પોતાના પતિનેકહે છે, "બેમિનિટ એક્ટિ વા બાજુ પર
ઊભુંરાખો."ત્યારે પતિ પૂછવા લાગ્યો "હવેશુંછે વળી પાછું ?"
પરંતુતેકાંઈ જવાબ નથી આપતી અનેબસ એટલુંકહે છે ફક્ત બેમિનિટઊભા રહો અનેઆંખો બંધ કરીનેધ્યાનથી એ ગીત સાંભળી રહી છે.આમ પોતાનુંમનગમતુંકર્ણપ્રિય સંગીત સાંભળીનેવીણાનો બધો જ ગુસ્સોગાયબ થઈ જાય છે.