“સાહેબ બેદિવસથી કાઈ ખાધુંનથી કાઈક ખાવા આપશો તો ઉપકાર થશેતમારા છોકરા જીવશે” મારા વિચારોના સેતુનેતોડતા આ અવાજનો મનેતિરસ્કાર ઉત્પન્ન થયો મેંએક ઘૃણાપૂર્ણનજર એ માણસ પર નાખી ફાટેલાંકપડાંઊંડી ઉતરી ગયેલી આખા શરીરમાંથી એક ખરાબ વાસ આવતી હતી.મારા શરીરનેએ અડી નહીં જાય એ બીકે હું થોડો પાછળ ખસ્યો અનેબોલ્યો“છૂટાંનથી” “એ આગળ કંઈ પણ બોલ્યા વગર મારી સામેબેક્ષણ જોઈરહ્યો અનેત્યાંથી જતો રહ્યો. એનુંએ મૌન મનેન ગમ્યું. અનુભવેમેંજોયુંછેઆવા ભિખારી ટ્રા ફિક પર તમારા સાથેરકઝક કરી પૈસા લીધા સિવાય ખસેજનહી.
આખો દિવસ મારા વિચારોમાંએ માણસેજગ્યા લીધી એ સાંજે ઘેર પાછાફરતા એ જ ભિખારી રસ્તા પરસિગારેટરેના ઠૂઠા ભેગા કરતો દેખાયો. બીજાદિવસેહું જરા ઉતાવળમાંહતો લાલ લાઈટ ક્યારે લીલી થશેતેનો વિચાર કરતો હતો ત્યાંઅવાજ સંભળાયો “ સાહેબ ત્રણ દિવસથી કંઈ ખાધુનથી કઈઆપશો તો ઉપકાર થશેતમારા છોકરા જીવશે” આજે મનેકઈ કારણબતાવવાની જરૂર ન પડી સિગ્નલ લીલો રંગ બતાવતો હતો અનેએ ભિખારીમારી ગાડીનેજતી જોઈ રહ્યો હતો ! પછી તો આ રોજનો નિયમ જ થઈ ગયો.જોકે મેંકોઈ દિવસ તેનેએકે પૈસો આપ્યો નહી ખબર નહી કેમ જાણેએ જિદપર જ ઉતર્યો હોય તેમ બધાનેછોડી મારી પાસેજ પૈસા માંગવા આવતો અનેજાણેમેંપણમનમાંનક્કી જ કરી લીધુહતુંકે આનેપૈસા આપવા જ નથી.
વરસાદનો મોસમ શરૂ થઈ ગયો હતો. અનેઆજે એ ભિખારી મનેક્યાંનદેખાયો. મનેજાણેએની આદત થઈ ગઈ હોય તેમ હું બેચેન બની ગયો.બિચારાનેથોડા પૈસા ક્યારેકરે આપ્યા હોત તો સારૂ થયુંહોત.એકાદ રૂપિયાથી હું ક્યા ઘસાઈ ગયો હોત ? કાઈ નહી કાલેવાત, કાલેકાઈઆપીશ. હું આખો દિવસ પસાર થવાની રાહ જોવા લાગ્યો જાણે મારા પર તેભિખારીનો કર્જો હોય તેમ હું એનેમળવા અધીરો થઈ ગયો હતો. સાંજે પણપાછા ફરતીવેળાએ મેઆજુ બાજુ નજર ફેરવી, કદાચ તેદેખાઈ આવે. પણવ્યર્થહવેવાત બીજા દિવસ પર જ ગઈ.બીજા દિવસેપણ એ મનેદેખાયો નહીં મનેધ્રાસકો પડયો કદાચ એ બીમારહોય એક તો અશકત શરીર, ઉપરથી આ વરસાદ કદાચ કાતિલ ઠંડીએ સહનન કરી શક્યો હોય અને....ના ના હું મારા મનમાંનેમનમાંમારી જાતનેકોસવાલાગ્યો. અચાનક મનેરાત્રેશુંસુઝ્યુંકે હું એક થેલીમાંચાર પાંચ જૂના કપડાંનાખી થોડું ખાવાનુંલઈનેતેમાણસની શોધમાંનીકળી પડ્યો એ વસ્તી તરફ
મેચાર-પાંચ ભીખારીઓને, એનુંવર્ણન પૂછી એની તપાસ કરવા લાગ્યો. એભિખારીની તપાસ ન થઈ પણ એનુંનામ વર્ણનનેઆધારે હું જાણી શક્યો“કસીમભાઈ” રાત વધતી જતી હતી. તેથી મેઘેર જવાનુંનક્કી કર્યુંઅનેમારી
કારનો દરવાજો ખોલી અંદર બેસતો જ હતો ત્યાંમારા કાનમાંઅવાજ