શેઠ રઘુનાથ આજે કપરા સંજોગોમાંથી પસાર થઇ રહ્યા હતા. તેમનો એકનો એક દીકરો મોહન કારની અડફેટ માંઆવી ગયો હતો. જો તાત્કાલિક સારવારકરવામાંન આવેતો તેમના પુત્ર મોહનના જાનનેજોખમ હતું. કહેવાય છે નેકેમુસીબત આવેછે તો ચારેબા રે જુથી આવેછે. બસ એમ જ શેઠ રઘુનાથ પણપાછલા કેટલાક સમયથી મુસીબતો થી ઘેરાયેલા હતા.ધંધામાંભારે નુકસાન થવાનેલીધેતેમની આર્થિક સ્થિ તિ ખૂબ કથળી ગઈહતી. પરિવાર માટે બેટંક નુંભોજન સુદ્ધા ખરીદવાના પૈસા નહોતા ત્યારેઓચિતામાંદીકરાના ઉપચારના ખર્ચનુંવિચારી જ તેઓ પડી ભાંગ્યા હતા.
જિંદગીભર જાહોજલાલીમાંરહેલા શેઠ રઘુનાથનેકોઈની સામેહાથ લંબાવવાનુંગમતુંનહોતુંપરંતુઆજે પોતાના વહા લસોયા દીકરા મોહનના પ્રાણ બચાવવાખાતર તેઓએ ડોકટરો સામેહાથ લંબાવ્યા. પરંતુઆ કાળઝાળ મોંઘમોં વારીમાંમફત ઈલાજ કરવા કઈ હોસ્પિટલ તૈયાર થાય ! નિરાશ વદનેશેઠ રઘુનાથપાછા ફરી જ રહ્યા હતા ત્યાંતેમના કાન પર અવાજ સંભળાયો.“નર્સ, તાત્કાલિક શેઠના દીકરાનેઓપરેશનરે થીએટરમાંખસેડો. શુંકહ્યુંતેમણે ફી નથી જમા કરાવી ? અરે!રેબેવકૂફ, આજે હું ડોક્ટર છું તેઆ પરમાત્મા એઆપેલી સ્કોલરશીપનેકારણેછું ! તેઓએ મા રા પર કરેલા રે ઉપકારનુંઋણચૂકવવાનો આજે સમય પાક્યો છે ત્યારે તુંફીની વાત કરી મનેપાપમાંનાખેછે ? ઝટ... કામેલાગો... હરી અપ... હમણાંજ આનેઓપરેશનરે થીએટરમાંખસેડો...”
આમ બોલતા બોલતા ડોક્ટર રાવ જયારે શેઠ રઘુનાથના પગેલાગ્યા ત્યારે ત્યાં
ઉભેલ સહુ કોઈ અવાચક નજરે નિહાળી રહ્યા એ સારા કર્મના પરિણામને.