shabd-logo

ઉમાશંકર જોશી વિશે

સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ગાંધીયુગના અગ્રણી સર્જક – વિવેચક છે. તેમની ગાંધીવિચારથી પ્રભાવિત કવિતા વિશ્વપ્રેમ સુધી પહોંચે છે. મુક્તકથી માંડી પદ્યનાટક સુધીના કાવ્યપ્રકારોમાં તેમનું સર્જન વિસ્તર્યું છે. તળપદી બોલી અને ગ્રામીણ પરિવેશ ધરાવતા એકાંકી-નાટકો, પાત્રમાનસને કેન્દ્રમાં રાખીને મર્મગ્રાહી ભાષા ઉઘાડતી એમની ટૂંકી વાર્તાઓ, હૃદયની વિવિધ છબીઓ આપતા નિબંધો અને વ્યક્તિચિત્રો, તો સૌંદર્યસૃષ્ટિ, સમભાવ અને બુધ્ધિમતાથી નિયંત્રિત અને સતત વિકાસશીલ એમના વિવેચનો – સંશોધનો – આ સર્વ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન છે.

Loading...
Loading...
Loading...
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

ઉમાશંકર જોશી ના પુસ્તકો

 બેસ્ટ ઓફ ઉમાશંકર

બેસ્ટ ઓફ ઉમાશંકર

અહી હું ગુજરાત ના પ્રસિદ્ધ કવિ અને લેખક શ્રી ઉમાશંકર જોશી જી રચિત કવિતા અને ખાસ લેખો નો સમાવેશ કરીશ .

 બેસ્ટ ઓફ ઉમાશંકર

બેસ્ટ ઓફ ઉમાશંકર

અહી હું ગુજરાત ના પ્રસિદ્ધ કવિ અને લેખક શ્રી ઉમાશંકર જોશી જી રચિત કવિતા અને ખાસ લેખો નો સમાવેશ કરીશ .