‘ડૉક્ટર ફ્રેન્કલે પોતાના જે વિચારો આ પુસ્તક દ્વારા પ્રગટ કર્યા છે, તે ફ્રોઇડ, એડલર તથા જંગ પછી મનોચિકિત્સા ક્ષેત્રેનું સૌથી મહત્ત્વનું યોગદાન પ્રસ્તુત કર્યું છે. આ પુસ્તક કષ્ટ તથા પીડાના સમયમાં કેડી ચીંધી આપવામાં માર્ગદર્શક બની રહે છે. સાથે સાથે તે માનવસમુદાય પ્રત્યેની આપણી જવાબદારીનું પણ આપણને ભાન કરાવે છે. ફ્રેન્કલના પડકારોથી વિશેષ સાંત્વનાદાયક કશું ન હોઈ શકે. આ પુસ્તક ઘણાના જીવનો બદલી નાખ્યા છે. લેખકે એવા અનુભવો પર આધારિત છે જે શબ્દો ગહન પ્રામાણિકતામાં ઓતપ્રોત બન્યા છે, જેમાં છળ શક્ય નથી. ગહન માનવીય સમસ્યાઓ પર કેન્દ્રિત તથા નાટકીય વર્ણનનું એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. યુદ્ધના ભયંકર અનુભવમાંથી પણ કંઈક સારું મેળવવામાં લેખક સફળ રહ્યા છે જે પ્રેરણાદાયી દસ્તાવેજ મેન્સ સર્ચ ફૉર મિનિંગ ના રૂપમાં આપણી સામે પુસ્તકરૂપે મુકાયું. Read more
0 ફોલવર્સ
3 પુસ્તકો