મફત
સંબધ વચ્ચે મોબાઈલગુજરી ગયેલા જમણા ની વાત કરું છું..એક એવો જમાનો હતો જેમાં હર્ષ અને ઉલ્લાસ હતો ..એ જમાનો ક્યાંથી લાવવાનો હવે ..એ પ્રેમ એ સંવાદ .લાગણી ભાઈચારો..