આ પુસ્તક સમાજ & યુવા વર્ગને પ્રેરિત કરતું પુસ્તક છે જે કાલ્પનિક છે
આદરણીય સ્નેહી વાચક મિત્રો, સતત લખાતાં મારાં લખાણોમાં હું માણસ અને જીવન વિશે લખું છું. માણસ અને માણસનું જીવન મારા પ્રિય વિષયો છે. આ પુસ્તકમાં મેં જીવનના ત્રીજા અને ચોથા તબક્કા વિશે લખ્યું છે. ‘ મિત્રો, તમે બોલી ઊઠશો કે જીવનનો ત્રીજો અને ચોથો તબક્કો