shabd-logo
Shabd Book - Shabd.in

Mara Khetarna Shedhhethi

Rajni Patel

0 ભાગ
0 લોકો દ્વારા ખરીદેલ
0 વાચકો
22 June 2023 ના રોજ પૂર્ણ
ISBN નંબર : 9789395556514
આના પર પણ ઉપલબ્ધ છે Amazon

મારા ખેતરના શેઢેથી Read more 

Mara Khetarna Shedhhethi

0.0(1)


મારા ખેતરને શેઢેથી લ્યા, ઊડી ગઈ સારસી! મા, ઢોંચકીમાં છાશ પાછી રેડી દે. રોટલાને બાંધી દે. આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગની. મને મહુડીની છાંય તળે પડી રહેવા દે. ભલે આખું આભ રેલી જાય, ગળા સમું ઘાસ ઊગી જાય, અલે એઈ બળદને હળે હવે જોતરીશ નંઈ... મારા ખેતરને શેઢેથી-

Book Highlights

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો