‘માટીની મહેક’ એટલે વતનના શ્વાસનો દસ્તાવેજ || વતનથી તન ગમે તેટલું દૂર થઈ ગયું હોય, પણ વતનની માટીની મહેક એ તનમાંથી ક્યારેય મુરઝાતી નથી. || ગુજરાતથી – ભારતથી દૂર વિદેશમાં વસતો ગુજરાતી, શ્વાસ તો વતનનો જ શ્વસતો હોય છે. || વતનના શ્વાસનો દસ્તાવેજ કેવો સંવેદનશીલ અને લાગણીભીનો હોય એ જાણવા માટે અચૂક વાંચો આ પુસ્તક, જેનાં પાને પાને તમે માટીની મહેક માણી શકશો! Read more