દર્દ નહીં જીંદગીએ મને છેતર્યો છે,,,,,,
જીંદગીએ મને ફરીથી પીડા સહન કરવાનો મોકો આપ્યો છે.
હું તો પહેલેથી જ વિરહ વેદનામાં હતો
પણ જીંદગીએ ફરી એક નવો ઘા આપ્યો છે.
શાંતિથી જીવી શકતો નથી કે મરી પણ શકતો નથી
જીંદગીએ જાણે મને આવી રીતે જીવવાની કસમ આપી છે.
22 June 2023