મારી રચનાઓ એ હજારો વાચક સુધી પહોંચી છે
મફત
ચંપાવતી નગરમાં ફોફળશાહ નામે નગરશેઠ હતો તે જયારે મરવા પડયો ત્યારે તેણે પોતાના દીકરા માણેકચંદને પાસે બોલાવી ને નીચેની શિખામણ આપી:- ૧ ફળિયામાં બોરડીનું ઝાડ વાવવું નહિ. ૨ ચપરાસીને મિત્ર કરવો નહિ. ૩ જૂન