યુવાન શું કરી શકે? જો, યુવાનને સાચું માર્ગદર્શન મળે, તેમની શક્તિઓને યોગ્ય રીતે ચેનલાઇઝ્ડ કરવામાં આવે તો કોઈ પણ યુવાન. - તેજીનો તોખાર બની શકે. - પથ્થરમાંથી પાણી કાઢી શકે. - કારકિર્દીનું Golden ઘડતર કરી શકે. - Successને મેળવી શકે, માણી શકે, સાચવી શકે. - દુનિયાની સાથે ખભેખભો મિલાવી ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કરી શકે. તો, હવે પ્રશ્ન થાય કે યુવાનને ઉત્તમ અને સચોટ માર્ગદર્શન મળે કેવી રીતે? ક્યાંથી મળે? એ માટે શું કરવું જોઈએ? જવાબ છે મળે પ્રા. ડૉ. અશ્વિન દેસાઈનાં ત્રણ અમૂલ્ય પુસ્તકોમાંથી. – Stop નહીં, Start થાવ – સફળતાની ટોચે પહોંચવા માટેનું પહેલું પગલું : સમજો, સ્વીકારો, શીખો – જીવનની વાતોમાંથી શીખીને આગળ વધવાની Tips : શીખર પર પહોંચવાની Keys નોકરી કે વ્યવસાયમાં સફળતા મેળવવા માટે આટલું કરો. વર્ષોના અનુભવ દ્વારા બનેલી સફળતાની આ Sure Shot રેસિપી દરેક યુવાન માટે વાંચવી Must છે. Read more
0 ફોલવર્સ
4 પુસ્તકો