આ પુસ્ર્તક" ધ અધર સાઈડ ઓફ મિડ નાઈટ" માં સસ્ર્પેન્સ અને રોમાન્સનો સનસનાટીભર્યો સમન્વય કરી સીડની શેલ્ડન, પોતાના વાચકોને એક નવી જ દુનિયાનો અનુભવ કરાવવા માટે પ્રખ્યાત છે. તેની બધી જ નવલકથાઓમાં સૌથી ચૌકાવનારી રહસ્ર્યમય નવલકથા તમારા હાથમાં છે, જે વાંચ્યા પછી તમને એનું એવું વ્યસન થઈ પડશે કે આ જ લેખકની અન્ય નવલકથા વાંચ્યા વિના તમને ચેન નહી પડે! આમ, આ પુસ્ર્તકમાં વાત કહેવામાં આવી છે. Read more
0 ફોલવર્સ
4 પુસ્તકો