આ પુસ્ર્તક"આળસને કહો અલવિદા " માં કામ પૂરું કરવાની ઝડપ જેટલી જ મહત્વની છે તે પૂરાં થયેલ કામની ક્વોલીટી ! ક્યાં કામ માટે કેટલો સમય ફાળવવો એ પણ એક કળા છે. સમયનો Smart ઉપયોગ કરશો તો તમે પણ ક્યારેક એવી ફરિયાદ નહીં કરો કે "મારી પાસે ટાઈમ નથી". યોગ્ય સમયે કરેલા યોગ્ય કામની 100 % સફળતા માટે આ પુસ્ર્તકની 21 ટીપ્સ તમને તમારા ક્ષેત્રોમાં ખૂબ ઉપયોગી નીવડશે. Read more
0 ફોલવર્સ
4 પુસ્તકો