shabd-logo
Shabd Book - Shabd.in

Negative Thinking Mathi Kevi Rite Bachsho?

Brian Tracey

0 ભાગ
0 લોકો દ્વારા ખરીદેલ
0 વાચકો
22 June 2023 ના રોજ પૂર્ણ
ISBN નંબર : 9789381336649
આના પર પણ ઉપલબ્ધ છે Amazon

Negative Thinking Mathi Kevi Rite Bachsho? Read more 

Negative Thinking Mathi Kevi Rite Bachsho

0.0(1)


ઘણી વખત આપણને અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતી નથી જેની પાછળનું મુખ્ય કારણ નૅગેટિવ થિન્કિંગ અને નૅગેટિવ લાગણી હોય છે. ✓ મહત્ત્વનું એ નથી કે તમે ક્યાંથી આવો છો; મહત્ત્વનું એ છે કે તમારે કયાં જવું છે. ✓ જ્યાં સુધી તમે પોતે નહીં ઇચ્છો ત્યાં સુધી નૅગેટિવ થિન્કિંગના શિકાર તમે નહીં જ બની શકો. ✓ મુશ્કેલીઓ તમને અવરોધવા નહીં પણ તેમાંથી રસ્તો કાઢવાનું પૉઝિ ટિવ બળ પૂરું પાડે છે. ✓ નૅગેટિવ લાગણીઓમાંથી બહાર નીકળી જવાનો સંકલ્પ જ તમારી ‘ગતિ’ ને ‘પ્રગતિ’માં ફેરવી નાખશે. “જીવનમાં કશું જ સારું કે ખરાબ નથી હોતું, પણ આપણી વિચારપ્રક્રિયા જ એને ‘સારું’ કે ‘ખોટું’ તરીકે સ્વીકારે છે.” શેક્સપિયરના આ વિઘાનને ટાંકતાં લેખકોએ આ પુસ્તકમાં એના સ-ચોટ ઉપાયો બતાવ્યા છે કે જે તમારા નૅગેટિવ વિચારોને બદલીને તમને પ્રત્યેક સંજોગોમાં પૉઝિટિવિટીનો અનુભવ કરાવશે.

Book Highlights

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો