શીર્ષક : આ પુસ્તકનું શીર્ષક દિવાસ્વપ્ન સાથષક છે. કારણકે જે કલ્પના સ્વરૂપે વણષવે છે. જેમાં ગિજુભાઈએ પ્રયોિોને એક કાલ્પવનક પાત્ર વશક્ષક લક્ષ્મીરામ ના માધ્યમથી પુસ્તકના અંતિષત ચાર ખ ંડમાં વવભાજજત કરી પ્રસ્તુત કયાષ છે. એક વર્ષના અંતિષત ચોથા વિષ
આપણો દેશ ભારત એટલે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતી મહાન વિરાસત. ઉત્ક્રાંતિથી લઈને આજની ૨૧મી સદી સુધીની આ મહાન યાત્રા ઋષિમુનિઓથી લઈને મહાન વિજ્ઞાનીઓના પ્રદાનને કારણે શક્ય બની છે. સદીઓની આ મહાન કહી શકાય એવી યાત્રાનું સત્ય શું છે? એ કદી જાણવાનો આપણ