ચાંદ કે પાર ચલો...|| પરંપરાએ નિયત કરી આપેલ વિશ્વમાં ‘સ્ત્રી’ શબ્દ સાથે ‘સૌંદર્ય’નો સંદર્ભ ત્વચાની જેમ જોડવામાં આવ્યો છે. સામાજિક સંદર્ભે પણ સ્ત્રી મહદઅંશે પુરુષ દૃષ્ટિકોણથી મૂલવતી આવી છે. જો સ્ત્રી પુરુષની અર્ધાંગિની હોય તો એમ કઈ રીતે બને કે અડધું અં
Angreji Ma Effective Samvad Kala (Gujarati) Paperback – 1 Jan 2013 by Vasant Patel (Author) Read more
હોરી આખી રાત સૂઈ ન શકી. લીમડાના ઝાડ નીચે પોતાના વીસ પલંગ પર સૂઈને તે તારાઓ તરફ વારંવાર જોતો. ગાય માટે ગમાણ બનાવવી પડે છે. જો તેણીની ગમાણને બળદથી અલગ રાખવામાં આવે તો તે વધુ સારું રહેશે. અત્યારે તે રાત્રે બહાર જ રહેશે, પરંતુ ચોથા ક્વાર્ટરમાં તેના માટે
Nokhi Mati Na Jiv Read more
(Thank You Mummy) Read more
આ બધું શું થઈ રહ્યું હતું? દાદાનું વસિયતનામું કરીને જવું, તે પછીના ભાઈઓના ઉધામા અને પોતાને આમ ગુનેગારની જેમ સંતાઈને રહેવું પડે એવી ખોફનાક પરિસ્થિતિ શા માટે બની? એકાએક ખ્યાલ આવ્યો કે પોતે તો એક છોકરી છે. આવી નિર્જન રાતે આમ એકલી ચાલીચાલીને કઈ તરફ જશે?
તખતાના પડદા પાછળ પણ એક નાટક હોય છે, જે સ્વયં લખાય છે અને સ્વયં જ ભજવાય છે. અખબારમાં ચાર લીટીનાં સમાચાર વાંચ્યા કે તિહાર જેલમાં ચાર્લ્સ શોભરાજના ડ્રગ્સના વેપારના કારોબાર સામે અવાજ ઉઠાવનાર આસિસ્ટન્ટ જેલરની બદલી બિહારના ગામડામાં થઈ. વાત બસ આટલી જ. ૧૯૮૫ન
આદરણીય સ્નેહી વાચક મિત્રો, સતત લખાતાં મારાં લખાણોમાં હું માણસ અને જીવન વિશે લખું છું. માણસ અને માણસનું જીવન મારા પ્રિય વિષયો છે. આ પુસ્તકમાં મેં જીવનના ત્રીજા અને ચોથા તબક્કા વિશે લખ્યું છે. ‘ મિત્રો, તમે બોલી ઊઠશો કે જીવનનો ત્રીજો અને ચોથો તબક્કો