મારા અસ્ર્તિત્વને ઝોકું આવી જાય અને નિ; શબ્દતા હચમચી ઊઠે ત્યારે ખરી પડેલા શબ્દોને વીણીવીણીને હું કાગળ પર પાથરી દઉં છું. પછી કલમને ટેરવે અક્ષરોના ટશિયા ફૂટતા નથી. ઝાકળમાં ટપકતા સૂનકારમાં ભળી ગયેલી મારી સ્ર્મૃતીને સુરજના કિરણો હતી -ન-હતી કરી નાખે ત્યારે મૌનમાં ધુંટાઈ ધુંટાઈને વેરાનમાં પથરાઈ રહે છે મારી રિક્તતા અને હું રિક્તતાથી ભરાઈ જાઉં છું; ઊભરાઈ જાઉં છું Read more
0 ફોલવર્સ
43 પુસ્તકો