આ પુસ્તક તમને અંધારામાં રહેલા ઉજાસને અને નિરાશામાં છુપાયેલી આશાને શોધી કાઢવાની પ્રેરણા આપશે.જીવનનો પ્રત્યેક દિવસ આપણને કશુંક એવું આપીને જાય છે કે જેનાથી આપણને જીવવાનું બળ મળે છે.અને કશુંક એવું લઈને જાય છે કે જેનાથી આપણે હાશ અને હળવાશ અનુભવીએ છીએ ! Read more