shabd-logo
Shabd Book - Shabd.in

Nabhiswar

Keshubhai Desai

0 ભાગ
0 લોકો દ્વારા ખરીદેલ
0 વાચકો
11 July 2023 ના રોજ પૂર્ણ
ISBN નંબર : 9788195246809
આના પર પણ ઉપલબ્ધ છે Amazon

કેશુભાઈ દેસાઈ આપણા સમયના ખૂબ જ મહત્ત્વના સર્જક છે અને એમની અનુભવી કલમમાંથી કશું નવું નીપજે ત્યારે સૌની નજર એ તરફ જાય છે. આપણે અસાધારણ સમયમાં જીવીએ છીએ એટલે આપણી દોડાદોડ અને શ્વાસતપાસ ક્યારેક કસ્તુરીમૃગ જેવી હોય છે. આવા સમયે કેશુભાઈ આપણને નવનીત પીરસે છે. એમાં ત્રણ તત્ત્વો પામવાનાં છે - શાશ્વતની સુવાસ, પુષ્પની કોમળતા અને અંતસ્તત્ત્વની અનુભૂતિ. આ યુગમાં કોઈની પાસે સમય નથી લાંબું વાંચવાનો કે લાંબું જોવાનો. ત્યારે એક સરસ અનુભવનું અને ચિંતનનું નવનીત છલકાવતું આ પુસ્તક આપણને મળે છે એ સ્વાગતયોગ્ય ઘટના છે. -ભાગ્યેશ જ્હા Read more 

Nabhiswar

0.0(0)

Book Highlights

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો