જગતના કેટલાય કલાકારોની કલા પોતાના મર્મવાહક (“ઇન્ટરપ્રીટર') વિના નિષ્ફળ ઊભી છે; પોતાની પિછાન કરાવનારા આશકોની એને રાહ છે. ચિત્રપટના ડિરેક્ટરોએ પોતાની વિશિષ્ટ વાણીમાં નવી એક દુનિયાનું નિર્માણ કર્યું છે. તેઓને હું સર્જકો કહું છું. તેઓની સર્જેલી આ નવ પ્રત
શીર્ષક : આ પુસ્તકનું શીર્ષક દિવાસ્વપ્ન સાથષક છે. કારણકે જે કલ્પના સ્વરૂપે વણષવે છે. જેમાં ગિજુભાઈએ પ્રયોિોને એક કાલ્પવનક પાત્ર વશક્ષક લક્ષ્મીરામ ના માધ્યમથી પુસ્તકના અંતિષત ચાર ખ ંડમાં વવભાજજત કરી પ્રસ્તુત કયાષ છે. એક વર્ષના અંતિષત ચોથા વિષ
આદરણીય સ્નેહી વાચક મિત્રો, સતત લખાતાં મારાં લખાણોમાં હું માણસ અને જીવન વિશે લખું છું. માણસ અને માણસનું જીવન મારા પ્રિય વિષયો છે. આ પુસ્તકમાં મેં જીવનના ત્રીજા અને ચોથા તબક્કા વિશે લખ્યું છે. ‘ મિત્રો, તમે બોલી ઊઠશો કે જીવનનો ત્રીજો અને ચોથો તબક્કો
“અવામચીનોમાું આધ” એવા નર્મદે ગુજરાતી સાહિત્યની સૌપ્રથર્ આત્ર્કથા વર્મ 1866 ર્ાાં “મારી હકીકત” ( થોડી નકલો કવવએ છપાવેલી ) લખી, પરાંતુ આ પુસ્તક નર્મદના જન્ર્ - શતાબ્દી વર્મ 1933 ર્ાાં પ્રકાવશત થયુાં. આ લખવા પાછળ લેખકનો ઉદ્દેશ્ય આત્ર્વનરીક્ષણ ક૨તા