shabd-logo
Shabd Book - Shabd.in

પસ્ુતકનુંુનામ : મારી હકીકત લેખક : નમમદાશુંકર લાલશુંકર દવે

Name pintu bhuriya

0 ભાગ
0 વ્યક્તિiલાઇબ્રેરીમાં ઉમેરવામાં આવ્યું છે
0 વાચકો
મફત

“અવામચીનોમાું આધ” એવા નર્મદે ગુજરાતી સાહિત્યની સૌપ્રથર્ આત્ર્કથા વર્મ 1866 ર્ાાં “મારી હકીકત” ( થોડી નકલો કવવએ છપાવેલી ) લખી, પરાંતુ આ પુસ્તક નર્મદના જન્ર્ - શતાબ્દી વર્મ 1933 ર્ાાં પ્રકાવશત થયુાં. આ લખવા પાછળ લેખકનો ઉદ્દેશ્ય આત્ર્વનરીક્ષણ ક૨તા વવશેર્ તો પવિર્ની ર્ાફક ગુજરાતીર્ાાં આત્ર્કથા લખવાની પ્રથા ચાલુ કરવાનો છે. આ આત્ર્કથાર્ાાં તેર્ણે જન્ર્થી શરૂ કરી ઉછેર, અભ્યાસ, ઘડત૨કાળ વગેરેનુાં આલેખન કયુમ છે. તેર્ણે પોતાના દાદા પુરૂર્ોત્તર્ દવે તથા લાભશ ાંકર લહિયાનુાં રેખાચચત્ર પણ એક આગવી રીતે વણમવયુાં છે. પોતે કીવતિવશખરે પિોંચ્યો સધુ ીની અનેતેદરવર્યાન એણેકરેલા પરુુર્ાથમની , સઘાં ર્મની , ર્થાર્ણની વેદના અને વવર્ાદની પોતાના જીવનની 33 વર્મની િકીકતોનુાં વનરૂપણ કયુું છે તદઉપરાાંત, તેર્ણે પોતાના જીવનની ગુપ્ત વાતોનુાં પણ વનભમયતાથી આલેખન કયુું છે. તેર્ણે પોતાની આત્ર્કથાર્ાાં તારીખ, વતવથ તથા વાર વગેરેને વધુ ર્િત્વ આપ્યુાં છે. વર્મ 1854 પછીની તેર્ની યાદો ( રોજનીશી સ્વરૂપે નિીં ) ને તેર્ણે આત્ર્કથાર્ાાં ઉતા૨વાનો પ્રયત્ન કયો છે. તેઓ દ્રઢપણે કિેતા કે તેઓ આત્ર્કથાએ કોઈના ર્ાટે નિીં કે પોતાનેબીજા ર્ાટેસારુ- સારુબતાવવા નથી લખી. લોકોને તેર્ની આત્ર્કથા ગર્ે કે ના ગર્ે તેનાથી તેઓ વનવિિંત િતા. ગાાંધીજી પ ૂવે આવી સત્યવનષ્ઠા, વનખાલસતા, વનચભિકતા બતાવનાર નર્મદના અિર્ નુાં પણ એર્ાાં દશમન થાય છે. કયારેક એણે પોતાની ર્ોટાઈ દશામવતા પ્રસ ાંગોનુાં કયાાંક આલેખન કયુું છે. 

psutknununaam maarii hkiikt lekhk nmmdaashunkr laalshunkr dve

0.0(0)

ભાગો

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો